ખરેખર💕 દિલ જીતી લીધું માલધારી સમાજે, કેટલા પ્રેમ થી ભોજન કરાવે છે... સૌને. એ પણ વન ભોજન,.. જય દ્વારકાધીશ, સમીર ભાઈ, સરસ સૌ પ્રથમ વિડિઓ📹 આ રીતે કોઈ વ્યક્તિ એ બનાવ્યો હશે???, મને તો યાદ નથી આવતું... એ 💕👌સમીર ભાઈ એ બતાવ્યો વિડિઓ... તથા બનાવ્યો પણ, ધન્યવાદ 🌹🙏🏻સમીર ભાઈ 🌹🙏🏻હર હર હર હર મહાદેવ🌹🙏
આ સંગ મા જેટલા આવે એ બધાં મોજ માજ હોય સમીર ભાઇ આ સંગ સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકા માથી 30 વર્ષ થી આવે છે દ્વારકા પગપાળા જાય છે અને થાનગઢ માથી 10 દિવસ પેલા નીકળે છે અને પૂનમ ના દિવસે દ્વારકા પોચે છે અને બધાં માટે સરખા નિયમ ને જમવાનું કોઈ માટે ભેદ ભાવ નય જય જય દ્વારકાધીશ ❤️🙏
Best video and this is showing how India especially Kathiyavad is different then rest of the world Proud to be a Kathiyavadi Jay Dwarkadhish Jay Thakar Jay Bhagwan
આવા નિઃસ્વાર્થ ભાવે સેવા તો આ ધરતી ભૂમિ ધરા પર જોવા મળે છે ભાઈ 👍❤️😊 માતા અને બહેનો તથા ભાઇઓ ની સેવા જોઈને ઘણોજ આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે 👍❤️😊 આ દ્રશ્યો ના દર્શન કરી ને ધન્યતાનો અનુભવ થયો 👌❤️ જય જય ગરવી ગુજરાત 🙏🏼🇮🇳🚩❤️🇮🇳💪🇮🇳💪🙏🏼
Bhai very nice to see dinner, candles light dinner to see so many time,but first time to see Tactor light dinner very nice on the box thank you to Sameer Bhai
SO SO SELUT SAMIRBHAI AA NIRDOSG ,BHOLA MALDHARIO ANE EMNA SANGH NE.vah khub j moj padi gai🙏🙏🙏😎😄😄😄👌👌👌👌samir bhai gujju box ma aa vidio thaki aap anekanek jivan mulyo aapni kathiya vadi sanskruti ni yasho gatha aa vidio dwara amne samjavi ...ne ha aa vidio banavi ne ketlay kohinur hira sama maldhari varg ne high light kari ne aajna new uva varg ne pan prerna aapi
Moj e moj Samir bhai moj aavi gai hu dubai thi aa video joov chu અને gondel no rhevasi chu mane mari dharti yaad aavi gai tamaro video joya pachi akdam nisthvar pream che aa video ma ane ak daam Desi moj aavi gai જય davrka dhis 🚩
Amazing 👌👌👌Tamari vat sachi che.....1' st time a joynu.. Discipline pan a loko ni zordar....koi gokiro nahi.....Great 👍👍👍Every time tame badha thi alag j video banavo cho.... Subjects.... Sav nokha 👌👌👌Tamara video nu notification ave atale curiosity vadhi jai....ke Aje shnu navnu joishnu....??? Great job 👍👍👍 Thanks 🙏🙏🙏💐💐💐A badha Shree Krishna na vahala govalyana darshan karya atale Sakshat Krishna na Darshan thai gaya.....Jeev ma Hari hoi 🙏🙏🙏Jai Dwarikadish 🙏🙏🙏A Badha ni Manokamna Puri Karjo avi Amari Prarthana 🙏🙏🙏👍👍👍👌👌👌💐💐💐
આટલી સેવા. આપવી. એ મહૈનત. ભયુઁ કામ છે. મહેનત છે પિરસવામા .દવારકાધીસની શકતીછે મહેનત છે બનાવવામા . દવારકાધીશની. શકતી છે. મહેનત. છે ગૃપ ની. સંધની દવારકાધીશ.ની. શકિત છે બોલો. જય દવારકાધીશ.કી જય...
Jay Dwarkadhish 🙏 Samir bhai tame . Rajbhai gohil. Kamlesh bhai modi . Rony bhai badhay dwarka route ma Cho a y anokho sangam kevay 👍 jay kadiya Thakar 🙏
out of country ma loko ek time nai khai sakata time thi . Atala badha rupiya hoy to pan khavanu saru na made . Apadu india jovo Shabe 🇮🇳🇮🇳 koi bhukhiyu na suve jya sudhi ava maldhari che 🙏🏻🙏🏻 Jay dhwarkadhis🙏🏻