Тёмный
No video :(

કોઈ તો બતાવો અમને જાનકી || નીચે લખેલું છે કિર્તન || વસમો લાગે સીતાનો વિયોગ || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 100 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન ____________________
કોઈ તો બતાવો અમને જાનકી રે
હે વસમો લાગે સીતાનો વિયોગ રે.
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
સુના મંદિર ને સુના માળીયા રે
હે સુના છે કાંઈ સરીયુ કેરા ઘાટ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
એક વાર બોલો ને વન ના મોરલા રે
હે કોયલડી કરે નહીં ટહુકાર રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
સુના લાગે છે વન ના ઝાડવાં રે
હે વડવાયુ કાંઈ આપે નહિ જવાબ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
વસમી વિજોગણ બની વિજળી રે
હે આભ ને કાંઈ લાગે ઘણું દુઃખ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
મૃગલો મારી ને રામ આવ્યા રે
હે મઢુલી એ ઉડે કાળા કાગ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
સીતા વિના ની સુની ઝુંપડી રે
હે સુના છે કાંઈ બાગ બગીચા રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
રામ રૂવે ને લક્ષ્મણ વિનવે રે
હે ઘેલા શું રૂવો મારા વીર રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
વિસ પરણાવશુ સુંદરી રે
હે સીતા પાડશુ વહુ ના નામ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
જળ છલકે કમળ નવ નીપજે રે
હે ઘરે ઘરે સીતા ના હોય રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
રામનો વીયોગ કોઈ ગાય છે રે
હે શ્વાસે શ્વાસે સરીયુ જી મા નાય રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે
હે વસમો લાગે સીતાનો વિયોગ રે
શ્રી રામજી કોઈ તો બતાવો અમને જાનકી રે

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 7 месяцев назад
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન ગાવસો અમને સાભળીને ખુબ આનંદ થાયછે અમો બને ચારધામ યાત્રા બે વખત જયાવીયા શીયે હવેતો બેનો ઘરે બેઠા સતસંગ કરવી
@dharamshipatel3349
@dharamshipatel3349 11 месяцев назад
જય સિયારામ Like સાથે. ખુબ ખુબ જ સુંદર મા જાનકીના વિયોગનુ પ્યારુ કિર્તન. ❤❤.. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ..
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય સીતારામ જય માતાજી
@latabenpatel6344
@latabenpatel6344 11 месяцев назад
Khub saras bhajan
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@kumbhanisonal1863
@kumbhanisonal1863 11 месяцев назад
વાહ ખુબજ સરસ ગીત છે 👌👌👌👌👌😢
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ સોનલબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@latagohel7183
@latagohel7183 11 месяцев назад
વાહ દીદી ખૂબ ખૂબ સરસ. જય સીતારામ. 🙏🙏🙏🙏🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@bhavikbharatbhaiprajapati2617
@bhavikbharatbhaiprajapati2617 7 месяцев назад
😂😂 ​@@user-xo9ef1pj7c
@Bhavana-hw2ih
@Bhavana-hw2ih 11 месяцев назад
Waah
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
@indiragor6205
@indiragor6205 11 месяцев назад
વાહ રામ સીતા નો ભજન બહુ સરસ ગાયું હો ધન્યવાદ બધી બહેનોને જય શ્રી કૃષ્ણ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બા જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@user-yn3mg5kc6l
@user-yn3mg5kc6l 10 месяцев назад
બોવ સરસ ગાયુબેન
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@hiraodedara813
@hiraodedara813 11 месяцев назад
જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ હીરા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@shortsshyam
@shortsshyam 11 месяцев назад
Jay Shri Krishna 🙏
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
@chandrikapatel2327
@chandrikapatel2327 8 месяцев назад
Very nice & good 👍
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 8 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ ચંન્દ્રીકા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 10 месяцев назад
કયા ગામ છે આ ગૃપ..??? મહુવા આવશો..??? ખૂબ સરસ 🌻🌻🌻🌻🌻🌻👌👌👌🕉
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 10 месяцев назад
મહુવા અમારો તાલુકો છે..... ખુબ ખુબ ધન્યવાદ અમારૂ આ ગૃપ સુરત કામરેજ થી છે ભાઈ જય દ્વારકાધીશ
@user-ws5sl8bf8h
@user-ws5sl8bf8h 11 месяцев назад
Khub saras chhe Nayanamasi Jay shree Krishna radhe radhe
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 11 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@parasbparmar9096
@parasbparmar9096 6 месяцев назад
Mobile numbers aapo ben tamaro hamare aapnu kam che
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 6 месяцев назад
7069159076
Далее
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 6 млн