Тёмный
No video :(

દેવપોઢી એકાદશી નિમિત્તે - દેવસૂતી એકાદશીને દિનાનાથ સૂઈ જશે - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે) 

Nimavat Vasantben Tulsidas
Подписаться 204 тыс.
Просмотров 28 тыс.
50% 1

દેવસૂતી એકાદશીને દિનાનાથ સૂઈ જશે
લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે
સૂરજ ને ચાંદ તારા ધરતી ને નચવતાં
ધરતી ઉપર જીવ જંતુ સૃષ્ટિ ને રમાડતાં
સૂઈ જશે તો સૃષ્ટિ નો ચાક કેમ ચાલશે
લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે...
માનવ ના હૃદયમાં તબલા વગાડતા
દેહ કેરી નાડીઓમાં બંસરી બજાવતા
સૂઇ જશે તો નયનોમાં તેજ કોણ પૂરશે
લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે...
ઋષિઓનાં કામ જોઈ ચેનથી સૂતા હશે
ઉગાડી અન્ન એ તો બીજમાં છૂપ્યાં હશે
કામ કરી યશ ખુદનો દેવ પોઢ્યા હશે
લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે...
કામ જોઈ માનવનું ઈશ્વર પોઢ્યા હશે
સૂતાં સૂતાં માનવીના ખેલ એ જોતાં હશે
જાગશે તો કામનો હિસાબ સૌનો માંગશે
લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે...
દેવને સૂવાડી ચાલો કામે એના લાગીએ
"દાદા" નાં તાલ સાથે તાલ ને મિલાવીએ
યોગેશ્વર કામ જોઈ જીવનમાં નાચશે
લાગે છે કે સૂવાનું એ નાટક કરતા હશે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 56   
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Месяц назад
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાયુ બેન ખુબખુબ ધન્યવાદ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ Месяц назад
ખુબ સરસ સખી મારી સખી ખૂબ સરસ ગાય છે વાહ દીદી ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા મારા ગુરુદેવ ના આશીર્વાદ 🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@gopimandal003
@gopimandal003 Месяц назад
Jai shree Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@daxapatel1155
@daxapatel1155 Месяц назад
Jay shree krishna🙏🙏 khub saras
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@linamistry8452
@linamistry8452 Месяц назад
Jay shree krishna 👌🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@bhartibenjada
@bhartibenjada Месяц назад
વાહ ખૂબ જ જોરદાર ભજન ખરેખર ઇશ્વરની લીલાનો પાર કોઈથી પામી નાં શકાય જય શ્રીકૃષ્ણ ઉષ્માબેન 👌👌🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@rajeshdardi4069
@rajeshdardi4069 Месяц назад
વાહ વસંતબેન સર્વે બહેનોને રાજેશભાઈ ના જય શ્રી કૃષ્ણ આપના અપના ભજનો ખૂબ જ સુંદર છે ખૂબ જ સુંદર પરમાત્મા ભજન ગાવાની શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય સીતારામ જય સચ્ચિદાનંદ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@meenapatel2123
@meenapatel2123 Месяц назад
Vah vah khub saras bhajan ❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@artibaraiya6767
@artibaraiya6767 Месяц назад
ખુબ સરસ કીર્તન❤ ખરેખર સાંભળવાની ખૂબ મજા આવે એવું કીર્તન છે❤❤ ધન્યવાદ બહેનો❤❤❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@rasilaanghan9042
@rasilaanghan9042 Месяц назад
જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ઉષ્મા બેન હમેશા અધ્યાયમાં દેવપોઢી એકાદશી આ ભાવ ગીત ❤ગાવી સી
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@manjulamaiyani1316
@manjulamaiyani1316 Месяц назад
સરસ મારા વસનબા તથા ઉષમાબેન તથા દક્ષા બેન ભાણી તેતો ભજનની કરી લાણી. જય શ્રી ક્રિષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@ranjanben8742
@ranjanben8742 Месяц назад
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ સરસ ખુબ ખુબ સરસ દરેક શબ્દ ખુબ સાંભળવા જેવા સુંદર છે રાગ ઢાળ પણ..........,👌👌👌👌આપ સવૅ તો ભક્તિ ના સાગર છો 👌💐🌺🌸☘️💮🪻🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@mayuriparabiya9956
@mayuriparabiya9956 Месяц назад
ખુબ સુંદર સતદેવીદાસ અમરદેવીદાસ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@hasumatijoshi6611
@hasumatijoshi6611 20 дней назад
Waah, waah Prabhu ni Maya Ane Lila na gun gan Gaya. ❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 20 дней назад
હર હર મહાદેવ ☘️ જય શ્રી કૃષ્ણ 🌹 ૐ નમઃ શિવાય ☘️ હિંડોળા ઉત્સવ પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... આપનો કોમેન્ટ કરવા માટે કિર્તન સાંભળવા માટે અમને પ્રોત્સાહન આપવા માટે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રણામ...☘️☘️☘️🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@user-dg1nu6fq5n
@user-dg1nu6fq5n Месяц назад
Amita trivedi vah ati shunder bhv bhriu bhajan bhu gme che
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@maheshlalani8642
@maheshlalani8642 Месяц назад
ખુબજ સરસ ઉષ્મા બહેન જય યોગેશ્વર........ કૃષણમ વંદે જગદગુરુ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@chetnajasoliya3127
@chetnajasoliya3127 Месяц назад
સરસ ગાયું છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@subhadrabenprajapati1766
@subhadrabenprajapati1766 Месяц назад
Very nice 👍👍
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@user-bq6ie1nx1i
@user-bq6ie1nx1i Месяц назад
🎉🎉🎉👏👏💞❤️💕
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@taragohil9203
@taragohil9203 Месяц назад
Veri nice Bhajan જયશ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc Месяц назад
ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@arunapatel5546
@arunapatel5546 Месяц назад
👌👌🙏🏻🙏🏻jsk
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@jyotiravalmaheta5612
@jyotiravalmaheta5612 Месяц назад
Khub j jordae git lavya arth mrm vadu
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p Месяц назад
વાહ વાહ દેવ પોઢી એકાદશી નું કેતન બહુ સરસ બોલ્યા વાહ વાહ ઉસમે બેન કીર્તન બહુ સાંભળવાની મજા આવી વસંત બા ઉષ્મા બેન દક્ષાબેન તમને બધાયને દેવપોઢી એકાદશી ની શુભેચ્છા ધન્યવાદ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત રાધે રાધે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@mafiyathakur6257
@mafiyathakur6257 Месяц назад
Wah usma ben vasant masi daksha ben bhu saras Bhajan gayu jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻 jashoda thakur
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@rameshkhandhar7368
@rameshkhandhar7368 Месяц назад
Tamara kirtan chalu hata
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@rekhabenparmar5621
@rekhabenparmar5621 Месяц назад
વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું ઉષ્મા બેન જય શ્રી સ્વામિનારાયણ 🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
દેવપોઢી એકાદશી ના જાજા જય શ્રી કૃષ્ણ... અમારું કિર્તન સાંભળીને અમારો ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરી એ માટે આપનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@ManishaPandya-pp9pu
@ManishaPandya-pp9pu Месяц назад
ઉષા બેન આ ભજન નો રાગ મોકલો મને ગમ્યું છે મારે લખવું છે
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat Месяц назад
નમસ્તે મનીષા બેન આ કિર્તન નો રાગ પ્રભાતિયું સવાર થયું ને વેણલા વાયા એના પરથી છે થોડું એમાં ફેરફાર કરીને મે ગાયું છે પણ આ પ્રભાતી ઢાળ કહેવાય... આપને અમારું કિર્તન ગમ્યું જાણીને આનંદ થયો...આપનો ખૂબ ખૂબ આભાર... હિંડોળા ઉત્સવ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Далее
skibidi toilet multiverse 041
06:01
Просмотров 4,9 млн
ПАВЕЛ ДУРОВ АРЕСТОВАН
1:45:21
Просмотров 111 тыс.
УГАДАЙ ЕДУ ПО ЭМОДЗИ! #shorts
00:57
Просмотров 236 тыс.
skibidi toilet multiverse 041
06:01
Просмотров 4,9 млн