જય ભોળાનાથ નયનાબેન સરસ કીર્તન ગાવ સો સાંભળીને ખુબ આનંદ થાય છે ઇતો કુદરતી કેવાય એટલે ભગવાન ની બધી લીલાછે બેનો તમારા સતસંગ મા કીર્તન પણ ભગવાન કરાવે ખુબખુબ ધન્યવાદ
ખુબ ખુબ ધન્યવાદ અરવિંદ ભાઇ તમારી કૉમેન્ટ જોરદાર હોય છે ભાઈ તમે અમારા કિર્તન સાંભળો છો અને કોમેન્ટ કરી ને આવો સરસ ભાવ વ્યક્ત કરો છો અને તમારી હાજરી શુભેચ્છા અને સાથ સહકાર સદાય અમારા ઉપર રહે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
વાહ બેન ખુબ સરસ વાત છે બેન જરૂર થી શીખો અને ગાવ જેવું આવડે એવું ગાવાનું કેમ કે આપણે ઇ નહીં જોવાનું કે હું ગાઈશ ને સામે વાળા ને ગમશે કે નહીં આપણે તો ઇ જોવાનું છે કે કોઈ નો ગમે તો કંઇ નહીં પણ મારા દ્વારકાધીશ ને તો જરૂર ગમશે.....જય દ્વારકાધીશ