Тёмный

પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 34 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન __________________
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય મારે તમને સાચું કહેવું છે
કેવા કેવા કલંક ચડાવ્યા
સીતાજી ને વનમાં વળાવિયા
પ્રભુ તમે કાંઇ નો કર્યો વિચાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.......
ક્યાં અપરાધે વાલીને માર્યો
વિભિક્ષણ નો વાંક વિચાર્યો
વાવ્યું વેર વાતુ દરબાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
દુર્યોધન અર્જુન ની સંગે
તેડવા આવ્યા તમે ઉમંગે
પ્રભુ તમે કેવા છો પક્ષપાત મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
અભિમન્યુ ના મામા થય ને
મારી નખાવયો માથે રહીને
પ્રભુ તમે કેવા છો કિરતાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
પુરુષોત્તમ કહે સમય પાકયો
વાટ જોઈ ને હરિ હું થાક્યો
આવો સૃષ્ટિ નો સર્જન હાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય મારે તમને સાચું કહેવું છે

Опубликовано:

 

9 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 6 месяцев назад
જય ભોળાનાથ નયનાબેન એવુ નોહોય ભગવાન ને એના ભકતોની આગળ ભગવાન પણ ઉભા રહે આ કીર્તન મા ભગવાન ઉપરનો પ્રેમ દેખયછે ખુબખુબ ધન્યવાદ વાહ વાહ નયનાબેન બેટા
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય ભોળાનાથ દાદા
@ilabenkadia283
@ilabenkadia283 Месяц назад
Very nice Nayna ben
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@pateldharam3349
@pateldharam3349 7 месяцев назад
બહુસરસભજનછેનયનાબેન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 7 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@dharamshipatel3349
@dharamshipatel3349 9 месяцев назад
રાધે રાધે જય દ્વારકાધીશ બધાયને Like સાથે. ધન્યવાદ આવજો જય શ્રી કૃષ્ણ. કૃષ્ણં વંદે જગદગુરૂમ..
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ વંદે જગતગુરુમ
@latagohel7183
@latagohel7183 9 месяцев назад
ખૂબ ખૂબ. સરસ. કીર્તન. ગાયું. દીદી. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@radheshyambhajan1
@radheshyambhajan1 9 месяцев назад
બેન ભજન પણ ખૂબ સરસ છે અને તમારો અવાજ પણ ખૂબ સરસ છે જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@rinabensolanki9461
@rinabensolanki9461 9 месяцев назад
સરસ ભજન છે પણ આ તમે નીચે લખીને નથી મોકલ્યું જવાબ વિડીયો ફરી અપલોડ કરજો અને નીચે લખીને મુકજો આ ભજન મારે લખવાનું છે આ ભજન નીચે લખેલું નથી આવતું તમે કોમેન્ટમાં જવાબ નથી આપ્યો તમે કયા ગામ થી છો? એ જરા કેજો ને 👌🏻👌🏻👌🏻
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
હાં બેન આ વિડીયો કાલે અપલોડ કરશું અને નીચે લખેલું મુકશ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અમે સુરત કામરેજ થી છીએ બહેન
Далее
Этот Пёс Кое-Что Наделал 😳
00:31