Тёмный
No video :(

કરેલા કર્મ ના બદલા દેવા તો પડે || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન 

Ganesha Kirtan
Подписаться 62 тыс.
Просмотров 28 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન __________________
દેવા તો પડે રે અંતે સૌ ને નડે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
જીવડો લીધો તો એણે શ્રવણ કુમાર નો
અંધો ને અંધી એને નજરે ચડે કરેલા કર્મ ના બંદલા દેવા તો પડે
દેણું દિધું એ રાજા દશરથ જાણે
પુત્ર નાં વિયોગે એનાં દેહ રે પડે કરેલા કર્મ ના બંદલા દેવા તો પડે
દેવા તો પડે રે અંતે સૌ ને નડે......
અવધપુરી ના રાજા રામે વાલી માર્યો
ન્યાય નાં હણેલા બંધન લાગ થી લડે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
જગત નો નાથ તોએ કાંઈ નવ ચાલયુ
પ્રાચી નાં પીપળે એનું ખોળિયું પડે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
લાજ રે લુંટાણી એની ભરી રે સભા માં
સર્વે સભા બેઠી છે નીચું રે જોઇ કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
કૌરવ ને માર્યા પછી પાંડવો પછતાણા
હિમાલય માં જઈ ને એના હાડ રે ગાળે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
વામન રૂપ ધરીને જ્યારે બલી રાજા ને છેતર્યો
વગર વિચારે વાલો પગલાં ભરે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
ભુમી ને માંગવા ભુંદરો પધાર્યો
પરોળીયો બની ને એના પહેરા રે ભરે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
અમૃત કેરી જ્યારે વહેંચણી થાતી તી
ચંદ્ર ને સુર્ય એની ચાડીયુ રે કરે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
એના કરેલા કર્મ એને આડા આવે
રાહુને જોઇ ને મોઢા કાળા રે પડે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે
દેવા તો પડે રે અંતે સૌ ને નડે કરેલા કર્મ ના બદલા દેવા તો પડે

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 месяца назад
જય ભોળાનાથ નયનાબેન તારા કીર્તન સાંભળવા બહુગમેશે અમને બનેને એમકહે નયનાબેન લાવો ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ
@drawingart-dn6zu
@drawingart-dn6zu 7 месяцев назад
Khub saras,,🙏
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@karshantadha5624
@karshantadha5624 9 месяцев назад
ખુબ જ સુંદર છે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@gitafruts1431
@gitafruts1431 10 месяцев назад
નયનાબેન જય માતાજી જય માતાજી
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ યોગેશ ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી 🙏🙏🙏
@rinabensolanki9461
@rinabensolanki9461 10 месяцев назад
જય દ્વારકાધીશ નયનાબેન બહુ સુંદર ભજન ગાયું એક એક વાક્ય સત્ય છે ખુબ સુંદર મને બહુ જ ગમ્યું આ ભજન 👍👌🏻🙏🏻
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@meenabhatt3763
@meenabhatt3763 4 месяца назад
બેન જયશ્રી કુષણ તમારા ભજન બહુ સરસ હોય છે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ મીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@apnatirgapyara
@apnatirgapyara 10 месяцев назад
કરેલા કર્મ ના બદલા દેવારે પડે સરચ નયનાબેન..મગનભાઈ જય ભોળાનાથ..
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ મગનભાઈ જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ હર હર મહાદેવ
@DNMorbiya
@DNMorbiya 10 месяцев назад
​@@Ganesha_KirtanVG CT ft ko Dr ji ji ji Vi ee ji bhi ho Vi vi ab se❤😂p😊
@latagohel7183
@latagohel7183 10 месяцев назад
બહુ જ મસ્ત મસ્ત ભજન. ગાયું. દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે. જય ભોલેનાથ
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
@gitafruts1431
@gitafruts1431 10 месяцев назад
નયનાબેન ધન્ય છે ધન્ય છે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ યોગેશ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી 🙏🙏🙏
@hiraodedara813
@hiraodedara813 10 месяцев назад
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ બેન ખૂબ જ સરસ ગાયું
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@viveklala5900
@viveklala5900 10 месяцев назад
Very nice bhajan 👌👌👌❤
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
Khub khub dhanyawad jay shree krishna
@gitafruts1431
@gitafruts1431 10 месяцев назад
ઉના તાલુકા દીવ થી યોગેશ સોલંકી ના જય માતાજી નયનાબહેન
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ યોગેશ ભાઈ સોલંકી જય દ્વારકાધીશ અમારી ચેનલ ગણેશા કિર્તન મા તમારી હાજરી ને ખુબ ખુબ ધન્યવાદ અમને ખુબ જ આનંદ થાય છે ભાઈ તમે અમારા કિર્તન સાંભળો છો અને સાથે સાથે કમેન્ટ પણ કરો છો વાહ ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏🙏
Далее
Cute kitty gadgets 💛
00:24
Просмотров 8 млн