Тёмный
No video :(

અંધશ્રદ્ધા માણસને મારે શ્રદ્ધા માણસને તારે 

Shailesh Sagpariya - official
Подписаться 24 тыс.
Просмотров 436 тыс.
50% 1

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 214   
@jigarmanjibhaimunjapara9667
@jigarmanjibhaimunjapara9667 6 месяцев назад
સાહેબ પિતૃ કોઈ ને ના નડે 100% વાત સાસી તમારી. પરંતુ પિતૃ તમને જાગૃત કરે એ તમને ખ્યાલ સાહેબ છે ને
@user-pn6xu2xr1z
@user-pn6xu2xr1z 22 дня назад
જય સ્વામિનારાયણ. પિતૃઓ નડતા નથી તે સાચી વાત છે
@dasadaco-oppsocietyltd1371
@dasadaco-oppsocietyltd1371 Год назад
ખુબ સરસ તમારો પ્રયત્ન ખુબ સરસ છે સમાજ માંથી અંધશ્રદ્ધા દૂર થાય અને પોઝિટિવ વિચાર પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો ..કરતાં રહો ઈશ્વર તમારા ઉપર ખુશ થશે
@kothiyadarshan1538
@kothiyadarshan1538 12 дней назад
saheb.kharekharsatychhe.dhanyvad
@user-nu9ip4xb1m
@user-nu9ip4xb1m Год назад
🙏 એકદમ સરસ રીતે આ માહિતી સમાજ ને ઉપયોગી માહિતી માટે આભાર 🙏
@ruturajmahida6718
@ruturajmahida6718 Год назад
વાહ સાહેબ તમારા એક એક શબ્દ સાચા છે... પિતૃઓ ક્યારેય કોઈને નડતા જ નથી... પૂરી શ્રદ્ધા અને સાચા મનથી કરેલ પ્રાર્થના હંમેશા સફળ થાય છે🙏 તમને સાંભળવા ખુબજ ગમે છે... કંઈક નવું જાણવા અને શીખવા મળે છે... વિચારો હકારાત્મક થઈ જાય છે... તમારો ખૂબ ખૂબ આભાર 🙏... જય સ્વામિનાાયણ
@ashvingohel1708
@ashvingohel1708 Год назад
ખુબજ સરસ અને સાચી વાત છે
@ranchhodbhaibheda6090
@ranchhodbhaibheda6090 10 месяцев назад
ખુબ જ પ્રેરણાદાયી. સમજુને ઈશારો કાફી છે. સબ કો સંમતિ દે ભગવાન. નમસ્કાર.
@karshangohel843
@karshangohel843 10 месяцев назад
Yas
@PD_jelikamen
@PD_jelikamen Месяц назад
ખૂબ સરસ વાત
@ramanmavanimavani4704
@ramanmavanimavani4704 8 месяцев назад
પિતૃ કોઈને નડતાં જ નથી. યસ પિતૃ જીવતાં હોય ત્યારે આપણને પિતૃ નથી ગમતાં હોતા એટલે આપડે પિતૃને હેરાન પરેશાન કર્યા હોય. ટાઇમ પર એમને જે જમવું હોય કે ફાવતું ન ફાવતું ન ખવડાવયુ હોય. અને એમની જોઈએ તેવી કાળજી ન રાખી હોય. તો પિતૃ દોષ જરૂર લાગે છે. એ ખોટું નથી. પણ કારણ આ જ છે. બાકી પિતૃ કોઈને બિચારા નડતા જ નથી. પિતૃ ને આપડે નડતાં હોઈએ છીએ. પિતૃ નો કાંઈ વાંક જ નથી. વાંક બધો આપડો જ છે. આપણાં માં એટલું અજ્ઞાન ભર્યું છે. કે આપડે ક્યારેય ઘડપણ જ નથી આવવાનું. એટલું ભાન જ નથી રહેતું. એવું મનાય ગયું હોય છે.
@arunamehta7322
@arunamehta7322 Месяц назад
Wah mast
@rasikthakor728
@rasikthakor728 11 месяцев назад
શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય ગુડ મોર્નિંગ જય માતાજી ખુબ સરસ સુવિચાર શૈલેશભાઈ છે ખુબ ખુબ અભિનંદન આભાર પિતુઓને હેરાન કર્યા ખાવા પીવા ન આપ્યું હોય દિકરા ને દિકરા ની વહુએ માર્યો હોય એ નડે સે સો ટકા માં બાપ નહીં પણ દિકરા એ કમૅ ખોટું કર્યું એતો નડે છે એટલે કહેવત છે મા બા ભગવાન માતાજી નહીં કમૅ કરેલુ નડે છે 😊
@ilaraja6986
@ilaraja6986 Год назад
જય શ્રી કૃષ્ણ શૈલેશભાઈ સાહેબ ખુબ સરસ માહિતી આપી પિતૃ વિશેષ એના માટે ખુબ ખુબ આભાર લોકોનો એક વેમ છે કે પિતૃ નડે મા-બાપ કોઈને નડતા જ નથી
@nareshtandel6086
@nareshtandel6086 2 месяца назад
Jai Swaminarayan
@jyotishukal6107
@jyotishukal6107 10 месяцев назад
Very nice spich .
@RasuBha-xt9tr
@RasuBha-xt9tr 17 дней назад
સગપરિયા સાહેબ એ ખૂબ જ સરસ સમજાવ્યું
@kanchanbenchadotara2893
@kanchanbenchadotara2893 11 месяцев назад
વાહ શૈલેષ ભાઈ ખુબ જ સરસ વાત કરી છે
@user-kw3fo9gk8z
@user-kw3fo9gk8z 2 месяца назад
Jay shree swaminarayan
@LalajiGohil-zr2oe
@LalajiGohil-zr2oe 11 месяцев назад
શૈલેષભાઇ સિંહ ને સિંહ ની નથી ખબર એટલે ડરી જાયછે પણ સિંહ તમારા જેવાનું સેમીનાર નુ પવચન સાંભળતા પણ નથી ભૂવાઓ નુજ માને છે કોઈ સજજન માણસ કે સાચા સંત અથવા સારા વડીલો નુ પણ સાંભળતા નથી એટલે પોતાની શક્તિ ની ખબર નથી પડતી
@ghanshyamshanabhaisuthar6287
@ghanshyamshanabhaisuthar6287 11 месяцев назад
માવતર ક્યારેય સંતાનોને દુઃખી ન જ કરે, શું આપણે આપણાં સંતાનો દુઃખી થાય તેવું સ્વપ્નમાં પણ વિચારીએ છીએ?.
@vishalkhunt2061
@vishalkhunt2061 Год назад
Saheb khub saras vat kari
@jagrutimangukia4168
@jagrutimangukia4168 11 месяцев назад
👍 Ekdam Right 6. Pitru kyarey j koi ne Nadta j nathi
@kishanlalshrimali9498
@kishanlalshrimali9498 20 дней назад
બીલકુલ સાચી વાત છે. પણ વાત સાંભળી હાલ તમને પણ હા કહેશે. અને પિતરુ ઓ ને માનશે પણ ખરા. આ વાત સંતો હજારો વર્ષ પહેલાં કહી ગયા છે.
@user-jy1cp4io9e
@user-jy1cp4io9e 2 месяца назад
Khub khub.Abhindan saheb
@ismaibhaisabasara1778
@ismaibhaisabasara1778 10 дней назад
DHANY....VAD...VERI....GOOD..
@dipudangadhvi9747
@dipudangadhvi9747 Год назад
શૈલેશભાઈ,સગપરીયા,સાહેબ, જય માતાજી
@sonikantilal371
@sonikantilal371 Год назад
Jai swaminarayan jai
@ArvindBoradUSA91616
@ArvindBoradUSA91616 Год назад
Khub Sara’s vat kari Dhanyavad Sailesh bhai : Haju putru /lota / nadtar/ dora/ bhuva / dalla / mataji/ bhut/ Dubla man na manso ne nan pan thi mind ma aspas dosi o , bal motro samaj rivaj mathi bahar kadhva saras vichar parivar na madyam dwra apyo je darek school ne ghar sudhi pahochad vo j Rahyo.
@chandrakantjadhav1031
@chandrakantjadhav1031 Год назад
બહુ સરસ વાત કરી જય સ્વામી નારાયણ
@ranchhodbhaibhagatbhai5009
@ranchhodbhaibhagatbhai5009 8 месяцев назад
Excellent motivation sir, same my opinion and knowledge
@valibenparmar72
@valibenparmar72 Год назад
ખૂબ ખૂબ સુંદર🎉🎉🎉
@m.krathava5449
@m.krathava5449 21 день назад
जय श्री स्वामीनारायण
@arvindmvyas2140
@arvindmvyas2140 10 месяцев назад
Shraddh kauomudi Ane shraddh ratn vanchje nastik
@kiranbenpethani1370
@kiranbenpethani1370 11 месяцев назад
Jay Swaminarayan
@kantamadhaparia9101
@kantamadhaparia9101 Год назад
Very Very true saileshbhai.
@ketanshah5759
@ketanshah5759 10 месяцев назад
My friend suggested for pitru dosh ritual. Next day while browsing YOU TUBE list, this video of Shaileshbhai appeared. First, google listens to our every conversation Second, video did benefit me but extent of machine snooping is alarming.
@sanjay_dabhi_1748
@sanjay_dabhi_1748 Год назад
Ak dum right vat Kari saheb I'm agree
@VallbhbhaigohilGohil-su2vj
@VallbhbhaigohilGohil-su2vj Год назад
ખૂબ સુંદર.
@raachudassma6430
@raachudassma6430 Год назад
Ek dam sachi vat
@patelharesh2646
@patelharesh2646 5 дней назад
Tame Sara vichar Karine jer pivo miro ni pase bhagavan hata
@user-gn8jn1xm2q
@user-gn8jn1xm2q 22 дня назад
❤❤❤❤❤❤❤❤❤❤❤
@Shree_poetry
@Shree_poetry 8 месяцев назад
પિતૃકાર્ય કરવાની ના નથી. વાત છે એ છે કે પિતૃ ક્યારેય નડતા જ નથી. જીવતા જ મા બાપને સાચવી લઈએ તો કોઈ કાર્ય કરવા પડતા નથી
@kodiyatarsajan5595
@kodiyatarsajan5595 7 месяцев назад
Paku
@user-bm6xc3yi7d
@user-bm6xc3yi7d Год назад
જય માં ઉમિયા માતાજી વાતમગજમાઉતારવાજેવીછે 100% 1સાચીછે
@valabapuvalabapu6588
@valabapuvalabapu6588 Год назад
ખરેખર ખુબ જ સુંદર અને સરસ વાત છે 👍 અભિનંદન
@brijeshpatel559
@brijeshpatel559 Год назад
🙏🏻Jay Swaminarayan 🙏🏻
@jayeshraval7345
@jayeshraval7345 17 дней назад
આસંસારમાતમેએકજસાચાઇતિહાસ
@pateldeval-gx8ii
@pateldeval-gx8ii 11 месяцев назад
🌹🙏સરસ જય માતાજી 🌹🙏
@vmohammad7743
@vmohammad7743 Год назад
ખુબ સરસ આભાર
@babulalpatel8869
@babulalpatel8869 Год назад
Dear shri, I like it very much. This is phyclogiical knowledge.A man died with only fears. I salute you. I personally believe that no pitru harras To their parivar but profession Karm kandi Brahmin put up a point which -call doubt can't be remove they have to continue their Bread butter. BGPatel Advocate Ghatlodia Ahmadabad
@Shree_poetry
@Shree_poetry 7 месяцев назад
Right sir But I always believe in science and my parents, not any other topics n pitru Because pitru is also our grand parents I have my Owen channel too sir Rajeshri Thumar
@seemashah9995
@seemashah9995 Год назад
Very nice
@vinodthakkar2542
@vinodthakkar2542 Год назад
100 ટકા સાચી વાત છે
@bharatbhaisutariya8062
@bharatbhaisutariya8062 Год назад
વાત સો ટકા સાચી છે
@arunrana5919
@arunrana5919 10 месяцев назад
Koi pan kharab karm nadtu j hoy chhe......
@bhartikher9289
@bhartikher9289 Год назад
Pandurang Dada aa j udaharan apta
@lalitagolakia9775
@lalitagolakia9775 Год назад
Khub sars vat Kari se
@heenamaru3745
@heenamaru3745 Год назад
Right Jay shree krishna🙏🎉
@tribhovanpandav7293
@tribhovanpandav7293 10 месяцев назад
તમારા વિચારો સાથે હું સંમત છું
@krunalkundaliya497
@krunalkundaliya497 Год назад
Bahu sachu chhe sailesh sir mane bahu gamyu aaj thi j hu mara badhaj vicharo hamna j badli nakhu chhu .
@gohilgeetaba3758
@gohilgeetaba3758 Год назад
100%sachi vaat
@vagheladharmendra3382
@vagheladharmendra3382 Год назад
Jay ambe
@vadodariyaketanbhai6703
@vadodariyaketanbhai6703 Год назад
Jay bajrang bali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mitalirangrej7223
@mitalirangrej7223 11 месяцев назад
ગરૂડ પુરાણ ખોટું છે કે સાચું e સમજાવશો ???????
@ranjangotri5549
@ranjangotri5549 Год назад
Wah Sara's thanks
@rajnikantbhavsar5420
@rajnikantbhavsar5420 Год назад
Jai Swaminarayan 💐
@user-fd6yx2ye7q
@user-fd6yx2ye7q Год назад
Jay.Swaminarayan.
@shamjibhaimakavana4282
@shamjibhaimakavana4282 Год назад
તનેહોપનેકરવાહોતોઘેનવગકરેતોશુથા
@jyotishukal6107
@jyotishukal6107 10 месяцев назад
Excellent message 🎉
@user-bo8eo9il1r
@user-bo8eo9il1r Год назад
Bahu j Sara's. Nice Video. Life important ❤
@UsShah-kj3ig
@UsShah-kj3ig Год назад
Jay shree krishna
@jayadarji5455
@jayadarji5455 Год назад
તમે ખુબ સરસ વાત કહી છે ભાઈ ધન્યવાદ
@arvindbhatt8986
@arvindbhatt8986 11 месяцев назад
બક્વાસ
@jyotishukal6107
@jyotishukal6107 10 месяцев назад
Very nice 👍
@arunrana5919
@arunrana5919 10 месяцев назад
Phylosophy o hamesha bija ne kehva matej hoy chhe....potana uper ave toj khbar pade chhe...
@govindbhaichavda4531
@govindbhaichavda4531 11 месяцев назад
Jay Bhim
@vipuljethva992
@vipuljethva992 Год назад
You r great
@pateljitendra5551
@pateljitendra5551 Год назад
bhai mara bhai na ghare pitru ne shrifal upar besadya chhe etale aaje khub khub shkhi chhe ghar ma 04 gadiyo chhe usa ma 03 biasness chale chhe mahine 70 lakh rs kamay chhe
@vasantpatel346
@vasantpatel346 Год назад
The great spich in the life ☝☝
@ChandrasinhZala-qd2bx
@ChandrasinhZala-qd2bx 11 месяцев назад
Very Nice Sir
@govindagravat2303
@govindagravat2303 Месяц назад
You are right ji
@sonagraramesh6037
@sonagraramesh6037 8 месяцев назад
Nice ❤
@critesundar5644
@critesundar5644 Год назад
God is Great
@vasramg1jamriya390
@vasramg1jamriya390 21 день назад
બત્રિસ પુત્રિની વાર્તાઓ માં આવીજ વાત આવે છે.
@yogeshpatel779
@yogeshpatel779 Год назад
100%sachivat che
@ashokvasa4245
@ashokvasa4245 Год назад
Reality.of our mind. sure
@pandyaniruben2831
@pandyaniruben2831 6 месяцев назад
Sachi VAT Kari
@lilabhaisuthar3386
@lilabhaisuthar3386 Год назад
વાત તમારી ૧૦૦૧%સાચી છે
@bharatchavda414
@bharatchavda414 Год назад
Wah
@pravinsavani5650
@pravinsavani5650 11 месяцев назад
Bhai tamaru gyan pan adhuru chhe jo tame Ma - bap ne dukhi karya hoy to tamaru asubh karm bandhay chhe ane Ae karm bhogavavu pade chhe ane tame dukhi thav chho ene Pitru dosh kahevay chhe
@rasilachheda5569
@rasilachheda5569 Год назад
ખૂબ ખૂબ આભાર🙏🙏
@gitakiyada8603
@gitakiyada8603 Год назад
Sachi vat che bhay kam kroto kay ndtuj nthi
@bhumirajyaguru6989
@bhumirajyaguru6989 11 месяцев назад
PITRU KYAREY NADATA NATHEE
@pushpadave1741
@pushpadave1741 6 месяцев назад
Fine
@user-qs1pq4rx1w
@user-qs1pq4rx1w Год назад
Wah 👍
@babubhainajabhaiverana
@babubhainajabhaiverana Год назад
Jay thakar 🦚
@chandulalpanchal8425
@chandulalpanchal8425 9 месяцев назад
Right, 💯
@ramnikbhairafaliya6810
@ramnikbhairafaliya6810 10 месяцев назад
Patel samaj ma vat karjo sautéing vathu apno smaj ama Fasano se.
@jayshreepatel9253
@jayshreepatel9253 Год назад
Very true
@aydanahir9360
@aydanahir9360 Год назад
Jay Swaminarayan Sir ji 🙏❤
@bijalbhaichauhan866
@bijalbhaichauhan866 Год назад
❤ંસાવસાશીવાતછે
@kaminipatel8149
@kaminipatel8149 Год назад
🙏
@chakubhaipatel7151
@chakubhaipatel7151 Год назад
Best
@Tashaaprasad7619
@Tashaaprasad7619 10 месяцев назад
🎉🎉🎉🎉🎉right thanks again
@hiteshtadhani642
@hiteshtadhani642 Год назад
Jay swaminarayan sir 🎉
@nrnr8849
@nrnr8849 Год назад
જય શ્રી રામ
@hansrajbhaitanti
@hansrajbhaitanti Год назад
Really, this is a very nice, genuine, real fact, most important & ever useful, great motivational🙏 best👍 informative video about how much harmful is negative thought for humankind.
Далее
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
УГАДАЙ ЕДУ ПО ЭМОДЗИ! #shorts
00:57
Просмотров 228 тыс.
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11