Тёмный

Aabh ma Zini Zabuke | Kali Vadaldi | Gujarati Folk Mashup |  

Santvani Trivedi
Подписаться 339 тыс.
Просмотров 29 тыс.
50% 1

Gujarati Folk Mashup - Aabh ma Jhini Zabuke | Kali Vadaldi | Kali Kali Vadli ma by Santvani Trivedi ft. Bahadur Gadhvi
Show Some Love By Sharing it on your Feed and Stories. And Do not Forget to Tag Us ❤
વરસાદ ના શું સમાચાર છે ? કોમેન્ટ કરજો - અને મીત્રો સાથે શેર કરજો .
કયા ગામ/શહેર થી આ વીડિયો જોવો છો એ કોમેન્ટ માં જણાવજો .
Watch Till the End 🌦🌧⛈⛅👆🏻👆🏻Subscribe Now 👆🏻
Audio Credits:
Singer: Santvani Trivedi & Bahadur Gadhvi
Lyrics : Traditional
Music: Rutvij Joshi
Mixed & Mastered by Rutvij Joshi
Recorded at Ahmon Studio
Dop: Amit Dholi
Stills : Nitin Dholi
Publicity Design : Jey Artist
Produced by : Santvani Trivedi
Santvani’s Outfit: Vastragruh ( Ahmedabad )
Hair styling : Rekha Rajput
Special Thanks : Bhavna Trivedi, Vijay Bhai
Let’s Connect On
Instagram : / santvani
Facebook : / santvani.trivedi
Twitter : / santvanimusic
RU-vid : / santvanitrivedimusic
business-related inquiry: Santvani.trivedi@gmail.com Or call on 9825268107
Lyrics :
આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે
કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે
કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે
કે અમને વ્હાલી અમારી ચાકરી રે
કે અમને વ્હાલી અમારી ચાકરી રે
કે અમને વ્હાલો તમારો જીવ વાલમિયા
નહીં રે જવા દઉં ચાકરી રે
કે આભ માં ઝીણી ઝબૂકે વીજળી રે
કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
હે કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
હો જાય છે મારી સહેલી નો સાથ રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
હો જાય છે મારી સહેલી નો સાથ રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
બાર બાર મહીને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
બાર બાર મહીને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
હો કરી લે ને બે ઘડી ટહુકાર રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
હો કરી લે ને બે ઘડી ટહુકાર રે
બે ઘડીક નાચી લે ને રંગ મોરલા
કાળી કાળી વાદળી માં વીજળી ઝબૂકે
કાળી કાળી વાદળી માં વીજળી ઝબૂકે
મેહુલો ચડ્યો ઘનઘોર
જોને કળાયેલ બોલે છે મોર
જોને કળાયેલ બોલે છે મોર
દૂર દૂર દેશ થી મેહુલિયો આવિયો
દૂર દૂર દેશ થી મેહુલિયો આવિયો
ના આવ્યો ચિત્તડા નો ચોર
જોને કળાયેલ બોલે છે મોર
જોને નિમાયેલ બોલે છે મોર
#garba #GujaratiFolk #santvanitrivedi #aabhmazinizabuke #monsoonspecial #varsad #varsadnageeto #newsong2024 #monsoon

Видеоклипы

Опубликовано:

 

29 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 270   
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 4 дня назад
વરસાદ ના શું સમાચાર છે તમારા ગામ / શહેર માં ? કોમેન્ટ કરી ને જણાવજો કે તમે કયાં થી આ વીડિયો જોઈ રહ્યા છો ? બાકી બધા ને વર્ષા ઋતુ ના વધામણાં ❤️🙏🏻⛈️
@namratatrivedi4946
@namratatrivedi4946 4 дня назад
Aapne pan varsaad na khub khub vadhamna...Sundar geet Sundar avaaj apno...❤
@adityadave6583
@adityadave6583 4 дня назад
Laiva...laiva...ho bakki superhit songs ..have khub reels banse ...varsad aavse aetle ,⛈️⛈️🔥🔥🔥❤❤❤
@kshatriyamer-meharmaher9316
@kshatriyamer-meharmaher9316 3 дня назад
મધ્યપ્રદેશ ના માલવા ના મંદસૌર જીલા થી છું અહી વરસાદ સારી છે
@bhadreshvaria6876
@bhadreshvaria6876 3 дня назад
gaurav feel thay song sabhdine ke santavi trivedi nu..godhra nu gaurav atle tame lots of love
@devendraparmar7780
@devendraparmar7780 3 дня назад
👍👌🏻👌🏻👌🏻👌🏻✌️ adhbhut gayu ben
@ravikumarsolanki286
@ravikumarsolanki286 2 дня назад
ખરેખર santvani Ji તમે તો ગુજરાત નું ગૌરવ છો તમને સાંભળી ને કંઈક અલગ જ અનુભુતિ થાય છે....કોટી કોટી વંદન 🐦🙏
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Khoob khoob Aabhar 🙏🏻 video chokkas thi Share karjo .
@Sahil_offical_77
@Sahil_offical_77 3 дня назад
Ben shu geet chhe hu amerika thi aa song sabalhu chhu Gujarat ni sanskruti tame aji sachavi chhe Selut chhe tamane❤❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank you 🙏🏻 means alot ❤️
@roheranaresh8685
@roheranaresh8685 2 дня назад
બહુ સારું ..વ્હાલા બેન 💙 જય શ્રી કૃષ્ણ રાધે રાધે❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Jay shree Krishna ❤
@shamlabhaigadhvi3539
@shamlabhaigadhvi3539 3 дня назад
Congratulations Bahadurbhai & Satvani nice song
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@Mahidigitalmusic0412
@Mahidigitalmusic0412 3 дня назад
ખુબ સુંદર ગીત છે બહેન ❤🤗
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻
@user-pj3bp9on8l
@user-pj3bp9on8l День назад
જોરદાર વરસાદ છે આમારા ગામમાં
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic День назад
Kaya gaam thi chho ?
@ramsingparmar1516
@ramsingparmar1516 День назад
આવા લોકગીત ગુજરાત નું ગૌરવ છે વાહ બાળપણના દિવસો યાદ અપાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 16 часов назад
Thank You 🙏🏻
@j.p.vakhala6551
@j.p.vakhala6551 3 дня назад
4:44 Super song Santwani trivedi ji Ratanmahal dhanpur dahodi😊🦚🔥🌧✌
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@user-wv5pf9di1z
@user-wv5pf9di1z 2 дня назад
Santvani ben always rockkk❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻 share karjo
@user-wv5pf9di1z
@user-wv5pf9di1z 2 дня назад
@@SantvaniTrivediMusic yeah sure sisss❤️
@kaldigitalvideos3172
@kaldigitalvideos3172 2 дня назад
supar woesh
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
🙏🏻🙏🏻
@hetalpandya4354
@hetalpandya4354 3 дня назад
Super
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@Hetalworld2
@Hetalworld2 3 дня назад
👌🏼👌🏼👌🏼🌧🌨
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
@vasantchavda333
@vasantchavda333 4 дня назад
⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️ ખૂબ સારો વરસાદ ⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️⛈️
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Share karjo aa geet ne 🙏🏻
@anumachhi3401
@anumachhi3401 День назад
ખરેખર સંતવાણી બેન તમારાં આ ગીતે મન મોહી લીધું હું ગોધરા ની જ છું ❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic День назад
@tigervagheswariofficial3363
@tigervagheswariofficial3363 3 дня назад
Super 👍🏻👍🏻❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@harshildarji1211
@harshildarji1211 2 дня назад
ખૂબ જ સરસ ગીત ગાયું છે સાંત્વની બેન અને બહાદુરભાઈ એ ❤✨💫
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻
@user-um1mo3rd1p
@user-um1mo3rd1p День назад
સ્વર કોકીલા🥰 પ્રથમ પંક્તિ સાંભળતા જ મન પ્રફુલ્લિત થઈ ગયુ ખુબ ખુબ આભાર આવો નવો સ્વર સંભળાવવા માટે 🙏👏👏👏👏👏
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic День назад
Thank You 🙏🏻
@shivkatarmal1605
@shivkatarmal1605 3 дня назад
Like from Vapi 👌
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
@GujaratiGujaratiG
@GujaratiGujaratiG 4 дня назад
સુપરહિટ સોંગ બેન❤❤❤❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@govindgadhvi1379
@govindgadhvi1379 3 дня назад
Jay mata ji jordar
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Jay Mataji . Share karjo 🙏🏻
@bapodaraprakash5472
@bapodaraprakash5472 3 дня назад
વરસાદ ની આ સિઝન મા શબ્દો રૂપી તરબોળ કરતુ ગીત મન પ્રસન્ન કરે તેવો મધુર અવાજ ખૂબ સુંદર રજૂઆત ખૂબ ખૂબ અભિનંદન 😊🤗👌❤
@Play_Beats26
@Play_Beats26 4 дня назад
Big fan mam❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻❤️
@pratikrana06
@pratikrana06 3 дня назад
Santvani is always so so sweet and cute... Bahuj mast recreation, loved it... Music is all 5 ⭐⭐⭐⭐⭐ Videography ❤❤❤❤❤ Away from mother land India but watching this song took a trip to Gujarat ❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You for your valuable review. Please vadhu loko sudhi share karjo 🙏🏻
@Gadhvisaheb__03
@Gadhvisaheb__03 4 дня назад
વાહ ખૂબ સરસ ❤🙌🙌
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 reel banavjo
@nehagajera4260
@nehagajera4260 31 минуту назад
ગુજરાત નું ગૌરવ છે આવા કલાકારો
@piyush.agravat
@piyush.agravat 3 дня назад
ખૂબ સરસ
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@RahulSharma-li8bs
@RahulSharma-li8bs 4 дня назад
Ma'am tame bauaj underrated cho... Supperbbbb!!! ❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
@Traveler_mr.a
@Traveler_mr.a 3 дня назад
Akdam adbhut...❤❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@TembhaJadeja-nw8xp
@TembhaJadeja-nw8xp 4 часа назад
ગુજરાતી ગિત સામ્ભર વાની મજા જ કાઈક અલગ છે ❤❤❤❤
@jigargadhavi401
@jigargadhavi401 День назад
My fevruite female singer all time ... Godhra ni koyal ❤❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic День назад
Thank You 🙏🏻
@meetvasava7807
@meetvasava7807 3 дня назад
Jordar song di❤ વાહ વર્ષાઋતુ ના વધામણાં❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@meetvasava7807
@meetvasava7807 3 дня назад
@@SantvaniTrivediMusic yes pakku🙌🏼
@user-vy8co3id6i
@user-vy8co3id6i 4 дня назад
Superb...all the best...khub khub Abhinandan Santvani.
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@deeppradeep6266
@deeppradeep6266 3 дня назад
❤❤❤❤❤
@paraskotak535
@paraskotak535 3 дня назад
વાહ વાહ, અદભુત 😊 👌
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@joshi009
@joshi009 2 дня назад
Rain becomes melodious with her soulful voice...💫 Amazing work, and the level of her excellence... words can't express it 💖
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You so much 🙏🏻
@user-kt7if8pc3m
@user-kt7if8pc3m 4 дня назад
@santvanitrivedimusic ❤❤❤ superhit, lajawaab, pattar fad song che @santvani mam 😊💖💖💖💖
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
@user-kt7if8pc3m
@user-kt7if8pc3m 3 дня назад
@@SantvaniTrivediMusic 😊😊💖💖💖😊😊😊
@dharmishthaprajapati6275
@dharmishthaprajapati6275 2 дня назад
સુરતથી સાંભળુ છું.. તમારા દરેક ગીત ખૂબ જ સરસ છે.. તમને પણ વર્ષાઋતુનાં વધામણા..😊
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻❤
@chetubarad7259
@chetubarad7259 3 дня назад
✨🔥👍👌
@Omshreevimal
@Omshreevimal 3 дня назад
RAIN FEELING SONG BLACK DRESSING SELECTION COMBINATION IS TOO GOOD SANTVANI UR LOOKING IS SO COOL. 🎉❤😊
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 video share karjo
@Omshreevimal
@Omshreevimal 3 дня назад
@@SantvaniTrivediMusic ok dear gujju lady lovely singer
@digant_niranjani2152
@digant_niranjani2152 4 дня назад
Wahh super 👌🏻👌🏻
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 4 дня назад
Thank You 🙏🏻
@dineshsolanki1312
@dineshsolanki1312 3 дня назад
Jordar songs
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@heetraj5027
@heetraj5027 2 дня назад
Nice ❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You
@devampatelofficial387
@devampatelofficial387 3 дня назад
ખુબ સરસ ગીત 👍👍👍👌👌👌👌
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 keep sharing
@trivedivinit8525
@trivedivinit8525 2 дня назад
@Techba952
@Techba952 4 дня назад
Beautiful voice...💕🎊🎶🎸
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 4 дня назад
Thanks for watching 🙏🏻
@__khushi__2_2_5
@__khushi__2_2_5 3 дня назад
Lots of love this song nd love your voice dii ❤️🙌🏻
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@Kevalranaofficial
@Kevalranaofficial 3 дня назад
Super 🎉
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@tejaskumarpatel9728
@tejaskumarpatel9728 День назад
awesome
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 16 часов назад
Thank You 🙏🏻 Share karjo
@vijaysangada4906
@vijaysangada4906 3 дня назад
Superb 🎉🎉
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 Keep Sharing
@ketanrana4990
@ketanrana4990 2 дня назад
Super🎉
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻
@riyatank9567
@riyatank9567 2 дня назад
Very very nice song didi bov j mast gayu ho ... Really tme best chovo ...🎉🎉
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻 share karjo
@krishagajera6063
@krishagajera6063 3 дня назад
Your voice is a amazing 🤩 jordaar
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 video share karvanu na bhulta
@Miteshpatel0402
@Miteshpatel0402 4 дня назад
જય જય ગરવી ગુજરાત
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 4 дня назад
Jay Jay Garvi Gujarat ❤️
@narentrivedi3164
@narentrivedi3164 3 дня назад
Very nice song, outstanding. 🎉
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@bhavinmodh5530
@bhavinmodh5530 3 дня назад
♥️♥️♥️
@user-kt7if8pc3m
@user-kt7if8pc3m 4 дня назад
Ame Vadodara thi che ... Ane aa song ekdum zordar che.... Mja padi gyi.... Aano music 1no. Che ... Music sathe enjoyment, and feeling bow'j Aanand aape che..@santvani ❤❤ . Ane climate pn bow'j saru che... @bahadurgadhvi ❤❤ 😊😊😊💖💖💙💙💙🧡🤍💚🤞🏻🤞🏻🎉🎉🎉 Ane india ni jeet na badal bdhane aabhar 🎉🎉🙏🏻 Pls koi location kehjo song ni ... @santvanitrivedimusic 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@hasmukhcharan7007
@hasmukhcharan7007 День назад
Superb voice Big bro 💐
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic День назад
🙏🏻🙏🏻
@mukeshtukadiya
@mukeshtukadiya 3 дня назад
💫💫💫 Your folk song is always special 💙
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@kishanmahida7546
@kishanmahida7546 День назад
Superb,,👌👌❤️ From home town
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic День назад
Thank You 🙏🏻
@o7app927
@o7app927 4 дня назад
Khub saras santavani
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 4 дня назад
Thank You 🙏🏻
@kalpeshchaudhari315
@kalpeshchaudhari315 3 дня назад
Awesome song 👍
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@mrunknown12338
@mrunknown12338 4 дня назад
Nice song 🔥💙
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@irfanmansuri8729
@irfanmansuri8729 3 дня назад
Superb star ❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@abhishekgajbhiye7304
@abhishekgajbhiye7304 3 дня назад
Happy Monsoon season with this beautiful song.🎊🎉 Congratulations 🤗
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 keep sharing
@YoginiThakar-xh5gm
@YoginiThakar-xh5gm 3 дня назад
❤❤❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
@dhirajkriplani4494
@dhirajkriplani4494 3 дня назад
Thank you very very much santvani ji for encouraging this folk music for today's generation also who can also enjoy this fabulous and melodious folk music that connects us all to our great culture you work and effort is excellent,My respect for you is increasing day by day for you... Also songs like "vadaldi varsi re" and this are very well attached with our emotions specially being gujarati i understand the feeling because we are grown up listening all of this folk songs and garba And also this song creates nostalgia...what a feel listening this and waiting for first rain 😍 God bless you Wishing you all the very best Winning our hearts ❤❤❤❤Keep singing like this I hope one day will see you singing this live infront of you Thank you again for such wonderful song Jai shree Krishna 🙏
@sanjayjoshi4134
@sanjayjoshi4134 4 дня назад
ખૂબ સરસ🎉 કચ્છમાંથી
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 khub share karjo
@sanjayjoshi4134
@sanjayjoshi4134 3 дня назад
@@SantvaniTrivediMusic Sure 100%
@NenuPatel-lv6ig
@NenuPatel-lv6ig 4 дня назад
Bov srs lagiyu dii 😊❤super haan
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 khub share karjo .
@shamlabhaigadhvi3539
@shamlabhaigadhvi3539 3 дня назад
Nice song
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 Share karjo
@dhirajmakwana7168
@dhirajmakwana7168 4 дня назад
Great voice.. moj padi gai. ❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 4 дня назад
Thank You . Keep Sharing 🙏🏻
@MR_MR1527
@MR_MR1527 3 дня назад
Wow song😊😊😊
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@akkushah1989
@akkushah1989 3 дня назад
💐🇮🇳💐 big bigger biggest fan 💐🇮🇳💐
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@user-pg8oy5hu9x
@user-pg8oy5hu9x 3 дня назад
Vah ben panchamahal godhra nu nam rosan karyu 🎉...ane vah bahadur kaka...✨👍👍
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻 share karjo
@yogeshvasava4050
@yogeshvasava4050 3 дня назад
Nice 🤗❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@HiteshCharan-055
@HiteshCharan-055 3 дня назад
Nice
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@lakhajithakorcomediyboy3172
@lakhajithakorcomediyboy3172 3 дня назад
જુના ગીતો ને એક નવાં અંદાજ મા પ્રસ્તુત કરી રહ્યા છીએ સંતવાની બેન 🙏💫
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
@MR_MR1527
@MR_MR1527 3 дня назад
Surat 😊😊😊
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
@airsprinklefreshners1402
@airsprinklefreshners1402 3 дня назад
To good 👍👍👍
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@CVDARBAR
@CVDARBAR 3 дня назад
બનાસકાંઠા થી છું સોંગ વરસાદ ચાલુ છે ને સાંભળું છું ❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Wahh
@mrgadhvi302
@mrgadhvi302 15 часов назад
👍🏻👍🏻👍🏻
@mr_prakash03
@mr_prakash03 2 дня назад
તમારો આવાજ સાચેજ માં સરસ્વતી બિરાજમાન છે ગુજરાત નું ગૌરવ છો આપ સંગીત સાથે તમારા આવજ તાલ મેલ જોઈને એમણે અમારા હદયને સ્પર્શે છે.❤❤❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻 khub share karjo
@harinvaishnav5491
@harinvaishnav5491 2 дня назад
Very aprrorpiate time to realse most refreshing lokgit...🎉🎉🎉🎉
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻 game to share karjo
@harinvaishnav5491
@harinvaishnav5491 День назад
@@SantvaniTrivediMusic undaughtedly 💐💐🌹💐💐
@avinashgajera3116
@avinashgajera3116 4 дня назад
Awesome, from Bilkha, junagadh district
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@dipaknayak555
@dipaknayak555 2 дня назад
સરસ
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻 share karjo
@DrPatel98
@DrPatel98 4 дня назад
I absolutely love this folk song and soulful melodies create such a heartfelt and authentic experience.
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 Keep Sharing 👏🏻
@Pragnesh_Vasava
@Pragnesh_Vasava 3 дня назад
❤❤❤ ખુબ સુંદર❤❤❤
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@smssoni
@smssoni 4 дня назад
jor baki ho Moj padi gai 1 More add in playlist
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 4 дня назад
Share karjo badha sathe 🙏🏻
@gauravvagadiya2076
@gauravvagadiya2076 2 дня назад
👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic День назад
🙏🏻🙏🏻
@kherakshay7854
@kherakshay7854 3 дня назад
Nice song. Every music lyrics word superb 👌👌😊
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 keep sharing
@bhagtanidolatram4159
@bhagtanidolatram4159 4 дня назад
Wahh super ❤👌👍
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@VruttiPatel346
@VruttiPatel346 3 дня назад
Amazing...❤️❤️❤️❤️i love your voice.. 🥹🥹soo muchh i reallyyy wish i could meet you in the future... ❤️❤️❤️🥹lots of love youuu
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Much Love ❤️
@patelkashyap6073
@patelkashyap6073 4 дня назад
Jordaar 🎉
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
@singarrahulthakorpethapurd4088
very nice
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻
@tejaskumarpatel9728
@tejaskumarpatel9728 3 дня назад
beautiful
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 2 дня назад
Thank You 🙏🏻
@patelkashyap6073
@patelkashyap6073 4 дня назад
10 MILION VIEWS....❤❤❤
@pateljyotindra6775
@pateljyotindra6775 4 дня назад
❤🔥❤️ ખૂબ સરસ 🙏💐
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻
@hikcreation
@hikcreation 4 дня назад
👏🏻🔥🔥
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
@sharadkhakhi8598
@sharadkhakhi8598 4 дня назад
Superb Excited preference song Ben 💕🌹
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
Thank You 🙏🏻 share karjo
@user-rv3tz6pj7x
@user-rv3tz6pj7x 4 дня назад
👌👌👌
@SantvaniTrivediMusic
@SantvaniTrivediMusic 3 дня назад
🙏🏻🙏🏻
Далее
my son akshar favourite
21:53
Просмотров 16 тыс.
DHARTI NO DHANI || BHAVESH AHIR || NEW SONG
5:24
Просмотров 605 тыс.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
Просмотров 2,1 млн
Shoxruxbek Ergashev - Alam ekan (Official Music)
4:37
Асфальт
2:51
Просмотров 1,1 млн
Janona
4:09
Просмотров 1 млн