Тёмный

સરકારી બસમાં મુસાફરી & સાદો ફોન,ભરોસો નહીં કરો આ માણસ દેશનાં ખુબ મોટા વૈજ્ઞાનિક છે|Nilesh Desai 

Jamawat Clips
Подписаться 128 тыс.
Просмотров 20 тыс.
50% 1

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@dmjadeja5686
@dmjadeja5686 21 день назад
ખુબજ સરસ, આટલા મોટા વૈજ્ઞાનિક અને આવું સાદું જીવન માન્યામાં ન આવે તેવી વાત, આવા તો ઘણા દેશ ના સાચા સૈનિકો હશે જે દિવસ રાત મહેનત કરેછે પણ આપણે જાણતા નથી, salute.
@rameshbhaipurohit3084
@rameshbhaipurohit3084 21 день назад
અમારી દીકરી ગુજરાતી મિડયમ સરકારી સ્કૂલમાં ભણીને અત્યારે અમેરિકા માં નાસા માં અવકાશ સંશોધન સાથે સંકળાયેલા છે ગુજરાતી હંમેશા આગળ હોય છે ❤🎉🎉🎉
@buddha2845
@buddha2845 21 день назад
ખૂબ ખૂબ અભિનંદન,, તમારી દીકરી ને મારી તરફ થી આશિષ
@bhs_742
@bhs_742 19 дней назад
નાસા કરતા ઈસરો માં હોતા તો દરેક ભારતવાસી ને ખૂબ ગર્વ થતિમ
@impossiblegamingffshorts
@impossiblegamingffshorts 21 день назад
ગૌચર ની જમીન ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા દીધી નથી તેનો વીડિયો બનાવો બેન 🙏🙏🙏
@sunilkumarytstudio
@sunilkumarytstudio 17 дней назад
Mudda ni vaat koi nai kare bhai
@rameshbhaipurohit3084
@rameshbhaipurohit3084 21 день назад
નિલેશ સર ને હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤
@SK-ri7vk
@SK-ri7vk 20 дней назад
શાહરૂખ ખાન એના ક્ષેત્રમાં આદર્શ છે, જરૂરી નથી કે બધા બાળકોને વિજ્ઞાનમાં જ રુચિ હોય. બધાના આદર્શ કોઈ એક ન હોય
@kishancool1799
@kishancool1799 15 дней назад
Wah good reply 🎉❤
@DadanoDayro01
@DadanoDayro01 9 дней назад
Orignal I'd થી કૉમેન્ટ કરો ને બકા 😂
@SK-ri7vk
@SK-ri7vk 9 дней назад
@@DadanoDayro01 Baat mai dum ho toh, Naam(ID) se kya frk padta hai
@JasuBhai-uj7cw
@JasuBhai-uj7cw 15 дней назад
દેસાઈસાહેબનેવંદન
@akhtarhusensadikot8263
@akhtarhusensadikot8263 21 день назад
દેવાંશી મેમ આજના સમયમાં સોસીયલ મીડિયા ના જે કોઈ સંસાધનો સગવડતા છે તેનો ઉપયોગ કેટલો જરૂરી અને કેટલો બિન જરૂરી છે તે શ્રી વૈજ્ઞાનિક નિલેશ દેસાઈ સર ની વાતચીત અને જીવન ચર્યા પરથી જાણવા અને શિખવા મળે છે. ધન્યવાદ. જય ભારત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીકી જય. ❤❤❤
@ambalalpatel9840
@ambalalpatel9840 16 дней назад
દેસાઈ સરને સલામ સાથે દેવાંશી બેન દર સપ્તાહે એક આવો પોઝિટિવ સ્ટોરીવાળો એપીસોડ બને તેવી વિનંતી.જય જમાવટ.
@saumilpatel9343
@saumilpatel9343 21 день назад
Good example of simplicity and hardwork &many congratulation to nileshbhai for getting highest position in isro . TC.
@saemsmusicgroup5212
@saemsmusicgroup5212 21 день назад
Great.. it's really correct time to telecast this.. congrats.. Devanshi nd salute to Nilesh Bhai Desai nd ISRO team.. keep going Jay Hind..
@darshakvaishnav9808
@darshakvaishnav9808 20 дней назад
બહુ સરસ. પત્રકાર તરીકે આપણું કાર્ય પણ અદભુત અને શ્રી નિલેશ ભાઈ નું કામ અને સાદગી અને સરળતા ખરેખર વંદનીય.
@JasuBhai-uj7cw
@JasuBhai-uj7cw 15 дней назад
ખુશરહોદેવાશીબેન
@pranavshah825
@pranavshah825 19 дней назад
સ્કોપ ,સફારી વિજ્ઞાન મેગેઝિન ના તંત્રી નો ઈન્ટરીયુ જલ્દી બનાવી બતાવજો.
@rohanparmar244
@rohanparmar244 19 дней назад
Both are excellent in their own respective field
@natavarchaudhari3420
@natavarchaudhari3420 21 день назад
Bija pn actor che bollywood ma e dhyan rakhko
@user-hq4nh3bu1m
@user-hq4nh3bu1m 17 дней назад
ખુબ જ સરસ. ધન્યવાદ.. 🙏 આવા સમાચારો, સ્ટોરીઓ નું પ્રમાણ વધારવા નમ્ર વિનંતી છે.
@harishjani3206
@harishjani3206 21 день назад
વાહ વાહ સરસ ખુબ ખુબ અભિનંદન
@natavarchaudhari3420
@natavarchaudhari3420 21 день назад
Kem ben Shahrukh Khan j dekhana tmne??????
@manthansinhnakum1397
@manthansinhnakum1397 19 дней назад
Just for example bro, koik public sudhi saru knowledge phonchade chhe to aema aavi faltu comments naa apo!!🙏
@jalayshukla
@jalayshukla 20 дней назад
કોઈપણ ૨ અલગ અલગ વ્યક્તિઓ ની Journey, અલગ field ને Compare શું કામ કરવી જોઇએ. Devanshi Ben આપની પાસેથી આવી આશા ન હોય 😢 આપ રજુઆત કરો best રજુઆત કરો, પણ કોને Inspiration રાખવાં એ સૌનો પોતાનો નિર્ણય છે. કાલ સવારે હું મોદી સાહેબને આપની સાથે સરખાવી શકું ન શકું બંને અલગ અલગ વ્યક્તિઓ છે બંને ની Journey અલગ છે અને બન્નેનાં કામ કરવાના Field અલગ છે.
@bharatrabari4929
@bharatrabari4929 21 день назад
Salute scientist sir❤
@harishjani3206
@harishjani3206 21 день назад
વાહ હું ઈસરો માં ઘણી વખત જતો હતો જ્યારે પીજ દુરદર્શન હતુ જોધપુર ટેકરા માનવ મંદિર સામે યાદ અપાવી
@bharatsolanki1913
@bharatsolanki1913 20 дней назад
ભારત બંધ કરવાની ફરજ ફરજ નાં પાડો એસસી એસટી ઓબીસી નેં હજારો વર્ષ થીં ગુલામી વેઠી છે એનો અર્થ એ નથી કહેવાતા ભારતના ગણ્યાં ગાંઠ્યા સમાજે કરેલી તાનાશાહી ભોગવનારા લોકોનાં પેટમાં તેલ રેડાયું છે બંધ થીં વાત અટકી જાય તો ઘણી સારી વાત છે જય જવાન જય કિસાન
@user-rl2zj3ze2q
@user-rl2zj3ze2q 21 день назад
બેન ગુજરાત ના ગામડા ઘણા ટેલેટ બાળકો છે પણ ભુતિયા શિક્ષકો છે
@sunilkumarytstudio
@sunilkumarytstudio 17 дней назад
Badha pot potana kshetra ma best j hoi ben 😅
@gulamshekh9882
@gulamshekh9882 21 день назад
Vaigyanik niles desai mate bahu garv che Ane shahrukh khan ne pn des vides bahu man sanman malyo che I pn na bhulvo joiye ben
@babubhaikalathiya9029
@babubhaikalathiya9029 17 дней назад
દેસાઈ સાહેબ ને સલામ એ દેશ ની મોટો સેવા કરી રહ્યા છે.
@M.D.Khaachar
@M.D.Khaachar 15 дней назад
👍🏻
@abdulqaiyum1432
@abdulqaiyum1432 21 день назад
DOWN TO EARTH person love it
@alokfromindia
@alokfromindia 21 день назад
Apologies but i donot agree with tag line of Shah Rukh Khan versus Nilesh Desai. Why can't one take inspiration from both? Why is it that only Nilesh Desai can be the role model and not Shah Rukh Khan. It is not fair. Everyone has something that can inspire others. It can be business acumen of SRK or genius and simplicity of Nilesh Desai. Both can be role models. I request you to change the title in your video thumbnail.
@sunilkumarytstudio
@sunilkumarytstudio 17 дней назад
Apda modi saheb Gujarat na chhe toy kevu sadu ane saral jivan jive chhe
@mehulparmar2523
@mehulparmar2523 17 дней назад
😂😂😂😂😂😂😂😂😂
@BhartiAhir-xz3yq
@BhartiAhir-xz3yq 21 день назад
Wah Devanshiben🎉adbhoot🎉
@vaghelaharisinhs4094
@vaghelaharisinhs4094 19 дней назад
Great speech 👍👍👍
@gkm202
@gkm202 18 дней назад
Salute!
@Kalpeshparekh-wr2bf
@Kalpeshparekh-wr2bf 21 день назад
Brilliant sir.,.... Salute
@dilipchavda4463
@dilipchavda4463 13 дней назад
Shahrukh Khan
@B.J.Ravaliya
@B.J.Ravaliya 12 дней назад
Vikram sarabhai Gujarati Hata ke?? 🤔🤔🤔 Aape kahyu Gujarati vigyanik na hoy 🤔 Stock market hoy ke space station crude refinary hoy ke koypan sector no motabhagno janak Gujarati j hoy Jay jay garvi Gujarat I ❤ Gujarat and I proud of Gujarati and indian I❤ Gujarat I ❤ india Jay hind jay Gujarat also Gujarat is most of people specially in saurashtra region peoples are pure vegetarian
@littleramanujan3995
@littleramanujan3995 21 день назад
Maro son 8 years no chhe. te Nilesh Sir ne ideal mane chhe, tene space ma bahu j interest chhe, Teno goal pan Nilesh sir ni jem space scientist banvano chhe. Teni Sir ne malvani khub j ichha chhe.
@NareshParbatji-uu1pe
@NareshParbatji-uu1pe 16 дней назад
Sabhi scienstist banenge phir technloji ka use kaun karega
@pmpatel-cr6kj
@pmpatel-cr6kj 18 дней назад
👌🏻
@swatirathwa9551
@swatirathwa9551 20 дней назад
ખૂબ સરસ 🎉
@gohelpankaj3400
@gohelpankaj3400 20 дней назад
નમસ્કાર 🙏
@Sparkish07
@Sparkish07 18 дней назад
અમને તમારા પર ગર્વ છે સર.
@dipaksoni8462
@dipaksoni8462 21 день назад
We proud on you sir
@geeta-fk7yl
@geeta-fk7yl 12 дней назад
Ahi ગુજરાત મા science education koi margdarshan aaptu nathi
@Ronald3390
@Ronald3390 16 дней назад
Shahrukh khane bi Kai Khotu to nathi Karyu ne ? Jaruri nothi badha scientist j bane ?
@narottamsaradva5730
@narottamsaradva5730 21 день назад
VERY GOOD
@ZalachanduBha-x2v
@ZalachanduBha-x2v 21 день назад
સરસ
@rathodpravinsinh9307
@rathodpravinsinh9307 20 дней назад
વિમલ પાન મસાલા ની એડ કરવાવાળો આદર્શ ના હોય..
@sandipabad5014
@sandipabad5014 15 дней назад
shahrukh khan j banava na hoi ne.!! aa garvi Gujarat 6e.
@Pfaster-t1o
@Pfaster-t1o 20 дней назад
ગુજરાત માં ટેલેન્ટ ની કોઈ કમી નથી બહેન ખાલી ભણેલા ગણેલા નેતાઓ ની કમી છે ભણેલા ગણેલા નેતાઓ હોય તો તેઓ ભણતરની કીંમત સમજી શકે વારંવાર પેપર લીક નો થાય અને ગૌરવ ની વાત તો એ છે કે સરકારી નોકરી મેળવવા માટે કરેલી મહેનત કરવી પડે છે અને શિક્ષણ મંત્રી બનવા માટે સાત ચોપડી ભણેલા હોય તોપણ સાલે
@musafir123
@musafir123 12 дней назад
Tamne shahrukh khan j kem nade che akshay kumar kem na kidhu
@imtiyazshaikh6272
@imtiyazshaikh6272 21 день назад
🙏🙏🙏
@chirag_10995
@chirag_10995 21 день назад
Nakkari vato j karo tame views mate thumbnail khotu na banavo
@harishjani3206
@harishjani3206 21 день назад
બેન એક કામ માટે સલાહ જોઇ છે કે થોડા સમય પહેલા તમે મારા પ્રમુખ નું ઇન્ટરવ્યૂ લીધુ હતુ એ દિનશા પટેલ એમણે નડીઆદ મા બાલકન - જી - બારી સંચાલીત "દિનશા પટેલ પલનેટરિયમ છે તો દેસાઇ સાહેબ ને નડીઆદ મુલાકાત માટે બોલાવી શકાય??
@rzshaikh36
@rzshaikh36 16 дней назад
Shahrukh khan e kya Harshad mehta jevu scam karyu chhe e eni mehnat thi aagad aavyo chhe🙏🙏🙏🙏🙏
@swap083
@swap083 21 день назад
Modi bhagat ne samrpit kashu pan kariya vina photo khechvama j ras hoi kharkha teamwork ne sanmanit karva joiye
@vmvira
@vmvira 21 день назад
Vikram sarabhai...
@Venomyoutube11
@Venomyoutube11 21 день назад
સાહેબે સાબિત કર્યું કે, આજના AI અને સ્માર્ટ ફોનના યુગમાં કીપેડ વાળા ફોન સાથે પણ જીવન શક્ય છે અને તેનાથી કર્યો અટકી નથી જતા.😅
@RajkotGJ03
@RajkotGJ03 21 день назад
શાહરૂખ ખાન માંથી પણ ઘણું શીખવા જેવું છે...
@buddha2845
@buddha2845 21 день назад
હકલાવી ને કેમ બોલવું,, તે શીખવા મળે છે 😂😂😂
@mehulparmar2523
@mehulparmar2523 17 дней назад
​@buddha2845 તમે એટલું જ શીખ્યા? 1000 કરોડ નો ઈન્ક્મટેક્સ ચુકવતા ના શીખ્યા? વિદેશમાંથી ભારત માટે રેવન્યુ જનરેટ કરવાનું ના શીખ્યા?
@vipulbrahmbhattrao5582
@vipulbrahmbhattrao5582 20 дней назад
આજે વિદેશી મુરતિયા ની પસંદગી પેલી થાય છે મોંઘા ફોન ગાડી જોઈ ને
@zalavirendrasinh3568
@zalavirendrasinh3568 21 день назад
sir ne amari office na program ma 5 day pela mali ya ta
@user-xh5cf9ub5f
@user-xh5cf9ub5f 21 день назад
Narendra Modi
@swap083
@swap083 21 день назад
Sunita Williams pachha Lavi shakashe desai saheb ne pucho Divanshi
@amdavadi-pako.
@amdavadi-pako. 21 день назад
Drek mans aadrsh che
@drbhaveshmertechdoc5665
@drbhaveshmertechdoc5665 21 день назад
Shahrukh nhi cricketer rakho ben😂
@arjunsinh
@arjunsinh 21 день назад
5:00 nakaru rajniti j cover karo etle evo j vichar aave
@IndigenousHit
@IndigenousHit 18 дней назад
Amare to Narendra Modi na jeva AADARSH Fakir banava chhe je lakho Rupees na kapda ne chashma pahere chhe
@mehulparmar2523
@mehulparmar2523 17 дней назад
😂😂😂😂😂😂
@froudefight2721
@froudefight2721 21 день назад
To news ma ambalal su kare chhe
@user-ld5eg6dy9m
@user-ld5eg6dy9m 20 дней назад
Mithi foi
@user-cl6hr9do4q
@user-cl6hr9do4q 21 день назад
VATU VATU XYZ AA.OLO.AA OLO.
@JasuBhai-uj7cw
@JasuBhai-uj7cw 15 дней назад
દેસાઈસાહેબનેવંદન
Далее
НЕВОЗМОЖНЫЙ ЭКСПЕРИМЕНТ
00:39
Просмотров 61 тыс.
Kolkata Doctor Case
32:57
Просмотров 11 млн
НЕВОЗМОЖНЫЙ ЭКСПЕРИМЕНТ
00:39
Просмотров 61 тыс.