બહુજ સરસ ડોક્ટર સાહેબ, આભાર, મારો ખભો દુખતો હતો એક મિત્ર એ તમારો વીડીઓ બતાવ્યો, હમણાં જ દસે દસ કસરતો પહેલી વખત પુરી કરી છે..મને હમણાં ચીકન ગુનિયા થયો હતો, તો મને એમ કે એના કારણે દુખતો હશે, પણ દુખાવો મટવાનો નામ નોતો લેતો, આશા છે કે આ કસરત થી ફાયદો થશે..આભાર
Dr. My rt side humerus head was fractured on 27 may 2023. Dr misguided me for nor to operate as it was acceptable displacement. It is joined naturally but wrong position so lots of pain & range of motion is restricted . I am doing physio exercise regularly but whole muscle of arm is so tight & paining.😅what to do
If there is nonunion of the fracture, the physiotherapist in person should be able to help, Exercises and strengthening should help with improving the mobility and strength
આજે આપની બતાવેલી બધી એક્સરસાઇઝ કરી પણ મારા જમણા કાનની પાછળના ભાગથી લઈને જમણા હાથ તરફ એટલે L આકારમાં સખત દુખાવો રહે છે આજે આપની બતાવેલી બધી એક્સરસાઇઝ કરી પણ એકજ દિવસમાં ફરક ના પડે હું દરરોજ કરીશ કઈ સૂચન હોય તો જણાવશોજી
કૃપા કરીને આ કસરતો કરો: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--xfZ0U8rZQ8.html અને ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-42JQ_pUOnDU.html
હું ચાર વર્ષ પહેલા માળા પરથી પડી ગયો હતો જેમાં હું જમણા હાથે લટકી ગયો હતો જેથી મારું પૂરું વજન જમણા હાથે ખભા પર આવી ગયું હતું ત્યારથી મને ખભા માં ઉપર ની તરફ ખૂબ દુખાવો થાય છે. હાથ ઉપર નીચે કરી શકું છું વોલીબોલ જેવી રમત પણ રમી સકુ છું.પરંતુ કોઈ વસ્તુને પકડી ને ફેંકવા જાઉં ત્યારે ખભામાં ખૂબ દુખાવો થાય છે વાદળ આવે ત્યારે દુખાવો વધી જાય છે. યોગ્ય સલાહ આપવા વિનંતી
આ કસરતો અજમાવી જુઓ - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-42JQ_pUOnDU.html and ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-d4O1cnPX3GQ.html, ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7K3XUDDz5jE.html
મને ખબર નો ફોલ્ડર નો દુખાવો એક મહિનાથી કસરતમાં જાઓ છો પણ ફેર પડતો નથી હવે શું મારો હાથ પાછા જવામાં તકલીફ પડે છે આના માટે બીજો શુ ઉપાય મને ડાયાબિટીસ પણ 🙏🌹🙏
પડી જવાથી ડાબો હાથ ખભા માંથી ઉતરી ગયો હતો. હાલ મુવમેંટ બધી થાય છે પણ અમુક પોઝીશન માં દુખાવો વધારે થાયછે. ૨ મહિના થયા. કસરત બતાવશો. ઉંમર ૭૦ વર્ષ. મનોજ ભાઈ દલાલ
કૃપા કરીને આ કસરતોનો પ્રયાસ કરો- ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-d4O1cnPX3GQ.html and ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7K3XUDDz5jE.html
કૃપા કરીને આ કસરતો અજમાવી જુઓ. લિંક પર ક્લિક કરો ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7K3XUDDz5jE.html ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-d4O1cnPX3GQ.html ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-n2esp9bK-vE.html
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-JMPOkgXFa94.htmlsi=yUUhA258fVJcjp47 and ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7K3XUDDz5jE.htmlsi=C5CFtvjB6RYIxyrG Try these exercises
બેન મારે ખંભે ફેક્ચર થઈ ગયું છે અને હવે હલવા ચાલવાનું તકલીફ છે એમ નીચે મુવમેન્ટ થાય છે પણ ઊંચો નથી થતો એના માટે કોઈ કસરત બતાવો બેન બહુ સરસ સમજાવશો થેન્ક્યુ થેન્ક્યુ ખુબ ખુબ આભાર તમારો એ ખંભા નો વિડીયો ચોક્કસ બનાવો મારે ફેક્ચર ત્રણ મહિના થયા છે પણ હજુ થોડો થોડો દુખાવો થાય છે ઊંચો હાથ કરવામાં
ડોક માટે કૃપા કરીને આ કસરતો કરો: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--xfZ0U8rZQ8.html અને ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-42JQ_pUOnDU.html હાથ માટે કૃપા કરીને આ કસરતો કરો: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-CqCPNBjNw5o.html
કૃપા કરીને આ કસરતો અજમાવી જુઓ: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--xfZ0U8rZQ8.html and ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-42JQ_pUOnDU.html