Тёмный

કૈકેયી માં ને મંથરા ના જગડા મા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 209 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
___________________ કિર્તન ___________________
કૈકેયી માં ને મંથરા ના જગડા મા રામ ગયા વન વગડામાં
રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા
રામ ને લક્ષ્મણ ને સુમંતે જોયા
હમણાં હતા મારા રથડા મા રામ ગયા વન વગડામાં
કૈકેયી માં ને મંથરા ના જગડા મા રામ ગયા વન વગડામાં
રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા
રામ ને લક્ષ્મણ ને કેવટે જોયા
હમણાં હતા મારી નાવડી મા રામ ગયા વન વગડામાં
કૈકેયી માં ને મંથરા ના જગડા મા રામ ગયા વન વગડામાં
રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા
રામ ને લક્ષ્મણ ને ગૃહ રાજાએ જોયા
હમણાં હતા મારા ગામડામાં રામ ગયા વન વગડામાં
કૈકેયી માં ને મંથરા ના જગડા મા રામ ગયા વન વગડામાં
રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા
રામ ને લક્ષ્મણ ને સુગ્રીવે જોયા
હમણાં હતા મારા કિષ્કિંધા મા રામ ગયા વન વગડામાં
કૈકેયી માં ને મંથરા ના જગડા મા......
રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા
રામ ને લક્ષ્મણ ને અહલ્યા એ જોયા
હમણાં હતા મારી નજરૂ મા રામ ગયા વન વગડામાં
કૈકેયી માં ને મંથરા ના જગડા મા.....
રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા
રામ ને લક્ષ્મણ ને શબરી બાઈએ જોયા
હમણાં હતા મારી ઝૂંપડી મા રામ ગયા વન વગડામાં
કૈકેયી માં ને મંથરા ના જગડા મા.....
રામ ને લક્ષ્મણ ને કોણે કોણે જોયા
રામ ને લક્ષ્મણ ને હનુમાનજી એ જોયા
હમણાં હતા મારા રૂદિયા મા રામ ગયા વન વગડામાં
કૈકેયી માં ને મંથરા ના જગડા મા રામ ગયા વન વગડામાં

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika Год назад
કોઈ પણ કીર્તન હોય જૂનું કે નવું ..તમારા આવજે બધા કીર્તનો ખુબ જ શોભે છે..મજા આવી જાય સાંભળવાની..ખૂબ સુંદર કીર્તનો રજૂ કરો છો બધા 👍🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
હાં દીદી ઇતો તમારો ભાવ છે અને અમારૂ જે કિર્તન હોય તે તમે ભાવથી સાંભળો છો ભાવ થી કિર્તન સાભળો અને કોમેન્ટ કરો છો દીદી ઇજ અમારા મા ઉત્સાહ વ્યક્ત કરો આવી જ રીતે આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
@piyushtrivedi1201
@piyushtrivedi1201 8 месяцев назад
બહુ સરસ ભજન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@latagohel7183
@latagohel7183 Год назад
ખૂબ જ. સરસ. જય. સીતારામ. જય હનુમાન. દાદા
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય સીતારામ જય હનુમાન દાદા
@harshad286
@harshad286 Год назад
Khub saras gayu ben😊😊
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
@hiraodedara813
@hiraodedara813 9 месяцев назад
જય શ્રી રામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 месяцев назад
જય શ્રી રામ જય દ્વારકાધીશ
@latabenpatel6344
@latabenpatel6344 Год назад
Jay shree krishna
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@jyotsnasojitra4128
@jyotsnasojitra4128 Год назад
સરસ અવાજ છે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@jitendrasidhpura4981
@jitendrasidhpura4981 Год назад
કીર્તન બહુ સરસ છે જય સ્વામિનારાયણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ
@user-ls1lp1nm7b
@user-ls1lp1nm7b 11 месяцев назад
Kalkar nu nam apo
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
નયનાબેન લાડવા
@shortsshyam
@shortsshyam Год назад
Jay Shri kashtabhanjan dev
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય કષ્ટભંજન દેવ
@patelsudha5531
@patelsudha5531 Год назад
ખુબજ સરસ ભજન ગાવો છો તમે તમારો અવાજ ખુબજ સરસ છે મારા મોટીબેન જય શ્રી સ્વામિનારાયણ 🙏🌹
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ સુધા બેન જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ
@divyarajvala1625
@divyarajvala1625 11 месяцев назад
સરસ બેન માતાજી સુખી રાખે તમને
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમારા આશીર્વાદ અને શુભેચ્છા સદાય અમારી સાથે રહે અને આવી જ રીતે કમેન્ટ કરતા રહો તમારી એક કમેન્ટ અમને પ્રોત્સાહન આપે છે અને આગળ પણ અમને કિર્તન ગાવા ની હિંમત વધારે છે આવી જ રીતે આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
@user-ur7lm4ft9v
@user-ur7lm4ft9v 7 месяцев назад
😅😅😅😊😅😅​@@user-xo9ef1pj7c
@rajeshreegavade4994
@rajeshreegavade4994 Год назад
Jai shree Ram 🙏🌹
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@Prinsh001-wt1fp
@Prinsh001-wt1fp 11 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@JIGRAJVADHERDWARKA
@JIGRAJVADHERDWARKA Год назад
Mne Tamara kirtan bau gme DWARKADHISHKIRTAN
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@SUSHMAPATEL-kb6sb
@SUSHMAPATEL-kb6sb Год назад
Very very nice bhijan giu che 😅😅
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ સુષ્મા બેન જય દ્વારકાધીશ
@rekhabensadhu1812
@rekhabensadhu1812 Год назад
Srs bhajn nyna ben mrela pasd na bhjan muko ne doshi na
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
રેખા બેન નીચે ઘણા મુકેલા છે જોવો
@aastharathod2278
@aastharathod2278 Год назад
સરસ ગાવ છો બધાં
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@indupatel459
@indupatel459 Год назад
❤ beautiful bhajan good ben I need your nmber
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ ઇન્દુ બેન પટેલ અમારી કષ્ટભંજન કિર્તન મા તમારી હાજરી ને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika Год назад
જય શ્રી કૃષ્ણ🙏ખુબ સુંદર કીર્તન👍👌👌👌 ભાવિ સાધુ ના જય સીયારામ🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ ભાવીકા બેન ગોંડલીયા જય શ્રી કૃષ્ણ જય સીતારામ તમારી શુભેચ્છા અને તમારા આશીર્વાદ સદાય અમારા પર રહે અને તમારી કૉમેન્ટ તો અમારા માટે બવ મહત્વ ની અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો જય દ્વારકાધીશ
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika Год назад
@@user-xo9ef1pj7c ખૂબ ખૂબ આગળ વધો એવી રામાપીર ના ચરણો મા પ્રાથના દીદી🙏👍💐🌹🚩
@user-dv8mx4jg7f
@user-dv8mx4jg7f 8 месяцев назад
Lakhi moklo ben
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 7 месяцев назад
અમારા કિર્તન લખેલા જ હોય છે ભાઈ 🙏
@rinabensolanki9461
@rinabensolanki9461 Год назад
વાહ બેન વાહ મસ્ત ભજન ગાયું હો 👌🏻👌🏻👌🏻👍👍👍
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ રીના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@user-xi5cz4mt1w
@user-xi5cz4mt1w Год назад
જયશ્રી દ્વારકાધીશ સરસબૈનો
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c Год назад
ખુબ ખુબ ધન્યવાદ શૈલેષ ભાઇ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@hardikrajguru5468
@hardikrajguru5468 8 месяцев назад
હા બેન આઆઆ દુનિયા માં આજે પણ એવું જ છે ઘરે ઘરે કૈકય ને મંથરા છે માટે બને ત્યાં સુધી આપણે ક્યાં માર્ગ પર ચાલવું જોઈએ એ કોઈ કહે ગમે તે મોટા પંડિતો શીખામણ આપે તો કહેવત માં કિધુ કે સાંભળવાનું તમાંમ નું પણ કરવાનું આપડું મનડું કહે એજ કે આપણે ખરેખર કયા જૈ રહ્યા છીએ બાકી કૈકય ને મંથરા નું કૈ સાંભળવું નૈ જય સીયારામ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 9 дней назад
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય સીયારામ તમે બિલકુલ સાવ સાચી વાત કરી દાદા
Далее
Дежавю, прескевю и жамевю!
00:59
Просмотров 284 тыс.
when you have plan B 😂 @andreyreactions
00:11
Просмотров 1,7 млн
Standoff 2 is a true horror! #standoff #horror #meme
00:13
Дежавю, прескевю и жамевю!
00:59
Просмотров 284 тыс.