Тёмный
No video :(

સરકાર...આ લોકો તમારા વિકાસની વ્યાખ્યામાં નથી આવતા?| પાવીજેતપુરના અંતરીયાળ ગામમાં પહોંચ્યું Jamawat 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 166 тыс.
50% 1

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #chhotaudaipur #village #vikas #bjp #congress #villagevikas #villagedevelopment

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 752   
@janakshah1577
@janakshah1577 Год назад
સાચો પત્રકાર દિવાળી ના દિવસે પણ પોતાનો ધર્મ બજાવે છે અભિનંદન દેવાંશી બેન અને દિવાળી ની શુભકામના
@rkvolg672
@rkvolg672 Год назад
ખુબ ખુબ આભાર દેવાંશી બેન ગામડા ના લોકો દિલ ની વાત સાંભળવા બદલ🙏
@manojstudiokalol505
@manojstudiokalol505 Год назад
બેન આવી જ રીતે નીડરતાથી પત્રકારિતા કરતા રહેશો. ગુજરાતના સમગ્ર નાગરિકો આપને જોઈ રહ્યા છે. અને આપની સાથે છે....જય.. જય.. ગરવી ગુજરાત..
@rathwamiteshkumar
@rathwamiteshkumar Год назад
સલામ છે તમારા પ્રયત્ન ને કે જે અમારા આદિવાસી વિસ્તાર ની હકીકત દુનિયા સમક્ષ રજૂ કરી છે.🙏
@bspatidar
@bspatidar Год назад
બહેન બહુ સરસ કામ કરી રહ્યા છો, કાશ વિકાસની ખોટી સમજથી જીવતા લોકો માટે તમાચા સમાન છે. તમારા પ્રયત્નો પૂરી પ્રમાણિકતાથી જાળવી શકો તેવી શુભકામના🎉
@ashurathvavlogs
@ashurathvavlogs Год назад
છોટાઉદેપુર જિલ્લાના આદીવાસી લોકો ના આવજો લોકો સુધી પહોંચાડવા બદલ આભાર.....
@ashokkumarpatel1831
@ashokkumarpatel1831 Год назад
વાહ બેન, વાહ અમે શિક્ષિત લોકો આવુંજ ઇચ્છીએ છીએ કે સરકાર મોટી મોટી વાતો કરે છે કોઈ પણ સરકાર હોઈ, શિક્ષણ ની જરૂર છે, સરકાર એની વ્યવસ્થા કરે પાયાની જરૂરિયાત પણ કરે
@pin2rtw1998
@pin2rtw1998 Год назад
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેનને આમારા તાલુકા ની મુલાકાત બદલ, આમારા આદિવાસી વિસ્તારમાં ગામડાઓની સમસ્યાઓ તકલીપો સરકારના કાન સુધી પહોંચે,, બાકી હવે Only AAP
@mahendrapatel8621
@mahendrapatel8621 Год назад
બેન આ ખોટું નથી આ એકદમ સાચું છે તમ ને આમારા આદિવાસી વિસ્તારોમાં કેવીરીતે રહે તે ખબર પડી બરાબર ને?
@hiteshtadvi6165
@hiteshtadvi6165 Год назад
આદિવાસી વિસ્તારમાં મુલાકાત લેવા બદલ તમારો આભાર દેવાંશી બેન
@vavdiramvalo302
@vavdiramvalo302 Год назад
ધન્ય છે દેવાંશી બેન તમને તમે જ સત્ય હકીકત ને ઉજાગર કરો છો બેન 🙏🏾🙏🏾🙏🏾
@vishalbaraiya7684
@vishalbaraiya7684 Год назад
બહેન બહુજ સરસ પ્રયાસ છે તમારો આ નિરદય ગુજરાત સરકાર ની આંખો ખોલવાનો
@jagdishrathva9639
@jagdishrathva9639 Год назад
ખુબ સરસ દેવાંશી બેન આદીવાસી ઓની વાચાને ઉજાગર કરી વેદના અને સંવેદનાની કહાની ને આયનો બતાવી રાજ નેતા ઓ ના પ્રતિબિંબ ને જનતા સમક્ષ રજૂ કરવા નુ સાહસ કર્યું ધન્ય છે નિડર પત્રકાર ને
@sunilrathava950
@sunilrathava950 Год назад
આપનો ખુબ ખુબ આભાર દેવાંશી બેન અમારા વિસ્તારની સાચી હકીકત અને સમસ્યા સરકાર અને લોકો સુધી પહોંચાડવા માટે.
@nareshdesai2916
@nareshdesai2916 Год назад
ખૂબ ખબુ આભાર બેન, કાશ લોકો સમજે સાચી રાજનીતિ પર આવે
@sutharjagdishkumar2817
@sutharjagdishkumar2817 Год назад
ધન્ય છે દેવાંશીબેન તમારી જનેતાને
@anilkhant6592
@anilkhant6592 Год назад
દેવાંશી બેન આપ આપનું કામ આ રીતે વધું સારી રીતે કરતા રહો એ માટે ઈશ્વર આપને શક્તિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના. વંદન.
@rajeshrayani5739
@rajeshrayani5739 Год назад
This is what a real or actual journalism means.Not just sitting in AC rooms and defining the nation as they think and to show nation.Real Grassroot level Work.
@rajubhairathva4929
@rajubhairathva4929 Год назад
આ ને કહેવાય વિકાસ અંતરયાળ ગામો માં નીકળે તો ખબર પડે કેમના લોકો જીવન જીવે છે
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Год назад
વાહ દેવાંશીબેન વાહ તમને 💯 💯 સલામ છે હવે તમારાં જેવા ઈમાનદાર પત્રકાર કોઈ રહ્યા નથી ❤️👍🙏🙏
@rathodhitesh_official
@rathodhitesh_official Год назад
છેવાડાના વિસ્તાર માં કોઈ યોજના પોહચી જ નથી.. દેવાંશીબેન તમારો ખુબ આભાર..
@ramsinhbhaidodiya6088
@ramsinhbhaidodiya6088 Год назад
સરસ બેન હુ તમને અભિનંદન આપું છું
@pujabhaichauhan6097
@pujabhaichauhan6097 Год назад
હા મોદી સાહેબ નો વિકાસ કહેવાય
@manjularathva9670
@manjularathva9670 Год назад
આદિવાસી વિસ્તાર માં આપ બેન પધાર્યા. એ બદલ આપનો ખુબ ખુબ આભાર. આદિવાસી વિસ્તારમાં અત્યાર સુધીમાં માત્ર કોઈ પત્રકાર આ રીતે આદિવાસી સમાજના પ્રશ્નો ને જાણવાનો પ્રયત્ન કર્યો નથી.
@piyushshah6497
@piyushshah6497 Год назад
aap ni nishpakshta sathe ni vedna ne lakh lakh 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjaydamor4714
@sanjaydamor4714 Год назад
First'time GUJRAT મા jamawat જ ગામડાની વ્યથા જણાવનાર મીડિયા છે. ખુબ શેર કરો દોસ્તો, હુ બીજા મીડિયા ની nwes જોતો જ નથી.બેન
@arvindbhaikoli5584
@arvindbhaikoli5584 Год назад
દેવાંશી બેન રાજકારણ ની પોલ ખોલવા માટે ધન્ય વાદ
@rupalmadhamofficial4826
@rupalmadhamofficial4826 Год назад
વાહ બેન ધન્ય છે તમારી જનેતા ને ગરીબ નિ ઝૂપડી નિ હકીકત બતાવી અને રાજકારણીઓ પોલ ખોલી વાહ બેન વાહ તમને આશીર્વાદ મળસે જરૂર જય માતાજી
@rajubhaivasava985
@rajubhaivasava985 Год назад
દેવાંશી બેન તમે ખૂબ સરસ કામગીરી કરો છો તમારી આ મહેનત થી આવા પરિવારને આર્થિક મદદ માટે સરકાર ને ધ્યાનમાં અવે અને કાંઈક મદદ મળે. ખૂબ ખૂબ આભાર
@gordhankhirsariya1863
@gordhankhirsariya1863 Год назад
દેવાંશી, તમારો આ ગ્રાઉન્ડ રીપોર્ટ જોઇને મને કવિ કરશનદાસ માણેકની એક કવિતાની યાદ આવી ગઈ, "મને એ જ સમજાતુ નથી કે આવુ શાને થાય છે"
@vasavaprakash3643
@vasavaprakash3643 Год назад
ખરેખર વિકાસ કહેવાય.આને સરકાર વિકાસ.ખૂબ ખૂબ અભિનંદન દેવાંશીબેન હકીકત બતાવ્યું
@FarmerCouple
@FarmerCouple Год назад
Welcome દેવાંશી બેન અમારા તાલુકા માં આવવા બદલ આભાર જમાવટ ની ટીમને happy Diwali
@bhuroadivasi3288
@bhuroadivasi3288 Год назад
ખરેખર છોટાઉદેપુર આખા જિલ્લામાં આવી જ હાલત છે દેવાંશી બેન તમે અમારા લોકોની વેદના ઉજાગર કરવા બદલ ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏🙏🙏
@urveshdesai9554
@urveshdesai9554 Год назад
What a journalism great work keep it up❤
@prakashrajtaviyadofflcia179
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશીબેન ગામડાના લોકોને દિલની વાત સાંભળવા બદલ
@subhashrathva6026
@subhashrathva6026 Год назад
તમારી વાત સાચુ છે પન સરકાર ને સમજવુ જોયે
@vipulkevadya5412
@vipulkevadya5412 Год назад
ખુબ સરસ વાત કેવાય જે લોકો સુથી આને બહેરી સરકાર સુથી પહોસે
@_00_003
@_00_003 Год назад
Vah devangi Ben dhany chhe tamne a desh ni sarkar ni sachay ne tame Loko same Lavo mate khub Sara prayas Kari રહ્યો છો
@suhaswajge4750
@suhaswajge4750 Год назад
MIND-BLOWING BEN.....GOD BLESS YOU.....हम सब भारत माता के सेवक है.... मगर हमारी जनता कीस हालत में है...बस हमे सिर्फ धरम की राजनिती करनी है.. जय हिंद 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@suryavlogs8524
@suryavlogs8524 Год назад
Juo sarkarno vikas
@vidhyarathva136
@vidhyarathva136 Год назад
જય આદિવાસી મેમ હજું અમારા આદિવાસી વિસ્તાર માં ફરો તમને બઉ વિકાસ જોવાં મળે સે આનાતી વધારે વિકાસ જોવાં મળે સે
@mrvishal4658
@mrvishal4658 Год назад
આભાર બેન 🙏🙏🙏
@Ritik2020.
@Ritik2020. Год назад
ખુબ ખુબ આભાર દેવાંશીબેન
@maganrathava5336
@maganrathava5336 Год назад
Salute છે મેડમજી... અમારા પાવી જેતપુરની આદિવાસી પ્રજાની દયનિય હાલતને ઉજાગર કરી,,,કોઈક તો જુઓ સરકારના લૂંટેરા ભિખારીઓ.... દેવાંશીબેન જોશી ...તમારા પત્રકાર તરીકેની ભૂમિકા અજોડ અને કર્તવ્યનિષ્ઠ છે... તમારા કાર્યને વંદન ....
@vershijithakor3362
@vershijithakor3362 Год назад
સાચી હકીકત લોકો સમક્ષ લાવવાનું કામ કરે છે, દેવાંશીબેન 👌👌
@Ro_hitman_club
@Ro_hitman_club Год назад
खूब खूब wel come devanshi ben
@prajapatibhavnaben6668
@prajapatibhavnaben6668 Год назад
ખુબ સરસ બહુ જ બહુ જ મને ગમે દેવાંગીબેન આવા જ આવા જ કે તમે તપાસ કરો
@jashvantbhaidarji8734
@jashvantbhaidarji8734 Год назад
જિદાદિલ પત્રકાર ખુબ સરસ ભગવાન ખુબ શક્તિ આપે આવા રીપોટીગ માટે
@akshayrathwa6666
@akshayrathwa6666 Год назад
દેવાંશી બેન તમે જે આ વિડીયો બનાવી એકદમ સાચી વાત છે ને જે છે એ હકીકત છે આ 🙏
@vitthalbhairathwa2271
@vitthalbhairathwa2271 Год назад
Great patrakarita devanshiben
@jayadivasi803
@jayadivasi803 Год назад
ખુબ ખુબ આભાર દેવાંશી બેન
@historical8634
@historical8634 Год назад
ખુબ ખુબ અભિનંદન બેન અમારા ગામડાઓ ની પરીસ્થિતિ ને બતાવવા બદલ.
@pradiprathod2581
@pradiprathod2581 Год назад
Good work 👍
@manishvasava4873
@manishvasava4873 Год назад
ખુબ સુંદર બેન🙏🙏 આદિવાસી વિસ્તાર માં આવા બોવ બધા વંચિત લોકો છે. જેમને વિકાસ કોને કેહવાય એ જ નથી ખબર. બેન નર્મદા જિલ્લા ના દેડીયાપાડા માં આવો. અહી ના લોકો સાથે પણ સવાંદ કરો અહી ના લોકો ની પણ વેદના ગાંધીનગર માં બેઠા સત્તાધિકારીઓ સુધી પોહચાડો 🙏🙏🙏
@tejashpatel1378
@tejashpatel1378 Год назад
વાહ સરસ ખુબ ખુબ આગળ વધો અભિનંદન
@Fight4Right-India
@Fight4Right-India Год назад
Good job Madam 👏👏
@GMTvinGroup
@GMTvinGroup Год назад
ખૂબ સરસ.... એક વાર ડાંગ જિલ્લામાં પણ જય ને સરકાર ને હકિહત બતાવો કે સાપુતારા સિવાય આખા ડાંગ જિલ્લાની શું હાલત છે..
@hiteshkumarrathva120
@hiteshkumarrathva120 Год назад
ખૂબ સરસ દેવાંશી બેન તમને અમારા આદિવાસી વિસ્તારની મુલાકાત લેવા બદલ આભાર તમે એકજ એવા પત્રકાર છો જે નીડરતાથી કામ કરે છે 💐💐💐💐
@rajendrasinhrzala8994
@rajendrasinhrzala8994 Год назад
જોષી બહેન આપની મહેનત અને હકિકત દર્શાવા બદલ આભાર
@shivamsuthar7790
@shivamsuthar7790 Год назад
માણસની વેદના છે. 💯👍🙏
@sjdesai9707
@sjdesai9707 Год назад
Good work
@premjisijusiju9173
@premjisijusiju9173 Год назад
ધન્ય છે તમારી તમારી જમાવટ
@minapatel8424
@minapatel8424 Год назад
આજ આદિવાસી ની દુર્દશા છે આજે પણ લીપણ વાલા ધર માં રહે છે મજૂર પછી ના મળે એટલે આદિવાસી ને ભણવા માટેની સ્કૂલ બંધ કરી દીધી બેન આ વાત અગાઉ પણ મે કહી હતી અમે તો અહીંના મૂળ માલિક છીએ પણ જીવવાનું ગુલામી જેવું
@hareshrathwa4087
@hareshrathwa4087 Год назад
નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર લઈ જાય પરંતુ અમારા કવાંટ તાલુકો નર્મદા નદીથી માત્ર 50-60 km અંતર હોવા છતાં અમને ઉનાળામાં સિંચાઇ ની તો વાત દૂર પરંતુ પીવાનું પાણી પણ નથી મળી રહેતું
@jigneshgamit1469
@jigneshgamit1469 Год назад
દેવાંશી બેન ખૂબ સરાહનીય કામગીરી . આ તો થઇ ગામડાં ની વાત. હું તો નગર પાલિકા વિસ્તારમાં રહું છું ત્યાં પણ લોકો આજે નહીં અત્યારે હાલ જ ખુલ્લા માં શૌચક્રિયા કરે છે. અને વાતો થઇ ખુલ્લા માં શૌચક્રિયા મુક્ત ગુજરાત...
@tribalsofkawant50
@tribalsofkawant50 Год назад
Aabhar devansi ben ...🙏🙏🙏
@pranbhaijani5491
@pranbhaijani5491 Год назад
Reality our gujrat congratulations Devanshiben
@dalpatbhaipatel4236
@dalpatbhaipatel4236 Год назад
દેવાંશી બેન તમારા રીપોટીંગ ને હદય થી સલામ 👍👌
@parmarjaydeepbhai4822
@parmarjaydeepbhai4822 Год назад
હા બેન આવા જ ગામો માં ગરીબ પ્રજા નું કોઈ રખેવાળ હોતા નથી બસ આ લોકો કાયરે યાદ આવે ચૂંટણી આવે ત્યારે
@sanjayrrathva9883
@sanjayrrathva9883 Год назад
ખુબ ખુબ આભાર દેવાંશી બેન 🎉🎉🎉🎉
@inderlalmaheshwari1319
@inderlalmaheshwari1319 Год назад
Appreciate your coverage showing truth & suffering of ordinary persons.
@yogeshrathva652
@yogeshrathva652 Год назад
Excellent Work Devanshi Ben🙏
@jorufffaaaaghccpt1864
@jorufffaaaaghccpt1864 Год назад
બેન જોરદાર સેલ્યૂટ છે તમને
@czpatel5300
@czpatel5300 Год назад
કેટલું સંઘર્ષમય જીવન જીવે છે
@thakorvishnu5502
@thakorvishnu5502 Год назад
વંચિત નો વિકાસ થાય તો એ એમના અધિકાર માંગે એટલે એમને પાછળ રાખવામાં આવે છે... બહુ દુઃખ થાય છે જયારે આવા વિસ્તારો મા જાયે છે.. કેટલાય યુવાન ઓ ની જિંદગી નર્ક થતા જોઈ છે... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajubhainaykaabesinh5125
@rajubhainaykaabesinh5125 Год назад
ખુબ સરસ દેવાનસી બેન આવા ગામડાઓમાં સલાહ લેતા રહો અમારા દેવગઢ બારીઆ મા આવી સલાહ લો મેડમ ...
@rameshsonagra5265
@rameshsonagra5265 Год назад
Good devanshi ben
@anakkathi6259
@anakkathi6259 Год назад
Wah ben saras 👌
@masterdm3622
@masterdm3622 Год назад
તમારો ખુબ આભાર મેમ તમે અમારા આદિવાસી સમાજ માં જઈ ગણા આદિવાસી કઈ રીતે રહે છે શુ પરિસ્થિતિ થી છે તે જાણવા બદલ તમારો ખુબ આભાર તમે એક બઉ જ સારા અને નીડર પત્રકાર છો..
@jotiyabhuriya9354
@jotiyabhuriya9354 Год назад
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન તમે એકજ એવા પત્રકાર શો જે ગામડે ગામડે જાય ને ગરીબ લોકોને પરિસ્થિતિ સમજી શકયા ભગવાન તમારી મનોકામના પૂરી કરે અને ગરીબ લોકોના આશિર્વાદ છે.
@shaileshprajapati1531
@shaileshprajapati1531 Год назад
ખૂબ સરસ રિપોર્ટિંગ... તમારું રિપોર્ટિંગ જોઈ ત્યાંના સ્થાનિક અધિકારીઓ પોતાની ફરજ બજાવે તો આ લોકો ને સરકારી યોજનાનો લાભ મળે..
@pahi6199
@pahi6199 Год назад
હજુ તો mp બોર્ડર ના ગામોમાં વીજળી ના ઠેકાના નથી રસ્તા ના ઠેકાના નથી
@ashurathvavlogs
@ashurathvavlogs Год назад
દુનિયા જોઈ રહી છે આવા જ વિડિયો બનાવો તેથી ખબર પડે કે સરકાર હજી કંઈ છે....... અને સુ છે......
@parmarasvin9200
@parmarasvin9200 Год назад
ખુબ સરસ બેન હજુ અંદરના ગામમાં જાવતો હજુ કઈ નવું નવું જાણવા મળશે 😀😜
@rameshchauhan7702
@rameshchauhan7702 Год назад
દેવાંશી આવિસ્તર ની મુલાકાત માટે મેજ તમને જણાવેલું આજે હુ ખૂબ જ ખુશ થયો છું કે કોક તો એવો પત્રકાર છે જેને કોઈના પણ ડર વિના સાચી પરિસ્થિતિ ને બતાવી ખૂબ ખૂબ ધન્યવાદ તમારી જાણ માટે હુ જાણવું હુ આવિસ્તાર થી નથી હુ તો ખેડા જિલ્લા થી છું
@shankarrathva9763
@shankarrathva9763 Год назад
દેવાંશી બેન તમારો ખૂબ આભાર માનુ છું કે તમે લોકો સુધી પહોંચ્યા ખરેખર ખુબજ સરસ કાર્ય કરી રહ્યા છો.
@vanaliyamansukhbhaishanbhu1917
મારે પિવાનુ પાણી નથી આવતુ વાપરવાનુ પાણી ૫ દિવસે આવે છે મારે ગેસ લેવો છે પણ ૩૦૦૦ રુપિયા ભરવા ના રહછે બાટલો લેવો છે કેમ લેવો મારુ ગામ ભંડારીયા (જસદણ) વિકાસ અમારા ગામ મા કોઈ વિકાસ નથી દેવાંશીબેન અમારા ગામા જરુર આવજો સંડાસબાથુન નથી ૩૦% ગરીબ ને નથી રુપીયા છે એને બનાવીલીધા ૫૦૦૦૦ ખસો લાગે છે અમારી જેવાથી કેમ બને
@gamitritesh7955
@gamitritesh7955 Год назад
ધન્યવાદ બેન ખૂબ સુંદર જાણવા મળ્યું
@rajshikhuti6271
@rajshikhuti6271 Год назад
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન
@jalondharasirphysicsacadem7853
Right way to journalist.
@dubilshailesh.d.8471
@dubilshailesh.d.8471 Год назад
ખૂબ ખૂબ અભિનંદન દેશી બેન
@Patelhareshk
@Patelhareshk Год назад
HAPPY DIWALI દેવાંશીબેન નો ખુબ ખુબ આભાર છેવાડા ના માનવી સુધી પહોંચી ને તેમની સમસ્યા લોકો સમક્ષ લાવવા માટે 🙏🙏🙏
@maheshpatel6552
@maheshpatel6552 Год назад
મારી બેન તમે ગામડે ફરીને જે હકીકત બતાવો છો સારામાં સારું કામ કરો છો એનેજ સાચાં પત્રકાર કેહવાય બને તમને ભગવાન તરો તાજા ફુલ ની જેમ રાખે આ વિડીયો દરેક શહેરના લોકો સુધી પહોંચાડવા જોયે,જય ભારત વંદેમાતરમ્
@worldadivasivideosrileze5496
સંતરામપુર બાજુ આવો તો અમારા આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં આવજો જોહાર 🏹🏹
@baraiyavikram6383
@baraiyavikram6383 Год назад
પત્રકાર આવા જ જોઇએ ગુજરાત મા
@nitinparmar8702
@nitinparmar8702 Год назад
Aa bai studio ma besine Bhraminvad ni wato karti hati.
@hasmukhraykathiriya4219
@hasmukhraykathiriya4219 Год назад
ધન્ય વાદ બહેન
@chandumakvana7833
@chandumakvana7833 Год назад
ખુબ ખુબ આભાર બેન......જુઓ આ સે સરકારની યોજના વિકાસ સે..... આ વિકાસ મોટા મોટા નેતાઓએ પોતાના ખીચા ભરવામાં અને પોતાના વિકાસ માટે જ કર્યો છે....થોડું આ લોકો સામે પણ જોઉં બિચારા કેવી કપરી સ્થિતિ માં જીવી રહ્યા છે....આવી રીતે દેશ નો વિકાસ ના થાય....❌❌❌ ....😓😓
@ayarmohan5293
@ayarmohan5293 Год назад
ખૂબ સરસ દેવાશીબેન
@ashwinkhamal7664
@ashwinkhamal7664 Год назад
આભાર બહેન તમે ગામડા ની પરિસ્થિતિ એસી માં બેસનારા શહેર ના નેતા સુધી પહોંચાડો છો
@parmaruttam4193
@parmaruttam4193 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ,અમુક ગામડામાં પણ આ માહિતિ લેવાની જરૂર છે,
@user-ym8gc2gc2p
@user-ym8gc2gc2p Год назад
Divansi ben ખુબ ખુબ આભાર
Далее
Only I get to bully my sister 😤
00:27
Просмотров 27 млн