વિનોદભાઈ તમે રોજ રાજકોટ જામનગર ના વિડીઓ બનાવો છો ક્યારેય અમારા બનાસકાંઠા મા આવો વાવ થરાદ બાજુ મામુ બનાવવા દર્શક મિત્રો ને તો મજા આવે પણ સાથે સાથે તમને પણ મજા આવશે ❤❤
Hahahahahahah Ela Bhai bav kari saruvat evi saras thay ane aa Bhai devang no avaj evo sidho sado pan pachi bav Jaja locha nikde che .....devang gor bapa bani ne varajo Bhagi gyo che avu prenk karo
વાહ ખુબ જ મજા આવે છે તમારા વિડિયોઝ જોવા ની હું તમે કોલ પ્રેંક કરો છો ત્યાર થી જ જ્યારે ચેનલ બવ નતી હાલી ત્યારથી જ રેગ્યુલર વિડિયો જોવ છું અને તમારો ખુબ જ મોટો ફેન છું સર