Jay shree swaminarayan dina ben kem cho all monu ne tedi aviya ne have darshti jase ne very sed su thay sashre javu bi pade bash khush rahe ne spine rahe bash from UK kastur
Aa pn ek nanakdo prasang jevu che 😊 monu Ben ne radata joi ne em Thai ke hu pn mummy papa ne tya thi aavti papa bus stop sudhi aavta ene rota e yad aavi gyu ❤️
Jay swaminarayan kemchho dinaben tame badha majamane monuni vasmi vedai joine manepan radvu avi gaiyu tame pan dikari karine rakhi chhe monu bahuj nasib darchhe thanks tejuben from uk
Dina ben tamara vidiya sara hoy chhe ne maja karavo chho game chhe ne biju ke tamara vahu mona ne mona dikari kahi ne bolavo chho e bahu saru lage ne game chhe 🙏🏻 Jay shree Krishna sarvone 🙏🏻🙏🏻
Jay shree krishna ben Hu pan kutchhi samaj ni dikri chhu Bhuj maru piyar 6 Bahu saras lagyu tamaro video joi n Rubaru mulakat thay tevi aasha rakhu 6u.
Dina Ben tamari dikri jevi tamari Monu Che aek Laxmi aave ne biji Laxmi jashe aena ghre dikri to parki thapan khevay saras Monu welcome beta Dina Ben tamari aakhi family members khubaj saras Che ho Ben Mane pan khubaj game Che Jay Shree Swaminarayan I am Indira amdavad Nev Naroda
એમાં એવું છે કે લગ્ન વખતે વિદાય આપે એ બધી સમાજમાં હોય છે પણ અમારે પછી સાતમ રમવા જાય જે બે થી અઢી મહિના ત્યાં રોકાય અને એના પછી સાસરે આવે પછી પાછું પાતળું જવાનું થાય એટલે દરેક દીકરી વિચારે કે હવે લાંબી રજાઓ મારી અહીં પૂરી થઈ જાય છે અને માતા પિતાને પણ એમ થાય કે હવે દીકરી ખરેખર પારકી થઈ ગઈ છે સ્વાભાવિક છે એટલે વિદાય જેવો અવસર સર્જાઈ જાય
ખુબ ખુબ આભાર તમે કમેન્ટ કરો છો સમય અને સંજોગ એવા થઈ ગયા હતા કે હું જવાબ નહોતી આપી શકતી હવે કોશિશ કરીશ બધા જવાબ આપવાની તમને ખૂબ ખૂબ ધન્યવાદ હિન્દી અને ગુજરાતી બંને જુઓ છો