Тёмный

રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન 

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
Просмотров 248 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન _______________
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલુ
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું
સોળ સોળ સોમવાર નાં પ્રભુ ઉપવાસ મેં કર્યા
અગિયારસ નો નો રહ્યો પાર જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ.......
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું
સોળ સોળ દિકરીયુ ને અમે જમાડી
ભાણેજ નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ......
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય......
સોળ સોળ બ્રાહ્મણ ને અમે જમાડ્યા
સાધુ સંત નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ......
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું
અન દાન પુણ્ય દાન અમે રે કર્યા
વસ્ત્ર દાન નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ......
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય.....
ગૌદાન કન્યા દાન અમે રે કર્યા
સોના ચાંદી નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું

Опубликовано:

 

22 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@dakshajaiswal8775
ખુબ સરસ ભજન હતું
@nitagajera8698
Khub saras gayu jay shree Krishna
@vasantibenpatel1730
@vasantibenpatel1730 2 часа назад
જાવુ છે એકલુ❤❤
@user-oo8ub4kq9u
@user-oo8ub4kq9u 14 дней назад
જયરામ ❤❤❤❤❤❤❤❤❤❤
@user-sh1xg8xr6d
સરશ.જયપીરદાદા
@gordhankariyani5604
અતી સુંદર વે્રીઞુડ
@user-oo8ub4kq9u
જયશ્રીરામ રામ રામ રામ રામ 🙏🙏🙏🚩
@user-mc7te9mp1k
@user-mc7te9mp1k 14 дней назад
નીચે લખે નથી આવ તું આ વેટો સારું
@vasanirameshbhai5700
જય શ્રીરામ જયશ્રીકૃષ્ણ હરમહાદેવ ૐનમઃશિવાય
@madhubenpatel9776
મસ્ત ગાયું બીજું મોકલો
@dharamshipatel3349
શ્રી રામચંદ્ર ભગવાનની જય...
@DhapaBharat-hk6is
@DhapaBharat-hk6is 14 дней назад
Jay shree Krishna 🙏🙏🙏🙏🙏🌹
@kanubhaiahir4476
Khub saras bhajan chhe 👌👌👌
@AnkitaDani24
જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખૂબ સરસ કીર્તન ગાયું છે રામ મને રસ્તો દેખાડ
@bhavnapatel2516
Bahu saras bhajan che 👌👌🙏🙏🙏🌹
@sunitabrahmbhatt4012
Khubaj saras bhajan
@ombhajanmandal1733
ખુબ સરસ ભજન છે વાહ
@MansiBuha-xy6oj
Khub saras chhe nayanamasi Jay shree krishna Jay shree ram Jay Dwarkadhish
@કૃષ્ણમંડળ
ખુબ સરસ કીર્તન વાહ
@nilkanthmadanlkalavad9622
બહુ મસ્ત ભજન છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
Далее
Вопрос Ребром: Сергей Бурунов 2
1:03:47
меня не было 9 дней
12:48
Просмотров 2,1 млн
Dhire Dhire Halo Mara Santo - DHUN - Kiran Prajapati
7:40