Тёмный

Vikram Thakor : Ek Radha Ek Meera અને Khedut Ek Rakshak માટે જાણીતા વિક્રમ અભિનેતા કઈ રીતે બન્યા? 

BBC News Gujarati
Подписаться 1,2 млн
Просмотров 68 тыс.
50% 1

#vikramthakor #vikramthakornew #gujaratimovie #gujaratisongs #gujaratimusic
ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોરને તેમની કૅરિયરની પહેલી ફિલ્મ કઈ રીતે મળી હતી? વિક્રમ ઠાકોર ફિલ્મોમાં આવ્યા એ પહેલાં તેઓ ગીતો ગાતા હતા, પણ પછી અભિનેતા કઈ રીતે બન્યા? વિક્રમ ઠાકોરને રાજનીતિમાં આવવા માટે કઈ પાર્ટીએ ઑફર આપી હતી અને રાજનીતિમાં જોડાવા વિશે તેઓ શું કહે છે? આ અને આના જેવા પ્રશ્નોના વિક્રમ ઠાકોરે જવાબ આપ્યા અને સાથે જ તેમણે ગીતો ગાયાં અને આગામી ફિલ્મોના ડાયલૉગ પણ સંભળાવ્યા.
વીડિયો - તેજસ વૈદ્ય/ઉત્સવ ગજ્જર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 169   
@GujjuFilmsofficial
@GujjuFilmsofficial Год назад
વિક્રમ ભાઇ 💯 સૂપર સ્ટાર
@hastarahomitro5449
@hastarahomitro5449 Год назад
ભાઈ મજામાં
@sharvanthakorvlogs5042
@sharvanthakorvlogs5042 Год назад
ખુબ ખુબ અભિનંદન સાહેબ કે આપણા ગુજરાત ના સુપર સ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર. સાથે વાત ચિત કરી આભાર જય માતાજી
@mr.cheharrajofficial8653
@mr.cheharrajofficial8653 Год назад
ગુજરાત માં એક વિક્રમ ભાઈ એવા કલાકાર સે જેમને સેજ પણ અભિમાન નથી 🙏🙏🙏🙏🙏
@sandipshertha212
@sandipshertha212 Год назад
ગુજરાત નું અણમોલ રત્ન ♥️🌟👑
@jayeshdabhi1869
@jayeshdabhi1869 Год назад
આતો અમારો હાવજ છે કાકા..👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@MaheshThakor-xt6tb
@MaheshThakor-xt6tb Год назад
ખૂબ ખૂબ અભિનંદન સર કે તમે વિક્રમ ઠાકોર જોડે ઇન્ટરવ્યૂ કર્યું અને એમને જીવન સફળ ની કહાની દર્શકોને સંભળાવી સેલ્યુટ સર
@mehulsolankidshamaniaarti7494
એટલે તો કેવાય છે ગુજરાત ના હાવજ ♥️♥️♥️♥️
@VDTGujarati
@VDTGujarati Год назад
આપણા ગુરુ વિક્રમ એ પાકકૂ છે હો
@MR.AK1228
@MR.AK1228 Год назад
ગુજરાતી ફિલ્મ નું રતન વિક્રમ ભાઈ ઠાકોર
@रामेशवरचौहानआदिवासीजेयकिसान
गुजरात का सुपरस्टार विक्रम ठाकुर 🎵🎤🎧🎸🎹💃💖👍🙏💕🎸🥁👍
@thakorkapil6406
@thakorkapil6406 Год назад
ગુજરાત નો કિંગ અને સુપરસ્ટાર વિક્રમ ❤❤❤❤
@sunil.143.7
@sunil.143.7 Год назад
Super Star 💫💫 Vikram Thakor gujarati movie no King 👑
@j.r.official7514
@j.r.official7514 Год назад
Nice interview super star Vikram Thakor 🔥❤️
@babaridigital3446
@babaridigital3446 Год назад
Gujarat ma ak j super star 6 Vikram Singh thakor best'actor and singer ha bapu jay mataji
@onedynasty885
@onedynasty885 Год назад
Ava actor naseeb thi koi industry ne male 6 Love u sir
@chudasamamukeshkarshanbhai2770
No malhar,no fakt mahilao mate no Hiro ,aamare to amari gujrati filmno ak j hero joiye che vikram thakor
@sureshmer6322
@sureshmer6322 Год назад
સરસ મજા આવી ગઈ ❤😊
@mr.cheharrajofficial8653
@mr.cheharrajofficial8653 Год назад
ગુજરાત નો રાજા કેવાય એનું ખોટું નોમ લેવાય નાં 🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂 જય માતાજી વિક્રમ ભાઈ 😍😍
@chetanthakor1499
@chetanthakor1499 Год назад
Vikram Thakor best action King se
@manushbuvajimahij6317
@manushbuvajimahij6317 Год назад
Big fan Vikram Thakor
@harshidhistudeo
@harshidhistudeo Год назад
Vahh Vikram Thakor 🔥
@a1dijital120
@a1dijital120 Год назад
King of vikram thakor super star
@anupthakor8146
@anupthakor8146 Год назад
સુપર સ્ટાર એટલે વિક્રમ ઠાકોર💫💫👌👌
@cheharstudio4343
@cheharstudio4343 Год назад
Supar star se vikram thakor
@pradiprathod8247
@pradiprathod8247 Год назад
Vikram thakor ek Manas tarike Bahu nikhalash Manas chhe e j emne Bahu unche sudhi lai Jay chhe
@solankirakesh8225
@solankirakesh8225 Год назад
Vikram bhai Thakor ‌ best actress and singer
@musicmylifeatmedical8893
@musicmylifeatmedical8893 Год назад
Ha Thakor
@amratbhaithakor2273
@amratbhaithakor2273 Год назад
Super star Vikram thakor
@parmarharshad9336
@parmarharshad9336 Год назад
Super Bhai vikaram thakor jay mataji 🙏🙏🚩
@SunilKumar-ff4vp
@SunilKumar-ff4vp Год назад
Vikram Thakor ✌️❤️🎥💥
@hineshdigital
@hineshdigital Год назад
વા વિક્રમ ઠાકોર વા
@desiboytimlidance442
@desiboytimlidance442 Год назад
જય જોહાર 🙏🏻
@aniltaviyad3174
@aniltaviyad3174 Год назад
Superstar
@gokalthakorthakor6916
@gokalthakorthakor6916 Год назад
Ha Vikram Bhai Ha👍
@વિપુલડાભી-ધ6ઠ
વાહ ઠાકોર વાહ
@sanjaythakor0302
@sanjaythakor0302 Год назад
All time full support vikram bhai ne
@hardasthakor3135
@hardasthakor3135 Год назад
Blaster master faster super star Vikram Thakor
@sureshthakor3662
@sureshthakor3662 Год назад
Super satar Vikram Thakor ❣️♥️❣️♥️❣️
@shanedosd9735
@shanedosd9735 Год назад
Bigg fan of vikram thakor ⚡🤙🏻❤️
@kalolnork6307
@kalolnork6307 Год назад
Vikram Thakor 👑
@hastarahomitro5449
@hastarahomitro5449 Год назад
વિક્રમભાઈ ગ્રેટ હીરો
@sanjaythakor0302
@sanjaythakor0302 Год назад
Superb vikram bhai
@akshaypalas3285
@akshaypalas3285 Год назад
Super Vikram bhai
@Vishalthakor1543
@Vishalthakor1543 Год назад
સુપરસ્ટાર Vikram Thakor ❤❤
@JJartwist
@JJartwist Год назад
Just vah vah vah... really superstar by mind.....
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Год назад
જય હો વિક્રામભાઈ ઠાકોર 🙏🙏
@radhethakor2105
@radhethakor2105 Год назад
Gujrat no king of thakor
@babuthakor7109
@babuthakor7109 Год назад
Ha thakor Gujarat is the best👍💯👍💯👍💯👍💯👍💯
@gujaratikalakar878
@gujaratikalakar878 Год назад
Ha thakor samaj nu anmol ratn ha ❤️❤️❤️
@aniltaviyad3174
@aniltaviyad3174 Год назад
King of Gujarat actor
@roysolankiofficial3568
@roysolankiofficial3568 Год назад
Superstar 💯
@tgstatusking3429
@tgstatusking3429 Год назад
Super 👍
@akhatstudio1667
@akhatstudio1667 Год назад
Vikramthakor super star
@mukeshthakor6526
@mukeshthakor6526 Год назад
Super Viki Bhai
@Bharat.1911
@Bharat.1911 Год назад
Super Star ⭐
@hanitthakorofficial1606
@hanitthakorofficial1606 Год назад
ગુજરાત નો એકો સે ભાઈ તો 🔥🔥
@dhruvilthakor9055
@dhruvilthakor9055 Год назад
Super star se vikram bhai
@lifeisjourney8078
@lifeisjourney8078 Год назад
Superstar Vikram bhai
@nileshkataraofficial3108
@nileshkataraofficial3108 Год назад
Vikram Thakor 👌😘❤️❤️
@shaileshsolanki9039
@shaileshsolanki9039 Год назад
Jay mataji vikram thakor
@diwanadigital7784
@diwanadigital7784 Год назад
હાલ તો પાવર ફૂલ છે એક્ટિંગ માં કિંગ છો બધા કલાકાર કરતા
@mvprajapati2979
@mvprajapati2979 Год назад
Sachi vat
@rkrathvanetwork9008
@rkrathvanetwork9008 Год назад
ગુજરાત ફિલ્મ ના એવા ફિલ્મો હોય તો એવોર્ડ પણ મળવું જોઈ.
@RahulThakor-vg9ix
@RahulThakor-vg9ix Год назад
Moj aavi bhai jordar
@mr.Nileshbhiloo7
@mr.Nileshbhiloo7 Год назад
Super super ❤️🔥💖 maja aavi gai ❤
@cheharstudio4343
@cheharstudio4343 Год назад
Vikram ni thakor is best actor
@javanithakor6604
@javanithakor6604 Год назад
સરસ🎤🎻
@taleshthakordigital3124
@taleshthakordigital3124 Год назад
સુપર
@branded__bapu__music3340
@branded__bapu__music3340 Год назад
Vikram Thakor jyare 10 15 varshna hata tyar ni sharuat nu intaryu karo ne sir
@makhodalofficial127
@makhodalofficial127 Год назад
ગુજરાત નું ગૌરવ ....
@sureshbhaibhabhor2590
@sureshbhaibhabhor2590 Год назад
બાદશાહ તો બાદશાહ કહેવાય. વિક્રમ ઠાકોર આકા. ગુજરાતના. કહેવાય છે.
@anil3125
@anil3125 Год назад
Super Star Vikram Thakor ❤️
@generalmusic1695
@generalmusic1695 Год назад
વિક્રમ ભાઈ એટલે ગુજરાત નો કિંગ
@lifeisjourney8078
@lifeisjourney8078 Год назад
Haavaj superstar
@singarajitrathvaofficial8299
વીક્રમ ઠાકોર 👌👌👌👌
@thakorbalvatji7219
@thakorbalvatji7219 4 месяца назад
મેગા સ્ટાર વિક્રમ ઠાકોર ❤❤❤❤
@janaksolanki1306
@janaksolanki1306 Год назад
Aane kehvay chhe game tetala uncha bano pan potana motane karela upkar kyare n bhulo. Vikrambhai tame great chho❤️❤️❤️
@cheharstudio4343
@cheharstudio4343 Год назад
Vikram ni pichar aakha vishvma lagse
@videayjithakor8014
@videayjithakor8014 Год назад
Super
@Ashish_Creation9106
@Ashish_Creation9106 Год назад
હા મારા હાવજ બૂમ બૂમ 💥💥👑
@SunilKumar-ff4vp
@SunilKumar-ff4vp Год назад
Ek Radha Ek Meera Movie RU-vid Ma Kyare Aavanu Che Aa Tamare Puchvanu Hatu Vikram Bhai Ne
@sunilthakorofficial389
@sunilthakorofficial389 Год назад
Gujarat no tiger
@vrajraj7636
@vrajraj7636 Год назад
Nice Rockstar Vikram thakor❤
@jayeshthakor4313
@jayeshthakor4313 Год назад
Vikram Thakor
@nareshgamar742
@nareshgamar742 Год назад
આતો અમારો હાવજ.કહેવાય
@rathwaalpesh4601
@rathwaalpesh4601 Год назад
Super Vikram Thakor
@roysolankiofficial3568
@roysolankiofficial3568 Год назад
❤️❤️💯💯👍👍
@rdxofficialrxgroupvatva8159
Super Star To super Star che
@VikramVikram-ok9mz
@VikramVikram-ok9mz Год назад
વિક્રમ ઠાકોર ખાલી ઠાકોર સમાજ નું ગર્વ નથી પણ આખા ગુજરાત નુ ગર્વ છે
@mahendrathakor8595
@mahendrathakor8595 Год назад
Super star ✨ Vikram Thakor..
@ad_kingofficial6421
@ad_kingofficial6421 Год назад
Bhai to bhai che.. 💥
@S_J_Gamer_07
@S_J_Gamer_07 Год назад
Nice Vikram Thakor
@heteshthakor212
@heteshthakor212 Год назад
👍👍👍👍
@pradipsolanki5263
@pradipsolanki5263 Год назад
મને એક્ટિંગ નથી આવડતી આ સ્વીકારવું એ બોવ મોટી હિંમત કેવાઈ 👍👌
@jayneshvasava6691
@jayneshvasava6691 Год назад
Jordar bhai
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે: આ સુરતીએ ઘરમાં જ જંગલ ઊભું કર્યું - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BJxPbtml5BQ.html ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-F2Q1t4qm-LQ.html રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WSzfRgAXGkY.html દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IzJQ3ltyg7c.html
@thakorkiran1813
@thakorkiran1813 Год назад
Super ⭐
@niteshthakor5115
@niteshthakor5115 Год назад
Super star ✨👑
@sandipshertha212
@sandipshertha212 Год назад
Aa Havaj Ni Vat Na Thay 👑👑
@mr.cheharrajofficial8653
@mr.cheharrajofficial8653 Год назад
ઍક્ટીંગ કરવાનું કામ તમારું જ સે બાપુ
@ravinthakor5915
@ravinthakor5915 Год назад
બનાસકાંઠા થી ફુલ સપોર્ટ છે
@BBCNewsGujarati
@BBCNewsGujarati Год назад
તમને આ વીડિયો પણ જોવા ગમશે: હિતેનકુમારે કેમ કહ્યું કે મેં પહેલી ફિલ્મ જબરદસ્તીથી કરી હતી ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p8ny-BfW6Bs.html નરેશ કનોડિયા સ્નેહલતા વિશે શું બોલ્યા? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KK6z2B03nrc.html માટલા ઉપર માટલું ગીત કઈ રીતે બન્યું? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HFUfuR-yTLY.html
Далее
Ромарио стал Ромой
00:46
Просмотров 201 тыс.