Тёмный

Yuvrajsinh Jadeja સરકારની શિક્ષક ભરતીની જાહેરાત પર ભડક્યા | Tettat | Gujarat Bjp | Bhupendra patel | 

Nirbhay News Gopi Ghanghar
Подписаться 288 тыс.
Просмотров 21 тыс.
50% 1

#gujaratcongress #bhupendrapatel #tettat #yuvrajsinhjadeja #gujarat #congress
Yuvrajsinh Jadeja સરકારની શિક્ષક ભરતીની જાહેરાત પર ભડક્યા | Tettat | Gujarat Bjp | Bhupendra patel |
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી RU-vid ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 177   
@mitvamer3830
@mitvamer3830 3 месяца назад
વ્યાયામ શિક્ષક નો મુદ્દો આવશે
@ishwaragamitgamit6167
@ishwaragamitgamit6167 3 месяца назад
નેતા તો યુવરાજ સિંહ જેવા હોવા જોઈએ... 💪💪💪
@viharikaparmar8524
@viharikaparmar8524 2 месяца назад
Sachi vaat bilkul
@paradisephysicsbysirilpate7410
@paradisephysicsbysirilpate7410 3 месяца назад
Tet exam candidates ની જેમ tat-2019 PASSED CANDIDATES ને પણ કાયમી શિક્ષકો માટેની અરજી પાત્રતા માટે લાયક ગણવા માટે વિનંતી ગુજરાત સરકારને કરશોજી
@rahulgohel1371
@rahulgohel1371 3 месяца назад
શિક્ષકની આ ખૂબ નાની ભરતી કહેવાય
@parkashbhuriya5241
@parkashbhuriya5241 3 месяца назад
યુવરાજસિંહ તમે અમારા માટે ભગવાનનું સ્વરૂપ શો
@ashishamin1002
@ashishamin1002 3 месяца назад
ભાષામાં પણ વિષય પ્રમાણે પરીક્ષા લે છે અને બધી ભાષા વચ્ચે એક શિક્ષક ભરીને ચલાવી લે છે
@rahulpatel2534
@rahulpatel2534 3 месяца назад
આ વાતો કેવા શિક્ષણ મંત્રી કે પોતાના હોદ્દા હોવા છતાં પણ આરોગ્ય મંત્રીએ જાહેરાતો કરવી પડે છે
@વર્ધપુરીગોસ્વામી
યુવરાજસિંહ ને ખુબ ખુબ અભિનંદન
@jaypalzaverbhai9184
@jaypalzaverbhai9184 3 месяца назад
મહેકમ પ્રમાણે ભરતી નથી અન્યાય થયો છે. માધ્યમિક માટે ૭૫૦૦ તો પહેલેથી જાહેરાત કરેલી હતી.
@alkeshbhabhor9559
@alkeshbhabhor9559 3 месяца назад
2019 tat nu chu
@taherabeeshaikh1389
@taherabeeshaikh1389 3 месяца назад
.જુના...શું.કરે.જેને૧૧મા.પાસથયાછે.આજસુધી.રાહ.જોઈને.બેઠાછે
@taherabeeshaikh1389
@taherabeeshaikh1389 3 месяца назад
વેટીગમાફેકીદીધા..તમેએમકહોછો..તોઅમારીભણતરનુશુ.નવાના..ટાઈમ.પૈસા.મહેનતનેઅમેનકામુભણતર.ખરચ.આવીમોધવારીમા.વાહ
@taherabeeshaikh1389
@taherabeeshaikh1389 3 месяца назад
દશ વરસ.નીકલી..ગયાપરતુ..અમારીભરતીનુશુ
@taherabeeshaikh1389
@taherabeeshaikh1389 3 месяца назад
૧૧નીપરીષાનુશુઅમુકબાકીછેતે
@students_life1018
@students_life1018 3 месяца назад
પેલા ટેટ ટાટ પરીક્ષા લો, જેમને ૨૦૨૩ માં બી.એડ પૂરું કરું એમનો શું વાંક છે ?..
@pravinkhant7468
@pravinkhant7468 3 месяца назад
વ્યાયામ શિક્ષકોની પણ ભરતી કરવી જોઈએ પરીક્ષા પાસ કરી તો એનો મતલબ શું? તમારે ભરતી જ નથી કરવી તો પરીક્ષા કેમ લીધી આ તો અમારી સાથે અન્યાય છે.
@harshadchaudhari2269
@harshadchaudhari2269 3 месяца назад
હા ભાઈ આપડું ગ્રુપ બનાવો
@harshadchaudhari2269
@harshadchaudhari2269 3 месяца назад
હા ભાઈ આપડું ગ્રુપ બનાવો
@rajivrao4042
@rajivrao4042 3 месяца назад
વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષ થી નથી કરી અને વય મર્યાદા પણ વધારવામાં આવે..આ માટે એક થાવ
@harshadchaudhari2269
@harshadchaudhari2269 3 месяца назад
@@pravinkhant7468 ચાલો બધા ભેગા થાવ ગાંધીનગર
@JituVachhani
@JituVachhani 2 месяца назад
Ajahera patagsni jem udinaja kayami bharati karo
@yogigaming6238
@yogigaming6238 2 месяца назад
Bharti jaldi thay evu karo😊
@pragyupragyu9344
@pragyupragyu9344 3 месяца назад
2023 vada ne nuksan thase
@parmarhasmukhbhai3733
@parmarhasmukhbhai3733 3 месяца назад
આ આંદોલનને કારણે આ મોટી ભરતી આવેલ છે તમામને ધન્યવાદ.
@prakashbhaidamor9199
@prakashbhaidamor9199 3 месяца назад
Mari 2018માં Pan TAT Exam paas karelu se .....2023 માં પણ પાસ કરી તો પણ ભરતી કરતા નથી.... હવે પટાવાળા માં પણ એમને લેતા નથી તો અમે શું કરીશું..
@mnveer8120
@mnveer8120 3 месяца назад
ચિત્ર, સંગીત, યોગ ની ભરતી કરો
@pandorlaxmanbhai1853
@pandorlaxmanbhai1853 3 месяца назад
2018 pan valid ganavi
@prakashbhaidamor9199
@prakashbhaidamor9199 3 месяца назад
sanskrit subject ni Bharti aa Loko Nahi karta ..... ઓપ્શન રાખે છે
@09-bhoyabhaveshr.68
@09-bhoyabhaveshr.68 3 месяца назад
Sarkari karmchari ono pagar vadhariya kare ane kahe che ke bandol nathi ana karta pagar thodo oso karo ne bharti ful karo
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
પહેલા ની સરકાર ટેટ ટાટ ના રીઝલ્ટ ની વેલીડીટી પાંચ વર્ષ સુધી રાખી હતી તેનું શું
@hemilbhavsar4886
@hemilbhavsar4886 3 месяца назад
2019 TAT - 1 maths science - 132 marks nakama che mara .....bjp sarkar hay hay
@ArvindDave-nq7hh
@ArvindDave-nq7hh 3 месяца назад
ફક્ત ૨૦૨૩ટેટ પાસ ને જ લેવા જોઇએ નહી તો નવા ને અન્યાય થયો
@Sportst771
@Sportst771 3 месяца назад
સાચી વાત
@pratapmotivarsh146
@pratapmotivarsh146 3 месяца назад
Sachi vat che juna 2011 thi tat pass vara loko no su guno che? Hu sarkar ne atlu j puchu chhu.
@dalvishailesh230
@dalvishailesh230 3 месяца назад
Haa
@sadhupanchal5225
@sadhupanchal5225 3 месяца назад
Tet tat juna loko e copy krine pass nthi thaya emne pn mahenat j lagi 2019 ma pass kri pachi corona avyo ne bharti nthi thai to Ema juna tat vada ne shu vank
@meetparmar3164
@meetparmar3164 3 месяца назад
Ligaly jahetat kro
@Pargi2809
@Pargi2809 3 месяца назад
બાપુ ભલે ગાંધીનગર નથી આવી શક્યા પણ પુરા આત્મ વિશ્વાસ થી તમારી જોડે આજે પણ છું અને કાલે પણ છુ
@eminentplanners4979
@eminentplanners4979 3 месяца назад
Very Slow Decision
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
ટેટ પાસ પ્રાથમિક ૨૦૨૩ નાં વિદ્યાર્થીઓ ને આવો અન્યાય કેમ
@deoranikita5463
@deoranikita5463 3 месяца назад
Special tet ni bharti kyare karse?
@dimpalsojitra5512
@dimpalsojitra5512 3 месяца назад
Aem to 2019 na tat result ni validity 5 years hti aene 4 years thya aetle purn jaher kri.new exm pattern lavi didhi,tyare je 2019 vala ae virodh kryo.aemne joene 2019 pa6i na b.ed krela new exm aapva mate bhu j utsahit hta.to government ae gyanshayak lavi didhu.
@shloksinhchavda4483
@shloksinhchavda4483 3 месяца назад
Juna tat na vidhyarthi ne le to saru
@khushipatel25
@khushipatel25 3 месяца назад
NEP 2020 પ્રમાણે ખાલી જગ્યાઓ પર ગુજરાતમાં ભરતી કરવી જોઈએ....
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં ફક્ત ૨૦૨૩ માં પાસ થયેલ ની ભરતી થશે તો પ્રાથમિક માં કેમ ૨૦૧૧ થી ૨૦૨૩ સુધી બધા ની ભરતી થશે
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
કોઈ પણ નવીન મકાન બનાવવા ની શરૂઆત પાયા થી થાય કે પહેલું ધાબુ હવા માં લટકાવી પાયા અને દિવાલો બનાવવા માં આવે છે
@borichakiran4889
@borichakiran4889 3 месяца назад
@@BBABaria-zu9yqtame dvishtariya exam nathi api ??
@laxmansinhpargi9329
@laxmansinhpargi9329 3 месяца назад
Juni Tet Tat vala ne anyay thay se. 14:47
@meetparmar3164
@meetparmar3164 3 месяца назад
Jotubhai vaghani kya che?
@bhabhorkalsinhmalsinh7367
@bhabhorkalsinhmalsinh7367 3 месяца назад
9-12મા જગયા વધવી જોઇએ.
@laxmansinhpargi9329
@laxmansinhpargi9329 3 месяца назад
Desember sudhi bharti karse to higher secondry.11.12 ma tecchar nathi.tenu su.. 13:10
@dipali4835
@dipali4835 3 месяца назад
2011 વાળાને ફોર્મ ભરવા દેવાના હોય તો મારો એક સવાલ છે.. 2011 માં હું 7th STD માં હતી તો આ ભરતીમાં 7th std નું result ચાલશે ને???? 2011 વાળા લોકોની ટેટની માર્કશીટ પણ ચાલતી હોય તો મારી 7th std ની માર્કશીટ પણ વેલીડ ગણાવી જોઈએને???
@Music_00770
@Music_00770 3 месяца назад
પહેલા ટેટ લે અને પછી ભરતી કરે જો પહેલા ટેટ નહીં લેવાય તો અમે ભરતી થવા નહીં દઈએ અમે પણ બીએડ કરીએ છીએ અમારો શું વાત છે કે અમને બાકી રાખ્યા છે જો પહેલા ભરતી કરશે તો અમે કોર્ટમાં જઈશું
@meetparmar3164
@meetparmar3164 3 месяца назад
Kuber dindor jahetat kro
@SanjayPatel-xt7xm
@SanjayPatel-xt7xm 3 месяца назад
9to 12 ma matr 7500 j 20000 jetli 9 to 12 ma thwi joiye sir
@meetparmar3164
@meetparmar3164 3 месяца назад
Aa darkar ne htavo
@KinjalMakwana-l9z
@KinjalMakwana-l9z 3 месяца назад
Right sir jmne 2023 ma tet pass kri emne bov moto loss jase
@rajukhant4316
@rajukhant4316 3 месяца назад
જૂની tat વાળા ને અન્યાય છે
@meetparmar3164
@meetparmar3164 3 месяца назад
Aa ek pn bharti karvana nthi
@Mpp239
@Mpp239 3 месяца назад
Computer teacher ni bharti karo
@rakhipathak1288
@rakhipathak1288 3 месяца назад
Tat 2012 vala ne pan lo pehla to life time ni validity aapi pachhi cansal Kari to pravashi teacher job Kari pan koij Chan's nhi..,...
@sandipchudasama2375
@sandipchudasama2375 3 месяца назад
2023 ટેટ1 અને ટેટ 2 ને અન્યાય છે
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં ફક્ત ૨૦૨૩ માં પાસ થયેલ ની ભરતી થશે તો પ્રાથમિક માં કેમ ૨૦૧૧ થી ૨૦૨૩ સુધી બધા ની ભરતી થશે
@Sportst771
@Sportst771 3 месяца назад
સાચી વાત
@sandipchudasama2375
@sandipchudasama2375 3 месяца назад
@@Sportst771 2023 માં પાસ થયેલા ટેટ1 અને ટેટ 2 ની 50% જગ્યા રાખવી જોઈએ
@DineshBaria-o7d
@DineshBaria-o7d 3 месяца назад
રજૂઆત કરવા જયે ચાલો પેલા 2023. માં પાસ વાળા ની ભરતી કરો
@ArvindDave-nq7hh
@ArvindDave-nq7hh 3 месяца назад
Badhaye sathe Maline yuvraj sih sathe vat karvi joiye ane 2023 valane anyay that chhe Vali pachhu lokoye 9bed ma ghare betha 95 melvya chhe
@alpeshchudasama9095
@alpeshchudasama9095 3 месяца назад
Sir new exam kiyare avse. Ak j var exam avi. Sir. Exam. Nu kiyk karo ne sir
@Sportst771
@Sportst771 3 месяца назад
2023. વાળા ને નુકસાન છે
@JAYSHREESAVDHARIYA-vw9xc
@JAYSHREESAVDHARIYA-vw9xc 3 месяца назад
આગળની ટેટ માન્ય ન ગણાવી જોઈએ કારણ કે 2023 ની ટેટની સરખામણીમાં આગળની ટેટ બહુ સહેલી હતી
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં ફક્ત ૨૦૨૩ માં પાસ થયેલ ની ભરતી થશે તો પ્રાથમિક માં કેમ ૨૦૧૧ થી ૨૦૨૩ સુધી બધા ની ભરતી થશે
@JayeshSharma-mb8wn
@JayeshSharma-mb8wn 3 месяца назад
Marks par thay to faydo thay baki nuksan j chhe
@borichakiran4889
@borichakiran4889 3 месяца назад
⁠@@BBABaria-zu9yq karnke 2023 ni uchtar madhyamik ni exam maj Niyam hato k have pachi ni bharti uchtar madhyam ma dvishtriyaj ganase
@SanjayKumar-kd4ln
@SanjayKumar-kd4ln 3 месяца назад
2023 tet vala ne anyay thayo chhe 2011 thi 2017 ma levayeli tet pachi shikshko ni bharti thayi chhe.aetle tet ma 2023 vla ne j chance apvo joie.2017vala ne 5 pan varsh pura thai gaya chhe..aetle 2023 vala ne j chance apvo joi..jo aam karva ma ne aave to sauthi moto loss 2023 vala ne j chhe
@ArvindDave-nq7hh
@ArvindDave-nq7hh 3 месяца назад
Aa vat yuvraj sih sathe karo and Jo old neChance malse to 2023 valane chance nahi male 2023 Tet 1 2bhare hati ane 2011 this 2017 sudhi ghani badhi bharti Thai chhe
@meetparmar3164
@meetparmar3164 3 месяца назад
Tme kemdra mathi gya hve gujarat ma pn jvana
@JagdishPatel-gz9jc
@JagdishPatel-gz9jc 3 месяца назад
દિવ્યાંગ. દિવ્યાંગ ની ભરતી કરો.. m. થોડું નીચું રાખો
@Mulji-ej1fv
@Mulji-ej1fv 3 месяца назад
ટાટ 2019વાળાને અન્યાય થયો
@gamitpriyanka6899
@gamitpriyanka6899 3 месяца назад
2019 tat exam ne pn many gnvi joye.
@Pramod-pg8zq
@Pramod-pg8zq 3 месяца назад
Yog PT teacher hase to India healthy rahese
@rohanmishra1760
@rohanmishra1760 3 месяца назад
Sache vat che
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
કોઈ પણ નવીન મકાન બનાવવા ની શરૂઆત પાયા થી થાય કે પહેલું ધાબુ હવા માં લટકાવી પાયા અને દિવાલો બનાવવા માં આવે છે
@solankibhugo373
@solankibhugo373 3 месяца назад
આટલો બધો સમય કેમ લાગે સે
@alpapatel8662
@alpapatel8662 3 месяца назад
Khel sahayak ni pan bharti karavo
@sandippatel2042
@sandippatel2042 3 месяца назад
આંકડા બતાવવા માટે આચાર્ય અને જૂના શિક્ષકની ભરતી લાવ્યા. આચાર્યની ભરતી ને તો એક વર્ષ થયું છે. તો આ ભરતીની શું જરૂર છે? બદલીના નિયમો પ્રાથમિકના જેમ અલગથી બનાવો.
@PramukhbhaiPatel-vi4eb
@PramukhbhaiPatel-vi4eb 3 месяца назад
ડીડોર. એટલે. કઈ. કોમમા. આવે
@bhabhormukeshbhai601
@bhabhormukeshbhai601 3 месяца назад
Tribal
@mahendrabhaipandya3749
@mahendrabhaipandya3749 3 месяца назад
આ સરકાર શાળા પ્રવેશ ઉત્સવ જ નો ઉજ્જવવો જોઈએ. અને એની બેશરમ સરકાર ખોટા બોલી છૅ.
@ganpatchauhan9507
@ganpatchauhan9507 3 месяца назад
11 અને 12 ને નુકશાન છે. 2023 મુજબ થવી
@sunilrathwa1783
@sunilrathwa1783 3 месяца назад
tet manya ganse to TAT pan manya gano
@solankisrs5633
@solankisrs5633 3 месяца назад
yuvrajsinh bapu gujrat na havaj se ho
@alkeshbhabhor9559
@alkeshbhabhor9559 3 месяца назад
2019 nu tat 1 tat 2 nu chu
@09-bhoyabhaveshr.68
@09-bhoyabhaveshr.68 3 месяца назад
Lolipop sarkar
@SanjayPatel-xt7xm
@SanjayPatel-xt7xm 3 месяца назад
Rusikesh patel ne 9 to 12 ni jgyao vishe puchwama aawyu tyre ae bolta bolta achkai gya sir 9 to 12 ma 20000 jetli krawo sir motu aandolan thwuj joiye nhito amare aa nhi joiti aawi jaherat
@diliprathvamolrathva
@diliprathvamolrathva 3 месяца назад
સાચી વાત છે યુવરાજસિંહન જાડેજા
@paradisephysicsbysirilpate7410
@paradisephysicsbysirilpate7410 3 месяца назад
Old tet candidates are eligible to apply above permanent teachers recruitment,, so tat-2019 candidates are also eligible to apply permanent teachers recruitment in highschools
@meetparmar3164
@meetparmar3164 3 месяца назад
Ghare besi jav tmaru kam nthi
@twinkle1670
@twinkle1670 3 месяца назад
ટેટ અને ટાટ બંને ની ભરતી ફકત માકર્સ આધારે જ થવી જોઈએ 😢😢😢😢
@somabhaimachhar7109
@somabhaimachhar7109 3 месяца назад
વાહ યુવરાજ સિંહ
@minathakor7144
@minathakor7144 3 месяца назад
Khelsayahask nu su ave?
@SanjayPatel-xt7xm
@SanjayPatel-xt7xm 3 месяца назад
Sir 40000 thi vadhu jgyao apawo badhaj mitro aawwa taiyar chiye sir amari ag puri thy jse mri jwano varo aawse sir plz amara berojgarni madad kro hwe pachi to kyre bharati thse ... Aetlamato ame khawana pn fafa pdse ane sathe sathe pariwarnu su
@twinkle1670
@twinkle1670 3 месяца назад
મે ટેટે પાસ કરી ptc,B.A ,M.A , b.ed કર્યુ પણ મને હજુય નથી લાગતુ કે હુ શિક્ષક બનીશ😔😔😔😔😔
@pragnabarad9270
@pragnabarad9270 3 месяца назад
Juna tat 1 pass ne nay apo
@sanuvasava3984
@sanuvasava3984 3 месяца назад
ઉંમર કેટલી રહેશે?
@JayshreeAhir-r6p
@JayshreeAhir-r6p 3 месяца назад
Jo computer teacher ni bharti karvi j nahoti to computer subject wala students pase form j km bharavdavya?? Form na 500 rupiya leva mate ?
@renukabarad1487
@renukabarad1487 3 месяца назад
Computer lab bathi school ma banavi ne grad khai gaya che aa loko ne bharti karvi nathi to su kam lab banavi ne school na room ni ane Computer ni barbadi kare che aato paisa khava hoi ne aetle lab banavi ne khai litha che
@renukabarad1487
@renukabarad1487 3 месяца назад
Aapde loko ae aadolan karvu joiye computer ni bharti to j karshe batha bega thai nakki karo kyare karvu che ame aavi ja chu
@mrugnarana7799
@mrugnarana7799 3 месяца назад
2023 વાળા ને જ ખાલી valid gano
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
નવી શિક્ષણ નીતિ પ્રમાણે પ્રાથમિક થી શરૂઆત થશે કે માધ્યમિક થી શરૂઆત થશે
@TalsinhRathod
@TalsinhRathod 3 месяца назад
Ha Bhai
@babubhaiprajapati8243
@babubhaiprajapati8243 3 месяца назад
English વિષય ની અલગ જગ્યાએ હોવી જોઈએ
@rohanmishra1760
@rohanmishra1760 3 месяца назад
Khel shayak no su yar sat pass kare nai betha che Halo gandhinagar
@parmarkanak9113
@parmarkanak9113 3 месяца назад
યુવા જીવનશૈલી
@khantdaksha4407
@khantdaksha4407 3 месяца назад
Bhi nivat સાચી che
@solankisrs5633
@solankisrs5633 3 месяца назад
jordar gujrat na havaj
@laxmansinhpargi9329
@laxmansinhpargi9329 3 месяца назад
Bharti ek sathe.40 000 ni karo.
@A.B.CREATION143
@A.B.CREATION143 3 месяца назад
2023 tet 1 nu paper leval su pela jetluj hatu aaa to anyay se new niyam aavvao joiye ke jethi 2023 tet 1 pass thayela ne labh thay emni mahenat bav hard hati
@VishnuPatel-me1wc
@VishnuPatel-me1wc 3 месяца назад
Computer subject ni bharti thay tevu karavo sir
@HiDeNImeDiA.
@HiDeNImeDiA. 3 месяца назад
Vocational teacher ni pn bharti NEP 2020 ma che pn eni koi charcha nathi
@truptidave2062
@truptidave2062 3 месяца назад
Sachi vat amne nyay nathi madto
@jankijani7378
@jankijani7378 3 месяца назад
Salaam che yuvraaj sinh aapne ..computer sikshak ni bharti mate tame muddo uthavyo..vyayam mate bolaya
@BBABaria-zu9yq
@BBABaria-zu9yq 3 месяца назад
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં ફક્ત ૨૦૨૩ માં પાસ થયેલ ની ભરતી થશે તો પ્રાથમિક માં કેમ ૨૦૧૧ થી ૨૦૨૩ સુધી બધા ની ભરતી થશે
@dhruvpatel792
@dhruvpatel792 3 месяца назад
Notification avi joiye official bki bolva ma bjp kai baki rakhtu nahi
@laxmansinhpargi9329
@laxmansinhpargi9329 3 месяца назад
5year no Tet.Tat ni maryada cencel kari ajivan.service mate manya gano. 10:36
@khasiyadaxa227
@khasiyadaxa227 3 месяца назад
રાય નો પર્વત કહેવાય
@raghubhaichaudhari2162
@raghubhaichaudhari2162 3 месяца назад
Repeatation na lidhi puri bharti thati nthi
Далее
Мои РОДИТЕЛИ - БОТАНЫ !
31:36
Просмотров 487 тыс.
@ItsMamix учу делать сигму😎
00:12
Просмотров 411 тыс.
Мои РОДИТЕЛИ - БОТАНЫ !
31:36
Просмотров 487 тыс.