Тёмный

અમર કથા સે જગતમાં એની અમર થયું એનું નામ મારુ ઘર છે ગોકુળ ગામ( નીચે લખેલું છે) 

Vilas Vekariya
Подписаться 16 тыс.
Просмотров 6 тыс.
50% 1

મારુ ઘર છે ગોકુળ ગામ મારે નથી જાવું તીરથ ધામ
ઘરમાં કાશી ને ઘરમાં મથુરા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તીરથ ધામ
જે ઘરમાં મા-બાપને સેવા એને દ્વાર ઉભા ભગવાન મારે નથી જાવું તીરથ ધામ
જે ઘરમાં મા-બાપ દુભાય એ ઘરમાં નથી ભગવાનનો વાસ મારે નથી જવું તીર્થધામ મારુ ઘર છે ગોકુળ ગામ મારે નથી જાવું તીરથ
ઘડી કાઢે હરીન મળશે મારા રુદિયામાં સાચો રામ મારે નથી જાવું તીર્થધામ
સેવા કરતા માત પિતાને હણાય શ્રવણ કુમાર મારે નથી જાવું તીરથ ધામ
અમર કથા છે જગતમાં એને અમર થયું એનું નામ મારે નથી જાવું તીર્થધામ મારા ઘર છે ગોકુળ ગામ મારે નથી જાવું તીરથ ધામ ઘરમાં કાશી ને ઘરમાં મથુરા ઘરમાં ચારે ધામ મારે નથી જાવું તીર્થધામ

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@radheradhepanvel9479
@radheradhepanvel9479 20 дней назад
જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન ❤❤❤
@VilasVekariya
@VilasVekariya 20 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bipinbabopatel1817
@bipinbabopatel1817 21 день назад
સરસ ભજન ગાયું છે 🎉🎉
@VilasVekariya
@VilasVekariya 20 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@prabhabensanghani9700
@prabhabensanghani9700 21 день назад
ખુબ સરસ ભજન છે બેનું 😢
@VilasVekariya
@VilasVekariya 20 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@prabhabensanghani9700
@prabhabensanghani9700 21 день назад
જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 20 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@sarojpandya-tg8mv
@sarojpandya-tg8mv 19 дней назад
Saras kirtan beno
@VilasVekariya
@VilasVekariya 18 дней назад
Ok
@pankitaprahan1193
@pankitaprahan1193 20 дней назад
Very nice bhajan 🎉🎉
@VilasVekariya
@VilasVekariya 18 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bipinbabopatel1817
@bipinbabopatel1817 20 дней назад
સરસ ભજન ગાયું છે 🎉🎉
@VilasVekariya
@VilasVekariya 18 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Далее
БАГ ЕЩЕ РАБОТАЕТ?
00:26
Просмотров 270 тыс.
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57