Тёмный
No video :(

આજ મારે એકાદશી નો ઉપવાસ મેં તો કાંઈ ખાધું નથી રે || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન 

Ganesha Kirtan
Подписаться 62 тыс.
Просмотров 173 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન _________________
આજ મારે એકાદશી નો ઉપવાસ મેં તો કાંઈ ખાધું નથી રે
અરરર મેં તો કાંઈ ખાધું નથી રે
આજ મારે એકાદશી નો ઉપવાસ મેં તો ખાધું નથી રે
સવાર હું તો ઝબકી ને જાગી
નાહી ધોઈ ને પરવારી રે મેં તો કાંઈ ખાધું નથી રે
આજ મારે એકાદશી નો ઉપવાસ.......
સસરા અમારા ગીયા છોરે બેસવા
સાસુજી ગયા છે બહારગામ મેં તો કાંઈ ખાધું નથી રે
અરરર મેં તો કાંઈ ખાધું નથી રે
દીયર તો મારો ગયો છે નીશાળે
નણદલ ગઈ છે બજાર મે તો કાંઈ ખાધું નથી રે
આજ મારે એકાદશી નો ઉપવાસ......
અરરર મેં તો કાંઈ ખાધું નથી રે
જેઠજી મારા ગયા છે ખેતરે
જેઠાણી ગઇ છે એને પીયર મેં તો કાંઈ ખાધું નથી રે
અરરર મેં તો કાંઈ ખાધું નથી રે
સવાશેર મે તો દુધ ઊના કર્યા
ખોબો ભરીને નાખી ખાંડ મે તો કાંઈ ખાધું નથી રે
અરરર મેં તો કાંઈ ખાધું નથી રે
અધમણ લોટ ની પુરી બનાવી
બટેટા વઘાર્યા કિલો બાર મે તો કાંઈ ખાધું નથી રે
આજ મારે એકાદશી નો ઉપવાસ....
અરરરર મેં તો કાંઈ ખાધું નથી રે
દરજન કેળા મેં તો સુધાર્યા
દાડમ ચીકુ નો નથી પાર મેં તો કાંઈ ખાધું નથી રે
અરરર મેં તો કાંઈ ખાધું નથી રે
આટલું ફરાળ કરી હું તો પરવારી
કેમ કરી પડે મારે સાંજ મેં તો કાંઈ ખાધું નથી રે
અરરર મેં તો કાંઈ ખાધું નથી રે
ગાયો ચરાવી ને કાનો ઘેરે આવ્યા
સાંજ પડી ને કાનો ઘેરે આવ્યા
તમે સાંભળો રાધાજી ની રાવ મેં તો કાંઈ ખાધું નથી રે
હાથ જોડીને બોલ્યા છે રાધા
હાંરે મારા વાલે રમાડ્યા અમને રાસ મેં તો કાંઈ ખાધું નથી રે
આજ મારે એકાદશી નો ઉપવાસ મેં તો કાંઈ ખાધું નથી
અરરરર મેં તો કાંઈ ખાધું નથી રે

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@apnatirgapyara
@apnatirgapyara 10 месяцев назад
આજ મારે એકા દશીનો ઉપવાસ સરશ નયનાબેન ..મગનભાઈ ના જય ભોળાનાથ હરહર મહાદેવ જય ભોળાના
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ મગન ભાઇ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આવા ને આવા કિર્તન મુકતા રહેજો અને અમારા કિર્તન સાંભળતા રહેજો અને અમને સાથ સહકાર આપતા રહેજો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@KundanWala-gh6qv
@KundanWala-gh6qv Месяц назад
Ŕtrrr cfdyyýýtttt​@@Ganesha_Kirtan²ei0i. Wfoi
@rajubhaiamrutiya6985
@rajubhaiamrutiya6985 8 месяцев назад
Jayshree krishana ben
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@robertconley7338
@robertconley7338 4 месяца назад
Jaysree krusan
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 4 месяца назад
જથ શ્રી કૃષ્ણ
@user-yb9cj4pu1o
@user-yb9cj4pu1o 9 месяцев назад
Masttt Bhajan Naynaben
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@nirajpatel3519
@nirajpatel3519 10 месяцев назад
સરસ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 5 месяцев назад
જય ભોળાનાથ નયનાબેન સરસ એકાદશીને દીવસે ખરેખર બનેતો ફળાહર એટલે માત્ર એકાદ ફળ થી ચલાવે એનેજ સાચી એકાદશી ખુબખુબ ધન્યવાદ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ
@kanchanbendholariya441
@kanchanbendholariya441 4 месяца назад
બહુ સરસ કીર્તન છે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ કંચન બેન
@sudhapatel4204
@sudhapatel4204 10 месяцев назад
Bahut Saras bhajan Gaya Naina Ben❤❤❤❤🎉🎉🎉😂😂😂😂😂 Jay Shri Krishna😂😂😂😂❤❤❤❤❤❤❤ Jay Mataji❤❤❤❤❤❤😂😂😂😂😂😂
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સુધા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
@HansabenkasvalaHansabenkas-i6d
.
@varshaprjvarshaprj315
@varshaprjvarshaprj315 10 месяцев назад
નયના બેન. બહુ. સરસ ભજન ગાયું છે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ વર્ષા બેન જય દ્વારકાધીશ
@rinabensolanki9461
@rinabensolanki9461 10 месяцев назад
જય શ્રી કૃષ્ણ નયનાબેન 😂😂 એકાદશી નું સરસ કોમેડી ભજન છે સરસ ગાયો 😂😂😂👌🏻👌🏻👌🏻
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@bhartisharma9393
@bhartisharma9393 6 месяцев назад
सरस भजन लखाण माटे धन्यवाद ❤
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 6 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@mayuriparabiya9956
@mayuriparabiya9956 10 месяцев назад
ખુબ સરસ કીતૅન જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🌹👌👌🙏🙏🙏🌹👌👌👌
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ મયુરીબેન જય શ્રી કૃષ્ણ
@jayshreeprajapati7686
@jayshreeprajapati7686 10 месяцев назад
બહુ સરસ કીર્તન છે👌 બેન👍 એકાદશી નુ 👌🙏🙏🌹🌹🌹🌹🌹
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જયશ્રીબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@latagohel7183
@latagohel7183 10 месяцев назад
ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@JayshreebaJadeja-nh6lt
@JayshreebaJadeja-nh6lt Месяц назад
બહુ સરસ ગાયું છે 🎉🎉🎉🎉
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ જયશ્રી બેન જય દ્વારકાધીશ
@leelabashukla
@leelabashukla 10 месяцев назад
ખુબ સરસ ભજન ગાયું.બહેન આટલું ભૂખ્યું કેમ રહેવાય? મજા આવી ગઈ. સૌને મારા જય શ્રી કૃષ્ણ...🙏🏻
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લીલા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@afrozmirani1643
@afrozmirani1643 9 месяцев назад
Ha..haaa😂
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 9 месяцев назад
🙏🙏🙏🤣
@rudragosvami7678
@rudragosvami7678 10 месяцев назад
Aabene. Pella. Kakani. Kopi. Karichhe
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
હા ભાઈ કોપી નથી કરી પણ એમનું ગાયેલું ભજન છે અને મેં ગાયુ છે જય દ્વારકાધીશ
@hiraodedara813
@hiraodedara813 10 месяцев назад
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ
@harshidajoshi5753
@harshidajoshi5753 10 месяцев назад
Jay shree Krishna 🙏
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@Rudra_Borad
@Rudra_Borad 10 месяцев назад
Jay shree Krishna
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@SudhirKalathiya-gf7uo
@SudhirKalathiya-gf7uo 4 месяца назад
Ola kaka ni kopi mari am ne ane laik no karay kopi che
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 4 месяца назад
Tamari to copy nathi kari ne Bhai ane tame like nahi karo to amne kai vandho nathi ho Bhai
@PatelSaya
@PatelSaya 5 месяцев назад
ખુબ.સરસ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
Далее
В ЭТОЙ ИГРЕ НУЖНО ВЫЖИТЬ [Что?]
32:38
Wife habit 😂 #shorts
00:16
Просмотров 43 млн