Тёмный

વેર ની વસુલાત કુભારવાળા ગામ થયું ઉજળ આખી ગુજરાત ના લામકા સાખ ના ભરવાડ નુ એકજ ગામ હતું 

BIJALBHAI GUJRATI VLOGS
Подписаться 40 тыс.
Просмотров 53 тыс.
50% 1

વેર ની વસુલાત કુભારવાળા ગામ થયું ઉજળ આખી ગુજરાત ના લામકા સાખ ના ભરવાડ નુ એકજ ગામ હતું
#ઇતિહાશ
#ગામડું
#ગુજરાત
#ભરવાડ

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@vishalkhakhla3532
@vishalkhakhla3532 3 дня назад
વિડિઓ બહુ સરસ હોય છે પરંતુ અવાજ બહુ ઓછો સંભળાય છે જેથી વ્યવસ્થિત માહિતી જાણી શકાતી નથી
@saniyalabhu5431
@saniyalabhu5431 День назад
Jay thakar
@dhanalamka6771
@dhanalamka6771 5 дней назад
જય.ઠાકર
@hanshabenbharavad9242
@hanshabenbharavad9242 4 дня назад
હા મામા
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 10 дней назад
બીજલ ભાઈ ખુબ સરસ ઈતિહાસ જુની વાતો સાંભળવાની ધણી મજા આવી 🙏🌹 અમદાવાદ થી નટવર ના જય માતાજી 🌹🙏🌹
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
જય માતાજી 🤝
@bharvadgokulbhai3515
@bharvadgokulbhai3515 10 дней назад
ખુબ ખુબ અભિનંદન બીજલભાઈ,આપ રબારી છો જાણી ખુબ આનંદ થયો.વાગડની ધીગી ધરાના મોઘેરા માનવી છો.તે જાણી પણ હુ ખુબ ખુશ થયો.આપ ગરવી ગુજરાતના સુરાપુરા,સંત,શુરવીરોની ધરબાયેલી સંસ્કૃતિને ઉજાગર કરવાનુ કામ કરી રહ્યા છો તે બીરદાવવા લાયક છે....ધન્યવાદ..આભર..🎉🎉
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
આપનો ખુબ ખુબ આભાર ભાઈ 👌🙏🤝
@RAJA_SIKOTAR_604
@RAJA_SIKOTAR_604 10 дней назад
❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤❤ બીજલભાઈ રબારી ને મોહન ભાઈ રાયકા ના રામ રામ જય ગોગા મહારાજ જય સિગોતર માં ❤
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
જય વડવાળા. ભાઈ 🤝🙏
@jagdishrajgor7833
@jagdishrajgor7833 10 дней назад
जय मोरा गढ वारा मोमाइ मा जय माता जी बिजल भाई
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
જય મોમાઈ માં 🙏🤝
@user-pc3hk9ww8u
@user-pc3hk9ww8u 9 дней назад
જય ઠાકર ધણી
@kesurbhaigojiya51
@kesurbhaigojiya51 10 дней назад
ખુબ સરસ વેરી ગુડ બીજલ ભાઈ તમને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરીએ
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
અપના.આશીર્વાદ 🙏🤝
@baburabari5114
@baburabari5114 6 дней назад
👍👍👍
@lrm177
@lrm177 10 дней назад
Jay ho ranbanka rathod lamka 🙏🙏🙏
@jadejanirmalsinh8540
@jadejanirmalsinh8540 10 дней назад
જય માતાજી
@user-wh3do6fh7d
@user-wh3do6fh7d 9 дней назад
Super itiyas
@bhalalamka7343
@bhalalamka7343 10 дней назад
મે જામનગર થી ભલાભાઇ લામકા જોઈ રહ્યા છે
@madaridigital
@madaridigital 10 дней назад
જય હો.. બાપા સીતારામ બીજલ ભાઈ
@bijalbhai5067
@bijalbhai5067 9 дней назад
જય સીયારામ 🤝🙏
@lamkagagaji4528
@lamkagagaji4528 10 дней назад
જય દ્વારકાધીશ ભાઈ
@HiraRajput-dm3wm
@HiraRajput-dm3wm 10 дней назад
Abhi nandan bijal bhai 🙏♥️👍
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
👌🤝🙏☔️ જય હો
@gohilbharat8910
@gohilbharat8910 10 дней назад
મોટી હમીરપર ગામે નાથદાદા નો વિડીયો બનાવો
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
ઇતિહાશ પૂરો જણાવજો ભાઈ
@saniyarajubhai803
@saniyarajubhai803 10 дней назад
જયઠાકર
@Velah.Wale.3503
@Velah.Wale.3503 10 дней назад
❤❤
@dhameliyanikulbhaij2936
@dhameliyanikulbhaij2936 8 дней назад
Jaymataji bijalbhe
@akherajayar6338
@akherajayar6338 9 дней назад
Jay Shree krishna
@bharvadgokulbhai3515
@bharvadgokulbhai3515 10 дней назад
બીજલભાઈ આપના વીડીયો જોઊ છુ.આપનુ ગામ અને આપની જ્ઞાતિ જણાવવા વિનંતી.🎉🎉
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
વાગળ નો વતની છું ગાધીધામ રહું છુ જાતે રબારી છું આપ કયા થી વિડિયો જોઈ રહ્યા છો ભાણેજ 🤝🙏
@alabhaipalabhinandaniya5924
@alabhaipalabhinandaniya5924 10 дней назад
બહુ સરસ કામ છે તમારું ઈતિહાસ બતાઓ છો હું તમારા વિડિયો જોઊં છું ગામ.કોલવા તાલુકા.જામ ખંભાળીયા
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
@@alabhaipalabhinandaniya5924 જય હો 🙏🤝
@SanjaybhaiRavat-og2pg
@SanjaybhaiRavat-og2pg 10 дней назад
ભાઈ દાહોદ થી જોવુસૂ તમારા વીડીયા
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
દાહોદ મા કઈ ઇતિહાશ હોય તો બતાવજો
@alimamadmutva861
@alimamadmutva861 10 дней назад
Good ❤❤❤
@harshgolitar5193
@harshgolitar5193 10 дней назад
Gorabhai goltar joi Raya ce
@user-mf5br4kg7n
@user-mf5br4kg7n 10 дней назад
🙏
@pankajjoshi2188
@pankajjoshi2188 10 дней назад
ભાઇમાહીતીસારીછે.પણઅવાજધીમોઆવેછે.
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
ઓક ભાઈ 🙏
@BakabhaiBohriya
@BakabhaiBohriya 10 дней назад
મારી બેન છે ભાયોઓ હુ બકાભાઈ બોહરીય ભરવાડ ગામ લખાપુરા
@prakashrajput1284
@prakashrajput1284 10 дней назад
જય માતાજી 🙏
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq 10 дней назад
બીજલભાઈ બહુજ સરસ માહિતી આપી. પણ ક્યારેક અમારા વિસ્તાર માં આવો કોઈ વિડિઓ બનાવવા તો મને જરૂર થી મળજો. હું મહેસાણા જિલ્લા માં કડી તાલુકા માં બાવલું ગામ માં રહુ હું. જય માતાજી 🙏🙏🙏
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
ગોવિદ ભાઈ ઇબાજુ કોઇ ઇતુહાશ જણાવજો જરૂર થી આવીસુ 🤝🙏
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq 10 дней назад
@@bijalbhai5067 બીજલભાઈ અમારી સાઇડ માં માતાજી ના ઇતિહાસ ઘણા બધા છે. જય માતાજી 🙏🙏🙏
@vjobharvad8195
@vjobharvad8195 10 дней назад
❤❤❤❤❤
@arjunsinhchavda-hn8ty
@arjunsinhchavda-hn8ty 10 дней назад
Aavighatnaobtavtareso
@user-tx1lw6wj3t
@user-tx1lw6wj3t 3 дня назад
Bijal bhai modasa ma દેવાયત પંડિત ની જગ્યા નો વિડિયો બનાવો
@bijalbhai5067
@bijalbhai5067 3 дня назад
બાય પાસ રોડ પર છે. જોયેલ છે 👌🤝🙏
@user-tx1lw6wj3t
@user-tx1lw6wj3t 3 дня назад
ફરી ને આવવાનું થાય તો મને ફોન કરજો હું સાથે આવીશ
@bijalbhai5067
@bijalbhai5067 3 дня назад
@@user-tx1lw6wj3t સાબદોમાં નબર લખજો મારું ઇન્સ્ટાગ્રામ મા પણ મડીસુ આજ નામે
@jagdishrajgor7833
@jagdishrajgor7833 10 дней назад
गाम सणवा मा जिवा दादा थय गया छे तो दादा नो इतिहास नो विडियो बना वजो ने बिजल भाई
@bijalbhai5067
@bijalbhai5067 10 дней назад
જીવા દાદા સુ ઇતિહાશ પૂરો બતાવજો 🙏જગદીશ ભાઈ 🤝
@user-gc1xw9pv3v
@user-gc1xw9pv3v 10 дней назад
જય માતાજી
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai 10 дней назад
🙏🙏
Далее