Тёмный

એકદમ નવું ભજન.. આવુ ભજન ક્યારેય નહીં સાંભળ્યું હોય..(નીચે લખેલું છે) 

Vilas Vekariya
Подписаться 16 тыс.
Просмотров 439 тыс.
50% 1

મારો રામ કેવો રૂપાળો છે
મારો કૃષ્ણ કામણગારો છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે
મારા રામ સીતા ની જોડી છે
મારા કૃષ્ણ રાધા ને જોડી છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો
મારા રામ અયોધ્યા ના રાજા છે
મારા કૃષ્ણ દ્વારિકા ના રાજા છે
એની જોડે સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે
મારા રામ ધનુષધારી છે
મારા કૃષ્ણ મુરલી ધારી છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે
મારા રામને શબરી વાલી છે
મારા કૃષ્ણને મીરા પ્યારી છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો પ્રશ્ન હરે
મારા રામે અહલ્યા ઉગારી છે
મારા કૃષ્ણએ કુબજા તારી છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે
મારા રામે રાવણ માર્યો છે
મારા કૃષ્ણએ કંસ સહારો છે
એની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો પ્રશ્ન હરે
મારા રામ પૂર્ણ પુરુષોત્તમ છે
મારો પ્રશ્ન જેવા સાથે તેવો છે
તેની જોડી સુંદર શોભે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 241   
@shantavaghela2342
@shantavaghela2342 19 дней назад
બવજ સરસ ભજન છે થેન્કસ
@VilasVekariya
@VilasVekariya 19 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@minaxiacharya1519
@minaxiacharya1519 21 день назад
❤❤❤❤વાહ વાહ શુ ભજન છે ખુબજ ખુબજ સરસ હુ અમેરિકા થી સાંભળી રહી છુ
@VilasVekariya
@VilasVekariya 21 день назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ તમારે કોમેન્ટ વાંચી મને ઘણો આનંદ થયો સાથે ગર્વ પણ ઘણો છે તમે વિદેશમાં પણ અમારા ભજન સાંભળો છો તમારી સાથે બેસી અને ભજન કરી શકીએ તેવી પ્રભુને પ્રાર્થના તમે ભજન સાંભળવામાં મસ્ત વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
@patelmeena7340
@patelmeena7340 2 месяца назад
બેન તમે બો સરસ ભજન ગાવા છો મારે પણ ભજન ની ચોપડી જોયે છે
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
Ok
@gitabenpatel1704
@gitabenpatel1704 Месяц назад
Bahu saras bhajan chee
@VilasVekariya
@VilasVekariya 28 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@ChetnaPatel-lb2hl
@ChetnaPatel-lb2hl 6 месяцев назад
Saras
@alpabenrojivadiya5086
@alpabenrojivadiya5086 6 месяцев назад
Good
@jtank4385
@jtank4385 6 месяцев назад
શ્રી રામ ખૂબ સરસ ભજન ગાયું બેન અવાજ પણ ખૂબ સરસ છે
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર સત્સંગ મંડળ તરફથી ભજન સાંભળતા રહેજો કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@alpabenrojivadiya5086
@alpabenrojivadiya5086 6 месяцев назад
Very good
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર સાંભળવા માટે શ્રી કૃષ્ણ જય શ્રીરામ ભગવાન તમારી સર્વ કામના પૂર્ણ કરે એવી પ્રભુને પ્રાર્થના
@bhavnasatsang
@bhavnasatsang 6 месяцев назад
Waah waah khub saras khub pragati karo khub aagad vadho
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો આપણે સૌ સાથે મળી ભગવાનના ગુણગાન ગાઈએ એ જ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@getaban5869
@getaban5869 2 месяца назад
Sarasa bhajanache
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@SapnaParmar-o9j
@SapnaParmar-o9j Месяц назад
Jay shree Krishna
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bhartiraval3604
@bhartiraval3604 5 месяцев назад
Happy happy Enjoy so lovely 😊❤
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ થયો આવી જ રીતે અમારા ભજન સાંભળતા રહેજો અમારો ઉત્સવ વધારતા રહેજો પ્રભુ તમારી મનોકામના પૂર્ણ કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@solais2573
@solais2573 5 месяцев назад
Wah beno maja aavi gay saras bhajan Gayu👌👍
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજન સાંભળતા રહેજો સદા નિરોગી રહો એવી પ્રભુને પ્રાર્થના
@vijyaujayswal4516
@vijyaujayswal4516 6 месяцев назад
જોરદાર ભજન છે જય શ્રી કૃષ્ણ
@nirmalakantliwala1867
@nirmalakantliwala1867 5 месяцев назад
ખૂબ સરસ ભજન, અવાજ પણ ખૂબ કર્ણપ્રિય અને શબ્દો પણ ખૂબ સરસ છે, આભાર આભાર આભાર
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આપની અંદર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ ભજન સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર રહો ભજન સાંભળતા રહો અમને આનંદ કરાવતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો સદા ખુશ રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના સરસ્વતી સદા તમારી જીભે વાસ કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@kiransharma5631
@kiransharma5631 5 месяцев назад
Khub saras bhajan 🙏
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહતા રહો સાથે મળી ભજન કરીએ ભજનમાં મસ્ત રહીએ વ્યસ્ત રહીએ તંદુરસ્ત રહીએ એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@ramabensuthar8989
@ramabensuthar8989 2 месяца назад
Wah bhuj srs bhajn chhe
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@hemipatel6283
@hemipatel6283 Месяц назад
❤❤❤❤❤
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@pragneshchaudhari6869
@pragneshchaudhari6869 5 месяцев назад
Vah Beno vah Tamara bhajan mne bhuj gme 6
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખૂબ ખૂબ આભારભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો રામ નવમી ની શુભકામના
@miral6649
@miral6649 5 месяцев назад
. .​@@VilasVekariya
@SarojbenPatel-o8m
@SarojbenPatel-o8m 5 месяцев назад
બહુ જ સરસ, 👌👏
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહતા રહો સદા અમને સાથ આપતા રહો સાથે મળી ભજન કરીએ ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@bhanudarji8414
@bhanudarji8414 2 месяца назад
❤❤❤❤❤❤sarassogh mast
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@bhavanapopat474
@bhavanapopat474 5 месяцев назад
Very very nice bhajan.Jay shree krushna.
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખૂબ ખૂબ આભાર ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો પ્રભુ ભક્તિમાં લીન રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@varshapatel9567
@varshapatel9567 2 месяца назад
સરસ
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@SonuPatel-vg1vy
@SonuPatel-vg1vy 3 месяца назад
👌🏾😊😊😊 bhajan
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@dakshadodia4632
@dakshadodia4632 6 месяцев назад
બહુ સરસ ગીત છે
@bhartibenpandya512
@bhartibenpandya512 5 месяцев назад
Bhuj sars 👌 Jai Sri ram Jai Sri Krishna 🙏
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભક્તિમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@rajupandya3663
@rajupandya3663 6 месяцев назад
Saras bhajan chhe beno👌👌👌🙏
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર અમારા ભજન સાંભળજો અમને ઉત્સાહ વધારજો સાથે મળી ભક્તિ કરીએ એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@geetadudhat4406
@geetadudhat4406 2 месяца назад
Hare Krishna hare Rama 🙏🙏
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@sharmameena4368
@sharmameena4368 6 месяцев назад
સરસ ભજન છે
@Patelkaushaliy
@Patelkaushaliy 5 месяцев назад
Awaj pan ak sarkho😊😊😊
@pranamigeetaben5664
@pranamigeetaben5664 2 месяца назад
khubaj Sara's bhajan ane Elton singer bhav pan chhe 👌🏻👌🏻👌🏻👌🏻🙏
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@ramanlalprajapati594
@ramanlalprajapati594 4 месяца назад
Sara's bhajan🎉❤
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@hetalsolanki9346
@hetalsolanki9346 2 месяца назад
Suppar bhjan
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@Patelkaushaliy
@Patelkaushaliy 5 месяцев назад
Are but vicharti rahigai k gay kon chhe bt aato ganga jamna sarswati gay chhe😊😊😊😊😊 radhe Krishna
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર તમારી નિર્મળ વાણી અમારી ઉપર વરસથી રહે તમારા આશિષ મળતા રહે માં સરસ્વતી સદા તમારી જીભે વસે ભજન સાંભળતા રહો અમને આનંદ આપતા રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@bhavinikhatri9222
@bhavinikhatri9222 3 месяца назад
Mast..jay shree Krishna... Jay Shri Ram
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@gopishah7117
@gopishah7117 6 месяцев назад
બહુજ સરસ ભજન છે 👍👍👌😊
@heenapopat3816
@heenapopat3816 5 месяцев назад
વાહ.., બહુજ સરસ 🎉
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે અમારા ભજન સાંભળતા રહેજો અમને ઉત્સાહ આપતા રહેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@ParvinBandari-ze8kf
@ParvinBandari-ze8kf Месяц назад
❤ good
@VilasVekariya
@VilasVekariya Месяц назад
ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@daxabenpatel3874
@daxabenpatel3874 5 месяцев назад
Hanuman dadanu bhajan muko🎉🎉
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આજે હનુમાન દાદા ના ભજન મૂકેલું છે સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર હનુમાન દાદા સદા તમારી ઉપર કૃપા કરે સદા નિરોગી રાખે હનુમાન જયંતિ ની શુભકામના
@nareshshekhda
@nareshshekhda 5 месяцев назад
સરસભજનગાયુ
@jeelpatelpatel2312
@jeelpatelpatel2312 6 месяцев назад
સરસગાયુ
@sarojdhruve9057
@sarojdhruve9057 5 месяцев назад
bahu sundar bhajan Jay shree krishna ❤
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળતા રહો કોમેન્ટ આપતા રહો સદા ખુશ રહો ભજનમાં મસ્ત રહું વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના જય શ્રી કૃષ્ણ
@RekhaPatel-ts6sh
@RekhaPatel-ts6sh 6 месяцев назад
બહુ સરસ ભજન છે વિલાસબેન
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર રેખાબેન અમારા ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો અને કોમેન્ટ આપતા રહેજો મારો ઉત્સાહ વધારતા રહેજો ભગવાન તમને સુખી રાખે
@Alkabenkotak
@Alkabenkotak 5 месяцев назад
હરેરામહરેકૃષણ
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો અમને કોમેન્ટ આપી અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@bhartibenpatel5117
@bhartibenpatel5117 5 месяцев назад
Jay shree krisna
@champakpatel5216
@champakpatel5216 5 месяцев назад
Super bhajan Ben, jay shri ram Krishna.
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આપકે ભીતર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ ભજન સાંભળતા રહો આનંદ કરતા રહો અમને કોમેન્ટ આપતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@rekhaupadhyay1029
@rekhaupadhyay1029 2 месяца назад
Jay shree ram jai hanuman dada ki jai ho 🙏🙏🌹🌹
@VilasVekariya
@VilasVekariya 2 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@Hem._.Mungra007
@Hem._.Mungra007 6 месяцев назад
ખુબ સરસ ગીત દીદી ખુબ ખુબ આગળ વધો એવી પ્રાર્થના
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર મારા ભજન સાંભળવા માટે અમારો ઉત્સાહ વધારજો કોમેન્ટ આપીને ભગવાન ને સુખી રાખે તમારી બધી મનોકામના પુરા કરે એવી ભગવાનને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@PoonambaRathod-i7b
@PoonambaRathod-i7b 6 месяцев назад
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે અમારો ઉત્સાહ વધારતા રહેજો અમને આશિષ આપતા રહેજો ભગવાનને સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના શ્રી કૃષ્ણ જય શ્રીરામ
@beenachauhan3719
@beenachauhan3719 5 месяцев назад
Khub sars bhajan gayu 😊😊👌👌👍🙏🙏
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આપને અંદર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@bhavnapatel2516
@bhavnapatel2516 6 месяцев назад
Mast bhajan che 🙏🙏🙏👌🌹🌹
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે અમને કોમેન્ટ આપતા રહેજો મારા ભજન સાંભળતા રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભગવાન તમારી કામના પૂર્ણ કરે
@chimanbhairohit9407
@chimanbhairohit9407 3 месяца назад
ભજન સરસ છે જય શ્રી કૃષ્ણ 👌👌👌👌
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@sakhibhajanmandalbayad2222
@sakhibhajanmandalbayad2222 6 месяцев назад
🙏🙏🌹👌
@meenathakar4678
@meenathakar4678 5 месяцев назад
Very nice 👍
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
@AshokbhaiParmar-iy9wc
@AshokbhaiParmar-iy9wc 5 месяцев назад
મારા રામ કેવા રૂપાળા છે સરસ સુંદર ભજન❤🎉🎉
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આપને ભીતર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@kiranbenupadhyay8179
@kiranbenupadhyay8179 5 месяцев назад
Very very nice 👍❤️
@prabhutapatel8513
@prabhutapatel8513 5 месяцев назад
Khubsaras
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે આશિષ આપતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@DaxabenJoshi-hf6mp
@DaxabenJoshi-hf6mp 5 месяцев назад
Khub saras beno 👌👌🙏
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો પ્રભુ સર્વ મનોકામના પૂર્ણ કરે એવી અખાત્રીજ ને શુભકામના
@jaydeepvekariya3852
@jaydeepvekariya3852 6 месяцев назад
Jay shree ram... jay shree Krishna 🙏😊
@RamabenPatel-gx5uc
@RamabenPatel-gx5uc 4 месяца назад
હરે ક્રિષ્ના હરે રામ
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@NarendraPatel-bl1rh
@NarendraPatel-bl1rh 6 месяцев назад
Jay shree Krishna Bahu saras
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ શુભેચ્છા અમારા ભજન સાંભળતા રહેજો અમને આશિષ આપતા રહેજો સારી કોમેન્ટ આપતા રહેજો
@manjubenPatel-xi6yt
@manjubenPatel-xi6yt 5 месяцев назад
હરે રામ હરે કૃષ્ણ ❤❤❤
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ અંધાતા રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@pushpabenpatel7325
@pushpabenpatel7325 6 месяцев назад
Jay shree Ram jay shree krishna 🌹🙏🌹
@RanjanbenPatel-wh4gl
@RanjanbenPatel-wh4gl 5 месяцев назад
Bhajan saras gayu v
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે અમારા ભજન સાંભળતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સાથે મળી ભજન કરીએ પ્રભુના ગુણ ગાન ગાઈએ ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@manjubenPatel-xi6yt
@manjubenPatel-xi6yt 5 месяцев назад
સરસછે ભજન કીર્તન બનું ❤❤❤
@RekhabenPatel-dl9pd
@RekhabenPatel-dl9pd 5 месяцев назад
Very nice
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમને કોમેન્ટ આપતા રહો સાથે મળી ગુણ ગાતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
@latabenpatel-pi4nu
@latabenpatel-pi4nu 3 месяца назад
Jay sri krisn
@VilasVekariya
@VilasVekariya 3 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@hinapittaliya4130
@hinapittaliya4130 3 месяца назад
U0ì 😊😊2Q7m7😅​@@VilasVekariya
@indirapatel5427
@indirapatel5427 5 месяцев назад
Super bhajan
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે નવરાત્રી ની શુભકામના રામનવમી ની શુભકામના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@indirapatel5427
@indirapatel5427 5 месяцев назад
Thank you beno bhu Sara's bhajan chhe Hu pan bhajanma gau chhu bhu like chhe
@DharmiPatel-c4n
@DharmiPatel-c4n 6 месяцев назад
Jay Sawaminarayan bhajan lakhi na muko
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
હૃદયપૂર્વક તમારો ખુબ ખુબ આભાર પ્રભુ તમારી સર્વ કામના પૂર્ણ કરે
@meenapatel2123
@meenapatel2123 6 месяцев назад
સરસ❤❤❤❤
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર માના બેન ભજન સાંભળવા માટે ભગવાન તમારી સર્વ કામના પૂર્ણ કરે
@nishantpatel7296
@nishantpatel7296 6 месяцев назад
ખુબ સરસ ભજન છે વિલાશબેન ખુબખુબ અભિનંદન જય શ્રી રામ જયશ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર નિશાબેન ભજન સાંભળવા માટે અમારા ભજન સાંભળતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો એ પ્રભુને પ્રાર્થના
@patelbkben4827
@patelbkben4827 5 месяцев назад
Mast. Bhajan.
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@MeenaPatel-z8k
@MeenaPatel-z8k 4 месяца назад
Very very nice
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી
@kalavatipandya7160
@kalavatipandya7160 6 месяцев назад
Bhajan lakhi ne muko
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ભજન નીચે લખેલું છે ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અમને કોમેન્ટ આપતા રહેજો અમારા ભજન સાંભળતા રહેજો ભગવાન તમારે સર્વ કામના પૂર્ણ
@kalavatipandya7160
@kalavatipandya7160 6 месяцев назад
Thank you
@bhartibenpatel5117
@bhartibenpatel5117 5 месяцев назад
Jay shree ram
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અમારા ભજન સાંભળતા રહેજો અમને ઉત્સવ કરાવતા રહેજો જય શ્રી રામ
@sonalpanchal8954
@sonalpanchal8954 4 месяца назад
જય શ્રીકૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 4 месяца назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@BhartiPatel-ct6uz
@BhartiPatel-ct6uz 6 месяцев назад
❤😊good
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર ભારતીબેન અમને કોમેન્ટ આપી અમારો ઉત્સાહ વધાર્યો ભગવાન તમને સુખી રાખે એવી પ્રાર્થના
@jyotikapatel2659
@jyotikapatel2659 5 месяцев назад
So beautiful❤❤❤❤❤
@joshidaxa7850
@joshidaxa7850 6 месяцев назад
જય શ્રી રામ❤❤🎉🎉
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ખુબ ખુબ આભાર ભગવાન સુખી રાખે એવી પ્રાર્થના તમને કોમેન્ટ આપીને મારો ઉત્સાહ વધારતા રહેજો
@sushilakapadi2943
@sushilakapadi2943 6 месяцев назад
ખૂબ સરસ ભજન 🙏
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે કોમેન્ટ આપી અમારો ઉત્સાહ વધારતા રહેજો
@rekhalimbachiya3244
@rekhalimbachiya3244 5 месяцев назад
Bahut
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આપને અંદર બિરાજમાન પરમાત્માની મારા કોટી કોટી પ્રણામ તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે બસ એવો જ આનંદ અમને કરાવતા રહેજો સદા ખુશ રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના
@nirupamapandya251
@nirupamapandya251 5 месяцев назад
HARE RAM HARE KRISHNA
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@Patelkaushaliy
@Patelkaushaliy 5 месяцев назад
Khushi thi gav chho 😊😊😊😊😊😊
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર તમારી ખુશી એ જ અમારી ખુશી ભજન સાંભળતા રહો અમને આનંદ કરાવતા રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@sujatatorres8535
@sujatatorres8535 5 месяцев назад
Bahut mast bhajan che
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર સદા અમને સાથ આપતા રહેજો ભજન સાંભળતા રહેજો તમારી નિર્મળ વાણી ના આશીર્વાદ આપતા રહેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@Patelkaushaliy
@Patelkaushaliy 5 месяцев назад
😊😊😊😊
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો રામનવમી ની શુભકામના
@bhavnavyas1101
@bhavnavyas1101 6 месяцев назад
Wah.very. Nice.bhajn.beno.sars.
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહેજો આપણે સાથે મળી ભગવાનના ગુણગાન ગાઈએ એ જ પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ
@AlkaPatel-fl6em
@AlkaPatel-fl6em 5 месяцев назад
Nice
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમને આનંદ આપતા રહો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@bhavanavaghela4396
@bhavanavaghela4396 5 месяцев назад
ખૂબ જ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો સાથે ભજન કરીએ ભજનમાં મસ્ત રહો યસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
@heergusai2242
@heergusai2242 5 месяцев назад
👌👌👌
@rojasrajanki
@rojasrajanki 6 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌
@Ak_fashions_17
@Ak_fashions_17 5 месяцев назад
બહુ જ સરસ લખી ને મૂકવા બદલ આભાર
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો અમારો ઉત્સાહ વધારતા રહો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પ્રભુ તમારી મનોકામના પૂર્ણ કરે
@Hem._.Mungra007
@Hem._.Mungra007 6 месяцев назад
વિલાસબેન મારી ચેનલ જય દ્વારકાધીશ છે
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
હૃદયપૂર્વક સત્સંગ મંડળ તરફથી ખુબ ખુબ આભાર આપણે સૌ સાથે મળી ભગવાનના ગુણગાન ગાઈએ ભક્તિ કરીએ એ જ પ્રભુની પ્રાર્થના જય દ્વારકાધીશ સર્વ કામના પૂર્ણ કરે
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર સત્સંગ મંડળ તરફથી આપણે સહુ સાથે મળી ભગવાનના ગુણગાન ગાઈએ ભક્તિ કરીએ એ જ પ્રભુની પ્રાર્થના જય દ્વારકાધીશ તમારી સર્વ કામના પૂર્ણ કરે જય શ્રીરામ
@ilanenbhatt
@ilanenbhatt 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર મારા ભજન સાંભળવા માટે અમને સારા આશીષ આપતા રહેજો કોમેન્ટ આપતા રહેજો અમારા ભજન સાંભળતા રહેજો ભગવાન તમારી સર્વ કામના પૂર્ણ કરે
@shortsshyam
@shortsshyam 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભગવાન તમારી સર્વ કામના પૂર્ણ કરે
@neelapandya6315
@neelapandya6315 6 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@ptgaming9178
@ptgaming9178 6 месяцев назад
Lakhi ne muko
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
નીચે લખેલું છે ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@Dev.raulji11gmail.comRaulji
@Dev.raulji11gmail.comRaulji 10 дней назад
Jai mata ji bhajan sars gao che
@VilasVekariya
@VilasVekariya 9 дней назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@rojasrajanki
@rojasrajanki 6 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
હૃદયપૂર્વક તમારો આભાર માને છે અમારું સત્સંગ મંડળ અમારા ભજન સાંભળવા માટે અમને કોમેન્ટ આપતા રહેજો
@tarabenraj9118
@tarabenraj9118 6 месяцев назад
સરસ ભજન છે વિલાશ બેન
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
પ્રભુ તમારા સર્વ કામ પૂર્ણ કરે એવી અમારી શુભેચ્છા
@ashabendodiyar224
@ashabendodiyar224 5 месяцев назад
🙏🙏
@VilasVekariya
@VilasVekariya 5 месяцев назад
આપને અંદર બિરાજમાન પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@manjulahingu6133
@manjulahingu6133 6 месяцев назад
બહુ સરસ ભજન ગાયું છે શ્રીજી મંડળ ના મંજુલા બેન હિંગુ તમે પણ સાંભળ જો
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
ખુબ ખુબ આભાર મંજુલાબેન ખૂબ ખૂબ તમે પણ આગળ વધો અમે પણ તમારા સાંભળીશું તમે પણ અમને કોમેન્ટ આપી મારો ઉત્સાહ વધારજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@BkPatel-tm5ro
@BkPatel-tm5ro 6 месяцев назад
❤​@@VilasVekariya
@diwalibenjethwa
@diwalibenjethwa 4 месяца назад
Po FC​@@VilasVekariya
@SitaRami-ls6ev
@SitaRami-ls6ev 4 месяца назад
😊​@@BkPatel-tm5ro
@SitaRami-ls6ev
@SitaRami-ls6ev 4 месяца назад
😊❤
@induandaryaaarushipatel
@induandaryaaarushipatel 6 месяцев назад
Sarsas bhagan che
@VilasVekariya
@VilasVekariya 6 месяцев назад
અમારા નવા ભજન સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અમને કોમેન્ટ આપતા રહેજો ભગવાન સર્વ કામના પૂર્ણ કરે
Далее
Satisfying DIY Earing for the Little Ones! 😲
00:33